અમેરિકામાં એનર્જી અને ઈન્ફ્રા પ્રોજેક્ટ્સમાં 10 અબજના રોકાણની ગૌતમ અદાણીની ઘોષણા

અમદાવાદ, 15 નવેમ્બરઃ અદાણી ગ્રૂપ હવે અમેરિકામાં વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી બિઝનેસનો વ્યાપ વધારશે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, તેમની કંપની યુએસમાં એનર્જી સિક્યુરિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં $10 બિલિયનનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 15 હજાર નવી નોકરીઓનું સર્જન થશે. અદાણી જૂથ ભારતમાં ઊર્જા ક્ષેત્રે અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ અને અદાણી…

Read More

અતુલ ગ્રીનટેકે HPCL સાથે જોડાણ કર્યું

અમદાવાદ, 15 નવેમ્બર: ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટીની પહોંચ વિસ્તારવા માટે અતુલ ઓટો લિમિટેડની પેટા કંપની અતુલ ગ્રીનટેક પ્રાઇવેટ લિમિટેડ (એજીપીએલ)એ તેની વ્યૂહાત્મક પહેલ અંતર્ગત ભારત સરકારની કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) સાથે ભાગીદારી કરી છે. આ સહયોગ અંતર્ગત એજીપીએલ એચપીસીએલના વિશાળ એચપી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક દ્વારા તેના અત્યાધુનિક ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ ENERGIE અને ENERGIE2નું માર્કેટિંગ કરશે….

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શન: રૂ. 51.66 કરોડની આવક નોંધાવી

કંપનીએ 1:1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરવાને મંજૂરી આપી સુરત, 15 નવેમ્બર: બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે કામગીરીમાંથી રૂ. 51.66 કરોડની આવક નોંધાવી છે જે નાણાંકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 58.90 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટેની એબિટા રૂ….

Read More

એશિયન ગ્રેનિટો Q2 રૂ. 384 કરોડનું કન્સોલિડેટેડ ચોખ્ખું વેચાણ નોંધાવ્યું

અમદાવાદ, 15 નવેમ્બર: લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા અર્ધવાર્ષિક ગાળા અને બીજા ત્રિમાસિક ગાળા માટેના ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. 30 સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના બીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ…

Read More

લિંકન ફાર્મા: અર્ધવાર્ષિક નફો રૂ. 50.03 કરોડ, વાર્ષિક ધોરણે 7.55% વૃદ્ધિ, 18 ટકા ડિવિડન્ડ

અમદાવાદ, 15 નવેમ્બર: લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે 30 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળા માટે રૂ. 50.03 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે નાણાંકીય વર્ષ 2024ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 46.52 કરોડના ચોખ્ખા નફા કરતાં વાર્ષિક ધોરણે 7.55 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2025ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં કામગીરીથી આવક…

Read More

HDFC બેંકે CSR પ્રવૃત્તિ માટે રૂ. 945.31 કરોડ ખર્ચ્યા

બેન્કની પરિવર્તન પહેલ ગુજરાતમાં 58 લાખથી વધારે લોકોના જીવનમાં હકારાત્મક બદલાવ લાવી જુલાઈ 2024 સુધીમાં ગુજરાતમાં પ્રભાવ 3.78 લાખથી વધારે ખેડૂતોને તાલીમ 690થી વધારે સોલર લાઇટ ઇન્સ્ટોલ 2585થી વધારે કિચન ગાર્ડન્સ 180થી વધારે બાયોમાસ સ્ટવ્સ 31,090થી વધારે વિદ્યાર્થીઓ લાભાન્વિત 215થી વધારે શાળાઓ સુધી પહોંચાડ્યું   53830 મહિલા ઉદ્યોગસાહસિકોને તાલીમ 3,915થી વધારે યુવાનોને તાલીમ 1,760થી વધારે…

Read More

NTPC ગ્રીન એનર્જીનો આઇપીઓ 19 નવેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 102-108

અમદાવાદ, 15 નવેમ્બર: NTPC ગ્રીન એનર્જી, NTPCની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, એક ‘મહારત્ન’ કેન્દ્રીય જાહેર ક્ષેત્રની એન્ટરપ્રાઇઝ, એ તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10/- મૂળ કિંમતના ઈક્વિટી શૅર માટે શેર દીઠ રૂ. 102/- થી રૂ. 108/-ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “Offer”) મંગળવાર, નવેમ્બર 19, 2024, સબસ્ક્રિપ્શન માટે…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 23421- 23283, રેઝિસ્ટન્સ 23785-24011

સ્ટોક્સ ટૂ વોચઃ SWIGGY, ZOMATO, PAYTM, PNBJOUSING, JIOFINANCE, TATAPOWER, HDFCBANK, BEL, RELIANCE, BSE, CDSL અમદાવાદ, 14 નવેમ્બરઃ NIFTYએ 200 દિવસીય એવરેજની નીચે બંધ આપ્યું છે. અને ટેકનિકલ નિષ્ણાતો એવી ધારણા સેવે છે કે, લોઅર રેન્જથી ઓવરસોલ્ડ કન્ડિસનના કારણે બાઉન્સબેકની શક્યતા વધુ છે. NIFTY માટેનો ટેકનિકલ સપોર્ટ ઘટીને 23300 પોઇન્ટ જોવા મળી રહ્યો છે. ઉપરમાં 24000…

Read More