ઈંડેજીને 452ની કિંમતે 36 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 548.77 કરોડ મેળવ્યા
અમદાવાદ, 5 એપ્રિલઃ ઈંડેજીન લિમિટેડે 36 એન્કર ઈન્વેસ્ટર્સને 1,21,41,102 ઈક્વિટી શેરની ફાળવણી કરી છે અને કંપનીના સૂચિત પ્રારંભિક જાહેર ભરણા (IPO) અગાઉ શેરદીઠ રૂપિયા 2ની મૂળ કિંમત સાથે ઈક્વિટી શેર દીઠ રૂપિયા 452ની અપર પ્રાઈઝ બેન્ડ (ઈક્વિટી શેર દીઠ રૂપિયા 452 પ્રીમિયમ સહિત) થી રૂપિયા 548.77 કરોડનું મૂડી ભંડોળ એકત્રિત કર્યું છે. એન્કર બુકમાં વિવિધ…
