એમ્ફોર્સ ઓટોટેકનો IPO 90 ટકા પ્રીમિયમે લિસ્ટ થયો

અમદાવાદ, 1 મે : ઓટોમોટિવ કોમ્પોનન્ટ ઉત્પાદક એમ્ફોર્સ ઓટોટેક લિમિટેડ બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ ઉપર રૂ. 98ના ફિક્સ્ડ પ્રાઇઝ બેન્ડ ઉપર 90 ટકા પ્રીમિયમ સાથે રૂ. 186.20ના ભાવે લિસ્ટેડ થયો હતો. ગત સપ્તાહે કંપનીના ઇશ્યૂમાં ક્યુઆઇબી પોર્શન 161 ગણો, એનઆઇઆઇ પોર્શન 862 ગણો તથા આરઆઇઆઇ ક્વોટા 268 ગણો છલકાવા સાથે કુલ સબસ્ક્રિપ્શન 365 ગણું મળ્યું હતું….

Read More

ગ્રીન એનર્જી સેક્ટરના 5 મહારથી IPO આવે છે…

NTPC ગ્રીન એનર્જી, NHPC રિન્યુએબલ એનર્જી, SJVN ગ્રીન એનર્જી, ONGC ગ્રીન અને એનએલસી ઇન્ડિયા ગ્રીન એનર્જી અમદાવાદ, 1 મેઃ આઇનોક્સ વિન્ડ એનર્જી અને કેપીઆઇ ગ્રીન એનર્જી જેવા કેટલાક રિન્યુએબલ એનર્જી શેર્સમાં તેમના લિસ્ટિંગ બાદ છેલ્લા વર્ષમાં 450-500%નો ઉછાળો નોંધાવ્યો છે, જ્યારે અન્ય 15 થી વધુ શેરોએ 100% કરતા વધુ વળતર જોયું છે. આનો લાભ મેળવવા…

Read More

Q4FY24 EARNING CALENDAR: ADANI POWER, AMBUJA CEM, DHAMPUR SUG

અમદાવાદ, 1 મેઃ આજે અદાણી પાવર, અંબુજા સિમેન્ટ, અદાણી વિલ્મર, એસઆઇએસ સહિતની કંપનીઓના પરીણામો જાહેર થશે. 1 મે, મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે બજારો ટ્રેડિંગ માટે બંધ રહેશે. પરંતુ રોકાણકારોના અભ્યાસ માટે નિષ્ણાતો દ્વારા રજૂ કરાયેલા મુખ્ય કંપનીઓના અંદાજો અત્રે રજૂ કરીએ છીએ. 01.05.2024: ADANIPOWER, AMBUJACEM, AWL, DHAMPURSUG, GREENPANEL, NETWEB, ORIENTCEM, PNBGILTS, SIS Adani Wilmar Revenue expected…

Read More

એપ્રિલમાં સેન્સેક્સ 705 અને નિફ્ટી 150 પોઇન્ટ વધ્યા, સેન્સેક્સ 75K ટચ, ચૂંટણી પરીણામો પછી સેન્સેક્સ 80000 ક્રોસ કે 70000 બ્રેક કરશે….?!

Details Open High Low Close sensex 73968 75124 71816 74671 nifty 22455 22783 21777 22605 અમદાવાદ, 1 મેઃ એપ્રિલ મહિનામાં સેન્સેક્સે 705 પોઇન્ટનો સંગીન સુધારો નોંધાવવા સાથે 74671 પોઇન્ટની સપાટીએ બંધ આપીને રોકાણકારોમાં 80000 માટેનો વિશ્વાસ સ્થાપ્યો છે. સાથે સાથે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 25000 તરફ ગતિ જારી રાખવા સાથે એપ્રિલમાં 150 પોઇન્ટના સુધારા…

Read More

Indegeneનો IPO 6 મેએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.430-453

IPO ખૂલશે 6 મે IPO બંધ થશે 8 મે ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ 430-453 લોટ સાઇઝ 30 શેર્સ IPO  સાઇઝ 40,746,891 શેર્સ IPO સાઇઝ  ₹1,841.76  કરોડ એમ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.30 લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.IN રેટિંગ 8/10 અમદાવાદ, 30 એપ્રિલઃ ઈન્ડિજિન લિમિટેડ આગામી 6 મેના રોજ આઈપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશવાની દરખાસ્ત ધરાવે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ…

Read More

NSE શુક્રવારે બોનસ શેર મુદ્દે મિટિંગ બોલાવશે

મુંબઇ, 30 એપ્રિલઃ NSE તેની માન્ય શેર મૂડીમાં વધારા સહિત અનામતને મૂડી બનાવવા માટે બોનસ શેર ઇશ્યૂ કરવાના પ્રસ્તાવ પર શુક્રવાર, 3 મેના રોજ વિચાર કરશે, એમ ભારતના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જે સોએક રિલીઝમાં જણાવ્યું હતું. આ નોટિફિકેશન જણાવે છે કે, સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2015ના રેગ્યુલેશન 29 અનુસાર, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ…

Read More

BROKERS CHOICE: Ultratech, TRENT, LTFH, MAHINDRA, PNBHOUSING, BIRLASOFT, KPIT

અમદાવાદ, 30 એપ્રિલઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ મળી રહી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on Ultratech: Maintain Overweight on Company, target price at Rs 11600 (Positive) CLSA on Ultratech: Maintain Outperform on Company, target price at Rs 11020 (Positive)…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22662-22713 અને 22794 પોઈન્ટ, નિફ્ટી 22700 ક્રોસ કરે તેવી શક્યતા

અમદાવાદ, 30 એપ્રિલ શુક્રવારના વેપારમાં જોવા મળેલી બેરિશ ડાર્ક ક્લાઉડ કવર પેટર્નની રચનાને ક્રોસ કર્યા પછી બજારની ગતિ મજબૂત બની અને તમામ કી મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરવાનું ચાલુ રાખ્યું છે. જે એક પોઝિટિવ ઇન્ડિકેટર છે. નિફ્ટી આગામી સત્રોમાં 22776ની તેની અગાઉની વિક્રમી ઊંચી સપાટી તરફ આગળ વધે તેવી શક્યતા છે અને તેની ઉપર બંધ…

Read More