Category: શેર બજાર
11 IPO અને 14 લિસ્ટિંગ સાથે પ્રાઇમરી માર્કેટ પૂરબહારમાં
અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ 23 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા નવા સપ્તાહ દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં 11 નવા આઇપીઓની એન્ટ્રી તથા 14 નવા આઇપીઓના લિસ્ટિંગ સાથે ભારે ધમધમાટ જોવા મળશે. તે પૈકી મેઇનબોર્ડમાં બે આઇપીઓ પ્રવેશી રહ્યા છે. પ્રાઇમરી માર્કેટમાંથી 11 કંપનીઓ બજારમાંથી 900 કરોડ રૂપિયા એકત્ર કરશે. મેઇનબોર્ડમાં બે આઇપીઓની એન્ટ્રી: કેઆરએન હીટ અને મનબા ફાઇનાન્સ MAINBOARD…
અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરમાં 130% રેલીની આગાહી
કેન્ટરના વિશ્લેષણ મુજબ આછામાં ઓછા આગામી દાયકા સુધી વૃદ્ધિ ચાલુ રહેશે અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડના શેર વૈવિધ્યસભર વ્યવસાયમાં મજબૂત વૃદ્ધિ સાથે 130% રેલી કરી શકે છે. રિસર્ચ ફર્મ કેન્ટર ફિટ્ઝગેરાલ્ડે અદાણી ગ્રૂપના પાવર ટ્રાન્સમિશન આર્મનું ‘ઓવરવેઇટ’ રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું હતું. BSE પર અગાઉના રૂ. 979.45ના સામે તેણે શેર દીઠ રૂ….
MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.614 અને ચાંદીમાં રૂ.2,873નો ઉછાળો
મુંબઈ, 22 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 સપ્ટેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન રૂ.35,927.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.10,273.32 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 25651.17 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે…
WEEKLY ECONOMIC CALENDAR FOR 23-9-24
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
સેન્સેક્સે 84 હજારનો માઇલસ્ટોન હાંસલ કર્યો, બેન્ક નિફ્ટી નવી ટોચે
મુંબઇ, 22 સપ્ટેમ્બરઃ શુક્રવારે પણ બજાર સતત તેજીના મૂડમાં જોવા મળ્યુ હતુ. સેન્સેક્સે 84 હજારનો વધુ એક માઇલસ્ટોન ક્લીયર કર્યો હતો. નિફ્ટી પણ 2548.25નો નવો વિક્રમી હાઇ દેખાડી 25790.95 બંધ રહ્યો હતો. બેંકીંગ-ફાઇનાન્સના સહારે તેજી આગળ વધી હતી અને મિડકેપ સ્મોલકેપમાં પણ પાછો સળવળાટ સપ્તાહના છેલ્લા દિવસે જોવા મળ્યો હતો. શુક્રવારે બેન્ક નિફ્ટી 53037.60ના આગલાં…
નિફ્ટી પ્રથમ વખત 25,800 પાર, સેન્સેક્સ 1,300 પોઈન્ટ ઉછળી 84500 ક્રોસ
અમદાવાદ, 20 જાન્યુઆરીઃ સાર્વત્રિક ઉછાળાની ચાલ દરમિયાન આજે નિફ્ટીએ તમામ ટેકનિકલ બેરિયર્સ કૂદાવીને 380 પોઇન્ટ કરતાં પણ વધુ ઉછાળા સાથે 25800ની સપાટી ક્રોસ કરી લીધી હતી. તો સામે છેડે સેન્સેક્સે પણ 1300+ પોઇન્ટના ઉછાળા સાથે 84500 પોઇન્ટની સપાટી હાંસલ કરી હતી. તમામ સેક્ટોરલ્સમાં પણ સુધારાના તાલે ભારતીય શેરબજારો ઝૂમી ઊઠ્યા હતા. સુધારા માટેના મુખ્ય કારણો…
વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઇન્ડિયા 2024ની 10મી વર્ષગાંઠ આવૃત્તિ મુંબઈ ખાતે યોજાશે
16 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર, 2024 દરમિયાન બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે ઇવેન્ટ અમદાવાદમાં નવીનતા અને ટકાઉ વિકાસ પર મુખ્ય ઉદ્યોગ ચર્ચા યોજાઈ અમદાવાદ, 20 સપ્ટેમ્બર: અગ્રણી ટ્રેડ એક્ઝિબિશન્સ ઓર્ગેનાઇઝર ઇન્ફોર્મા માર્કેટ્સ ઇન ઇન્ડિયાએ આજે ધ રેડિસન બ્લુ, અમદાવાદ ખાતે એક વિશિષ્ટ રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન કર્યું હતું, જેમાં ‘વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઇન્ડિયા 2024’નું પૂર્વાવલોકન પ્રસ્તુત…
BROKERS CHOICE FOR 20-9-2024: JSWSTEEL, HINDALCO, VODAFONE, BHARTIAIR
AHMEDABAD, 20 SEPTEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Macquarie on JSW Steel: Upgrade to Outperform on Company, raise target price at Rs 1077 from Rs 884 (Positive) Macquarie on Hindalco: Maintain Outperform on Company,…
