Category: શેર બજાર
MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23453- 23373, રેઝિસ્ટન્સ 23644- 23756
સ્ટોક્સ ટૂ વોચઃ Zomato, swiggy, reliance, tatamotors, hal, hdfcbank, paytm, sbin, bse, cdsl, jiofinance, bajajfinserv અમદાવાદ, 18 નવેમ્બરઃ નિફ્ટીએ તા. 14 નવેમ્બરના રોજ ટેકનિકલી એવરેજ રેન્જની બોટમ નજીક દોજી કેન્ડલ સાથે ક્લોઝિંગ આપ્યું છે. સાથે સાથે 200 દિવસીય એવરેજનો સપોર્ટ પણ ગુમાવ્યો છે. ઉપરમાં 24000 મહત્વનું રેઝિસ્ટન્સ હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે. આરએસઆઇ ઓવરસોલ્ડ ઝોનમાં…
Global Equities Update, Gift Nifty: 23508, -94 points (Adjusted)
AHMEDABAD, 18 NOVEMBER: Major Asian shares opened in a green zone leaded by gains in South Korea, however Japanese markets turned in the red zone after the rate hike indications from BoJ governor while Hang Seng pared partial strength. U.S. stock index futures are trading in a green zone while focus of the marker would…
MARKET MONITOR FOR 18-11-2024
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
Stocks in News: HCLTECH, CYIENT, GAIL, EASEMYTRIP, MANINFRA, HAPPIESTMIND, EIDPARRY, PTCIND
AHMEDABAD, 18 NOVEMBER Prestige estates: Prestige Group acquires 22,135 sq. meters of land in Mira bhayandar Municipal Corporation (Positive) HCL Technologies: Company and Servicenow roll out AI labs, adding to HCL tech’s global network (Positive) Cyient: Company expands partnership with Allegro Micro Systems for magnetic sensors & power semiconductors for automotive industry (Positive) Happiest Minds:…
MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.3,257 અને ચાંદીમાં રૂ.3,443નું ગાબડુ
મુંબઈ, 16 નવેમ્બરઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 8થી 14 નવેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 167,03,477 સોદાઓમાં કુલ રૂ.17,37,515.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,55,964.1 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1581527.89 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 11,30,819 સોદાઓમાં રૂ.1,01,102.68 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ…
રોકાણકારોને માટે MIIs દ્વારા ડાયરેક્ટ PAY – OUT સેટલમેન્ટના અમલ અંગે સુચના
મુંબઈ, 16 નવેમ્બર 2024: ક્લીઅરિંગ કોર્પોરેશન્ અને ડિપોજિટરીઝને સમાવિષ્ટ કરતા માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન્સે (MMI) સોમવાર 11મી નવેમ્બર 2024થી ડાયરેક્ટ પે-આઉટ સેટલમેન્ટ બાય MIIsના પ્રારંભિક બીટા ફેઝનો અમલ શરૂ કરી દીધો છે. રોકાણકારો માટે સેટલમેન્ટની પ્રક્રિયા સરળ કરવાના તેમજ કાર્યક્ષમતા સુધારવાના હેતુવાળી ડાયરેક્ટ પે-આઉટ સેટલમેન્ટ પદ્ધતિ એકંદરે સફળ નિવડી છે. બીટા ફેઝ દરમિયાન નડેલી આ અડચણોને…
રિલાયન્સ અને ડિઝનીએ સંયુક્ત સાહસ રચવા માટેની કામગીરી પૂર્ણ કરવાની જાહેરાત કરી
મુંબઈ / બરબેન્ક, કેલિફોર્નિયા 15 નવેમ્બર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“આરઆઇએલ”), વાયાકોમ 18 મીડિયા પ્રાઇવેટ લિમિટેડ (“વાયાકોમ18”) અને ધ વોલ્ટ ડિઝની કંપની (એનવાયએસઇ:ઇઆઇએસ) (“ડિઝની”)એ આજે જાહેરાત કરી હતી કે માનનીય એનસીએલટી મુંબઈ, કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા અને અન્ય નિયમનકારી ઓથોરિટીની મંજૂરીને પગલે વાયાકોમ18ના મીડિયા અને જિયોસિનેમાના બિઝનેસનું સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (“એસઆઇપીએલ”)માં વિલીનીકરણ કરી સંયુક્ત સાહસ…
