Category: શેર બજાર
AHMEDABAD GOLD-SILVER SPOT PRICE: ઘરાકીના અભાવે સ્થિર ભાવો
અમદાવાદના હાજર ભાવ ચાંદી ચોરસા 79000-81000 (00) ચાંદી રૂપું 78800- 80800 (00) સિક્કા જૂના 750- 1000 999 સોનું 72500-74500 (00) 995 સોનું 72300-74300 (00) હોલમાર્ક 73010 (+490) (25-4-24) અમદાવાદ, 25 એપ્રિલઃ અમદાવાદના સ્થાનિક સોના-ચાંદી બજારમાં ગુરુવારે કિંમતી ધાતુઓમાં વલણ સ્થિર રહેવા સાથે ઘરાકીનો અભાવ રહ્યો હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું હતું. પ્રમાણમાં ઊંચા ભાવો અને સિઝનલ…
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વર્લ્ડ ક્લાસ થિંક-ટેંક શરૂ કરશે
અમદાવાદ, 25 એપ્રિલઃ અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી વર્લ્ડ ક્લાસ થિંક-ટેન્ક સ્થાપવાના અંતિમ તબક્કામાં છે. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતી આ નવીન સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર ભારત જ નહીં, પરંતુ “ગ્લોબલ સાઉથ” માટે સંશોધન કરવાનો છે. થિંક ટેન્કને અદાણી ગ્રુપથી સ્વતંત્ર રાખવામાં આવશે, તેનું પોતાનું ગવર્નન્સ સ્ટ્રક્ચર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રહેશે. જો કે હજી સુધી તેની…
Q4 RESULTS: બજાજ ફાઇનાન્સનો ચોખ્ખો નફો 21% વધી રૂ. 3,825 કરોડ થયો, રૂ. 36 ડિવિડન્ડ
અમદાવાદ, 25 એપ્રિલઃ Bajaj ફાઇનાન્સે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 21 ટકા વૃદ્ધિ સાથે રૂ. 3,825 કરોડ નોંધાવ્યો છે. જે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. 3,158 કરોડ હતો. એનબીએફસીએ રૂ. 2 ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 36નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કોન્સોલિડેટેડ પરીણામમાં બજાજ ફાઇનાન્સની પેટાકંપનીઓ, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સિયલ…
Inox Wind શેરદીઠ 3 બોનસ શેર્સ ઇશ્યૂ કરશે, શેરમાં ઇન્ટ્રા-ડે 9 ટકા ઉછાળો
અમદાવાદ, 25 એપ્રિલઃ આઇનોક્સ વિન્ડ લિમિટેડના બોર્ડે એક શેર ઉપર ત્રણ બોનસ શેર્સના ઇશ્યૂને મંજૂરી આપ્યા બાદ તેના શેરમાં લગભગ 9 ટકાનો ઉછાળો આવ્યો હતો. બપોરે 2.30 વાગ્યે, શેર બીએસઈ પર રૂ. 644 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે તેના અગાઉના બંધ કરતાં 6.8 ટકા વધુ હતો. કંપનીએ એક્સચેન્જો સમક્ષ ફાઇલ કરેલી વિગતોમાં જણાવ્યું હતું…
કોટક બેન્કનો શેર RBIના નિયંત્રણના પગલે 11% તૂટ્યો, જાણો હજી કેટલો ઘટી શકે…
મુંબઇ, 25 એપ્રિલઃ કોટક બેંકના શેર RBIના નિયંત્રણોના પગલે ગુરુવારે કોટક બેન્કનો શેર ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 11 ટકા એટલે કે રૂ. 201.35ના કડાકા સાથે રૂ. 1641.70ની સપાટીએ પહોંચી ગયો હતો. RBIએ કોટક મહિન્દ્રા બેંકને તેમના ટેક્નોલોજી પ્લેટફોર્મ પર સુપરવાઇઝરી ચિંતાઓને કારણે ગ્રાહકોને ઓનબોર્ડિંગ કરવાથી અટકાવી દીધી છે. તેના કારણે નિષ્ણાતો એવી ચિંતા વ્યક્ત કરી રહ્યા…
Fund Houses Recommendations : GODREJCP, DALMIABHARAT, AXISBANK, AUBANK, INDIANHOTEL, AUROPHARMA
અમદાવાદ, 25 એપ્રિલઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના શેર્સ ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરાઇ છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. UBS on Godrej CP: Maintain Buy on Company, raise target price at Rs 1450 (Positive) MS on Dalmia Bharat: Maintain Overweight on Company, target price at Rs…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22456- 22478- 22513 રેઝિસ્ટન્સ, જાણો બજારની સંભવિત ચાલ ટેકનિકલ એનાલિસિસ દ્વારા
અમદાવાદ, 25 એપ્રિલઃ ડેરિવેટિવ કોન્ટ્રેક્ટની મુદત પહેલા સતત ચોથા દિવસે સુધારાની ચાલમાં નિફ્ટીએ 22,400ની આસપાસનો મંદી ગેપ પૂરી દીધો છે. હવે નિફ્ટી 22,450-22,500ના સ્તરે અવરોધનો સામનો કરી રહ્યો છે અને તેથી, જો તે આનાથી ઉપર નિર્ણાયક રીતે બંધ થાય છે, તો તે આગામી સત્રોમાં 22,300 પરના સપોર્ટ સાથે રેકોર્ડ હાઈ સ્કેલ પણ કરી શકે છે….
STOCKS IN NEWS: TEJASNETWORK, AXISBANK, RVNL, NALCO, HUL, SYNGENE, MAS FINANCE
અમદાવાદ, 25 એપ્રિલઃ ASK ઓટો મોટિવ: કાર માટે ઓટો કમ્પોનન્ટ્સ વેચવા માટે જાપાન સ્થિત આઈસિન ગ્રુપ સાથે સંયુક્ત સાહસ કરારમાં કંપની. (POSITIVE) તેજસ નેટવર્ક્સ: કંપનીને આગામી ચાર વર્ષમાં PLI સ્કીમથી નોંધપાત્ર લાભની અપેક્ષા છે (POSITIVE) સ્ટરલાઈટ ટેક્નોલોજીસ: યુએસ-નિર્મિત ફાઈબર ઓપ્ટિક કેબલ પ્રોડક્ટ્સ બિલ્ડ અમેરિકા, બાય અમેરિકા (BABA) ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ એન્ડ જોબ્સ એક્ટની જોગવાઈઓ સાથે સુસંગત…
