ભારતની ડેરી ઉત્પાદકતાના પડકારોને ઝીલવા ક્લાઇમેટ-સ્માર્ટ સમાધાનની જરૂર

કેપ્ટન (ડૉ.) એ. વાય. રાજેન્દ્ર, CEO – એનિમલ ન્યૂટ્રિશન બિઝનેસ, ગોદરેજ એગ્રોવેટ અમદાવાદ, 16 જુલાઇઃ ભારતીય ડેરી ક્ષેત્રને આબોહવામાં પરિવર્તન સામે સમાધાન કરવાની પોતાની ક્ષમતાને તાત્કાલિક ધોરણે મજબૂત કરવી પડશે, કારણ કે અલ-નીનોની અંદાજિત સ્થિતિને કારણે ઓછો વરસાદ, લાંબો સમય હીટવેવ (લૂ) અને પશુઓ પર ગરમીનું દબાણ વધવાનું જોખમ છે. ભારતીય હવામાન વિભાગે (IMD) અંદાજ…

Read More

નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટે અબુ ધાબી માટે પ્રથમ ફ્લાઇટ સાથે ઇન્ટરનેશનલ કામગીરીનો પ્રારંભ કર્યો

એર ઇન્ડિયા એક્સપ્રેસે 15 જુલાઇથી સપ્તાહમાં ત્રણ વાર ડાયરેક્ટ ફ્લાઇટ્સ લોંચ કરી 25 ડિસેમ્બર, 2025થી ડોમેસ્ટિકની શરૂઆતથી 200 દિવસમાં ઇન્ટરનેશનલ કામગીરીનો પ્રારંભ ભારતમાં ઝડપથી વિકસતા ગ્રીનફિલ્ડ એરપોર્ટે 2.3 મિલિયનથી વધુ પ્રવાસીઓને સેવા આપી અને 46 ડોમેસ્ટિક ડેસ્ટિનેશનનું નેટવર્ક તૈયાર કર્યું મુંબઇ, 15 જુલાઇ: પ્રાઇવેટ એરપોર્ટ ઓપરેટર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ)એ નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ…

Read More

BPCL અને અકાસા એર ભારતમાં સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF)ના અપનાવાને પ્રોત્સાહન આપવા વ્યૂહાત્મક ભાગીદારી

અમદાવાદ, 15 જુલાઇ: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), એક ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ કંપની અને મહારત્ન જાહેર ક્ષેત્રની સંસ્થા (PSU), તથા ભારતની સૌથી ઝડપથી વિકસતી એરલાઇન અકાસા એરએ ભારતમાં સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) ના અપનાવાને પ્રોત્સાહન આપવા માટે સહયોગરૂપ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. આ ભાગીદારી દેશના SAF ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં…

Read More

Škoda Autoએ PPS Motors સાથે ભાગીદારી હેઠળ ગુજરાતમાં 3 નવા કસ્ટમર ટચ પોઇન્ટ્સ શરૂ કર્યા

અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો તથા એક નવી સર્વિસ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બ્રાન્ડે હિંમતનગરમાં નવી કોમ્પેક્ટ 3S સુવિધાની પણ શરૂઆત કરી. હવે Škoda Auto પાસે ગુજરાતના 16 શહેરોમાં કુલ 25 કસ્ટમર ટચ પોઇન્ટ્સ છે. નેટવર્ક વિસ્તરીને 189 શહેરોમાં 340થી વધુ કસ્ટમર ટચ પોઇન્ટ્સ સુધી પહોંચ્યું અમદાવાદ, 15 જુલાઈઃ Škoda Auto India…

Read More

કેલિબર માઇનિંગ એન્ડ લોજિસ્ટિક્સનો IPO 17 જુલાઇએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.402-404

આઇપીઓ ખૂલશે 17 જુલાઇ આઇપીઓ બંધ થશે 21 જુલાઇ એન્કર બુક 16 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.402-404 લોટ સાઇઝ 35 શેર્સ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ ઇશ્યૂ સાઇઝ 1,06,13,207 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹450 કરોડ અમદાવાદ, 15 જુલાઈ: કેલિબર માઇનિંગ એન્ડ લોજિસ્ટિક્સ લિમિટેડ (અગાઉ કેલિબર મર્કેન્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ તરીકે ઓળખાતી) કંપની રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે…

Read More

SBI Fundsનો IPO પહેલા દિવસે 0.68 ગણો, રિટેલમાં 0.62 ગણો ભરાયો

અમદાવાદ, 15 જુલાઇઃ એસબીઆઇ ફંડ મેનેજમેન્ટ (SBI Funds Management)નો આઇપીઓ તેના પહેલા દિવસે કુલ 0.68 (લગભગ 68 ટકા) ભરાયો હતો. SBI ફંડ્સ મેનેજમેન્ટનો લગભગ રૂ. 10,000 કરોડનો IPO 14 જુલાઈના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલવા સાથે પહેલાં દિવસના અંતે 68 ટકા ભરાયો હોવાનું બીએસઇની વેબસાઇટ દર્શાવે છે. તેને વિવિધ બ્રોકરેજ હાઉસ તરફથી અનુકૂળ ભલામણો મળી છે,…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે 24300 મહત્વનો રેઝિસ્ટન્સ, ઉપરમાં 24600નો આશાવાદ

મ્યુચ્યુઅલ ફંડ્સની જૂનમાં ઇક્વિટી સેગ્મેન્ટમાં ધૂમ ખરીદી, ટ્રેડર્સ અને રોકાણકારો જાગો બુલ્સ ટૂંકા ગાળામાં NIFTYને 24,000-23,950 સપોર્ટ ઝોનથી ઉપર રાખવાનો પ્રયાસ કરી શકે છે. આ ઝોનથી નીચે બ્રેક NIFTYને 23,800ના મુખ્ય સપોર્ટ લેવલ તરફ ખેંચી શકે છે. ઉપરમાં 24,500-24,600 ઝોન તરફ રેલીને લંબાવવા માટે NIFTYને હવે 24,300ની ઉપર સતત બંધ નોંધાવવાની જરૂર છે. Stocks to…

Read More

‘બ્રાન્ડ ફાઇનાન્સ ૨૦૨૬’ના રિપોર્ટમાં અદાણી ગ્રુપ ટોપ-૧૦માં આવનારી સૌથી ઝડપી કંપની

અદાણી ગ્રુપ માત્ર ત્રણ વર્ષમાં “બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્ડિયા 100 રિપોર્ટ 2026” માં 8મા ક્રમે, ભારતના ટોપ-10 સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સમાં સામેલ થયું. બ્રાન્ડ વેલ્યુ 31.3 ટકા વધીને $8.48 અબજ થઈ, જે ભારતના ટોપ-20 બ્રાન્ડ્સમાં સૌથી વધુ વૃદ્ધિ છે. અદાણી ગ્રુપ દેશનું ત્રીજું સૌથી મૂલ્યવાન કન્ગ્લોમરેટ બન્યું. અદાણી પાવર ભારતની નં. 1 સૌથી મૂલ્યવાન એનર્જી બ્રાન્ડ. અદાણી…

Read More