Category: શેર બજાર
ભારતમાં ૯૦ ટકા ગ્રામીણ મહિલા ઉદ્યોજકો માસિક આવકનો અમુક હિસ્સો સતત બચત કરે છે
મધ્ય પ્રદેશમાં ૧૦૦ ટકા, મહારાષ્ટ્રમાં ૯૫ ટકા અને રાજસ્થાનમાં ૭૩ ટકા મહિલાઓ તેમની આવકનો હિસ્સો બચત તરીકે બાજુમાં મૂકે છે. સર્વે કરાયેલી ગ્રામીણ મહિલા ઉદ્યોજકોમાં ૩૩ ટકા તેમની માસિક આવકમાંથી ૨૦થી ૫૦ ટકા બચાવે છે. મુંબઈ, 17 માર્ચ: ગ્રામીણ મહિલા ઉદ્યોજકોમાં વધુ સારી નાણાકીય સ્વાયત્તતા પરિવર્તિત થઈ છે. 18 ટકા પ્રતિવાદીઓ સ્વતંત્ર રીતે નાણાકીય નિર્ણયો…
એક્સિસ બેંકે નિફ્ટી500 મોમેન્ટમ 50 ETF લોન્ચ કર્યું
મુંબઈ, 17 માર્ચ: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે નવા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ) એક્સિસ નિફ્ટી500 મોમેન્ટમ 50 ઇટીએફ માટે ન્યૂ ફંડ ઓફરના લોન્ચની જાહેરાત કરી છે. આ ઇટીએફ રોકાણકારોને મોમેન્ટમ આધારિત વ્યૂહરચના થકી ભારતીય ઇક્વિટી બજારોમાં ટાર્ગેટેડ એક્સપોઝર પૂરું પાડવા માટે બનાવવામાં આવ્યું છે. આ સ્કીમ સંબંધિત ઇન્ડેક્સ ધરાવતા સ્ટોક્સમાં રોકાણ કરશે અને બેન્ચમાર્ક ઇન્ડેક્સને ટ્રેક કરશે….
ઓલકેમ લાઇફસાયન્સિસે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 17 માર્ચઃ એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ) ઇન્ટરમીડિયેટ્સ અને સ્પેશિયલ્ટી કેમિકલ્સની ભારતીય ઉત્પાદક ઓલકેમ લાઇફસાયન્સિસ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના રૂ. 190 કરોડના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 7,155,000…
માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 22330- 22264, રેઝિસ્ટન્સ 22511- 22625
NIFTYમાં થોડી રિકવરી જોવા મળી શકે છે. જોકે22300નું લેવલ ટકી રહે તે મહત્વનું રહેશે. જ્યાં સુધી ઇન્ડેક્સ 22,650-22,700 ઝોનની ઉપર નિર્ણાયક અને ટકાઉ બંધ ન આપે ત્યાં સુધી, મોટી તેજીની શક્યતા ઓછી હોવાનું નિષ્ણાતો જણાવે છે Stocks to Watch: QualityPower, DrReddy’sLab, TataMotors, Voltas, TejasNetworks, KPITTech, GalaxySurfactants, 3MIndia, KsolvesIndia, ZydusLife, SpiceJet, IndusIndBank, Brigade, MaharashtraSeamless, GRInfraprojects, ShilpaMedicare,…
BROKERS CHOICE: GSPL, HPCL, PATANJALI, ADANIGREEN, ADANIPOWER, SAILIFE, BAJAJAUTO, TATASTEEL
AHMEDABAD, 17 MARCH: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on GSPL: Upgrade to Buy on Company, target price at Rs 325 (Positive) Citi on HPCL: Maintain Buy on Company, target price at Rs 460…
Stocks in News: TEJASNETWORK, KECINTER, EMS, GRINFO, ALKEMLABS, GSPC, ZYDUSLIFE, TATACOM
AHMEDABAD, 17 MARCH: Tejas Networks: Company gets ₹123.45 crore as incentive for FY24 under PLI Scheme for telecom & networking products. (Positive) KEC International: Company bags orders worth Rs 1,267 crores (Positive) EMS Ltd: Company has received an upgrade in its credit ratings by CRISIL. (Positive) Muthoot Finance: Company announced achieving a landmark milestone of…
Global Equities’ Update: Gift Nifty: (India) 22594, +197.0 points/ +0.88% (Adjusted)
MUMBAI, 17 MARCH: Asian markets are trading mostly in the green zone amid the supportive cues from previous trading session from western markets. U.S. equity index futures fell marginally and appeared to have stalled in the face of uncertainty over tariffs and reemerged geopolitical tensions in Middle East. The global market focus expected to remain…
