Category: શેર બજાર
પ્રાઇમરી માર્કેટ લેન્સઃ આગામી સપ્તાહે 2400 કરોડ એકત્ર કરવા 7 આઇપીઓની એન્ટ્રી
મુંબઇ, 5 જાન્યુઆરીઃ પ્રાઇમરી માર્કેટમાં આગામી સપ્તાહ દરમિયાન સાત આઇપીઓ રૂ. 2400 કરોડ એકત્ર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહ્યા છે. જ્યારે 6 આઇપીઓનું લિસ્ટિંગ યોજાવા સાથે નવા કેલેન્ડર વર્ષ 2025નું પ્રથમ સપ્તાહ પ્રાઈમરી માર્કેટ માટે વ્યસ્ત રહેશે. મેઇનબોર્ડ ખાતે InvIT સહિત 3 કંપનીઓ અને એસએમઇ પ્લેટફોર્મ ખાતે 4 કંપનીઓ આગામી સપ્તાહે 6 જાન્યુઆરીથી શરૂ થતા…
MCX WEEKLY REVIEW: ક્રૂડ તેલના વાયદામાં રૂ.323 અને નેચરલ ગેસમાં રૂ.36.70નો ઉછાળો
મુંબઈ, 5 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 72,49,499 સોદાઓમાં કુલ રૂ.8,71,138.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,303.76 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.761823.19 કરોડનો હતો. સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદાઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જ્યારે બિનલોહ ધાતુઓના…
આગામી સપ્તાહે NIFTY 24,400-24,800ને લક્ષ્યાંક બનાવીને વધુ વેગ પ્રદાન કરી શકે
Weekly Note by Mr. Ajit Mishra – SVP, Research, Religare Broking Ltd મુંબઇ, 5 જાન્યુઆરીઃ અમદાવાદ, 5 જાન્યુઆરીઃ શેરબજારોએ કેલેન્ડર વર્ષ 2025ની શરૂઆત તો પોઝિટિવ નોટ સાથે કરી છે. અસ્થિરતા હોવા છતાં બેન્ચમાર્ક ઇન્ડાઇસિસ લગભગ 1% વધ્યા હતા. શરૂઆતમાં, સેન્ટિમેન્ટ ઘટાડા તરફી હતું, જે પછીના સત્રોમાં થોડો સુધારો દર્શાવે છે. નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે 24,004.7 અને 79,223.11…
મનુભાઈ એન્ડ શાહ LLPએ 50 વર્ષની ઉજવણી કરી
અમદાવાદ, 5 જાન્યુઆરી: એકાઉન્ટિંગ ફર્મ મનુભાઈ એન્ડ શાહ LLPએ અમદાવાદમાં તેના 50 વર્ષના માઈલસ્ટોનની ઉજવણી કરી. વર્ષ 1975માં સ્થપાયેલ, ગોલ્બલ ક્લાયન્ટ બેઝ સાથે એક નેશનલ ફર્મ તરીકે વિકાસ પામી છે, જે ખાનગી વ્યવસાયોથી લઈને જાહેર વેપાર કરતી કંપનીઓ અને બિન-નફાકારક કંપનીઓને સેવા પ્રદાન કરે છે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા…
સનશાઇન પિક્ચર્સે IPO માટે ફાઇલિંગ કર્યું
અમદાવાદ, 4 જાન્યુઆરીઃ ફિલ્મ અને ટીવી શૉના પ્રોડ્યુસર અને ડિરેક્ટર વિપુલ અમૃતલાલ શાહની કંપની સનશાઇન પિક્ચર્સ લિમિટેડે initial public offering (IPO) માટે draft red herring prospectus (DRHP) ફાઇલ કર્યું છે. DRHPમાં 83.75 લાખ સુધીના Equity Shares ની કુલ ઓફર સાઇઝમાં 50 લાખ સુધીના Equity Sharesના ફ્રેશ ઇશ્યૂ તથા 33.75 લાખ સુધીના Equity Sharesની Offer for…
NSEએ 2024માં વિશ્વભરમાં પ્રાયમરી માર્કેટમાં સર્વોચ્ચ ઇક્વિટી કેપિટલ એકત્રિત કર્યાનો વિક્રમી માઇલસ્ટોન હાંસલ કર્યો
અમદાવાદ, 4 જાન્યુઆરીઃ NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ)એ કેલેન્ડર વર્ષ 2024માં મેઇનબોર્ડ (90) અને એસએમઈ (178)માં રૂ. 1.67 લાખ કરોડ એકત્રિત કરવા સાથે 268 IPO સાથે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવ્યાની જાહેરાત કરી છે. આ સિદ્ધિ કોઈપણ કેલેન્ડર વર્ષમાં નોંધાયેલા IPOની સૌથી વધુ સંખ્યા છે. એનએસઇએ એશિયામાં સૌથી વધુ સંખ્યામાં IPOનો વિક્રમ સ્થાપ્યો 1145 આઇપીઓ સમગ્ર વિશ્વમાં નોંધાયા…
ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકનો IPO 7 જાન્યુઆરીએ ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.275-290
ઇશ્યૂ ખૂલશે 7 જાન્યુઆરી ઇશ્યૂ બંધ થશે 9 જાન્યુઆરી ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.275-290 લોટ સાઇઝ 50 શેર્સ ઇશ્યૂ સાઇઝ 10000000 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.290 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 4 જાન્યુઆરી: ક્વાડ્રન્ટ ફ્યુચર ટેક લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10/- ની મૂળ કિંમતના પ્રત્યેક ઇક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. 275/-…
