Stocks in News: ZYDUSLIFE, BAJAJAUTO, RVNL, JSWENERGY, HAL, NTPC, MANKIND, RELIANCE

અમદાવાદ, 26 માર્ચઃ Uno Minda: ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ સપ્લાય ઇક્વિપમેન્ટ (EVSE)નું ઉત્પાદન અને વેચાણ કરવા માટે કંપનીએ સ્ટારચાર્જ એનર્જી Pte સાથે TLA પર હસ્તાક્ષર કર્યા. (POSITIVE) Zydus Lifesciences: કંપનીને લેટરમોવીર ટેબ્લેટ્સ માટે કામચલાઉ યુએસ FDA મંજૂરી મળે છે. (POSITIVE) પૂર્વાંકરા: કંપનીએ બેંગલુરુ, કર્ણાટકમાં એક રહેણાંક પ્રોજેક્ટ ‘પૂર્વ કેંશો હિલ્સ’ શરૂ કર્યો. (POSITIVE) બજાજ ઓટો: કંપની…

Read More

MARKET LENS: મિનિ વેકેશન પછી નવી સપ્તાહની શરૂઆત પોઝિટિવ રહેવા આશાવાદ, નિફ્ટી માટે સપોર્ટ 21940, રેઝિસ્ટન્સ 22124

અમદાવાદ, 26 માર્ચઃ ત્રણ દિવસના મિનિ વેકેશન બાદ શેરબજારોમાં સોમવારની શરૂઆત પોઝિટિવ ટોન સાથે થવાનો આશાવાદ બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. GIFT નિફ્ટીમાં 50.50 પોઈન્ટના સુધારા સાથે માર્કેટ માટે ઊંચી શરૂઆત સૂચવે છે. શુક્રવારની વાત કરીએ તો ઇન્ફર્મેશન ટેક્નોલોજીને બાદ કરતાં તમામ સેક્ટોરલ્સમાં સુધારો રહ્યો હતો. સેન્સેક્સ 190.75 પોઈન્ટ્સ અથવા 0.26 ટકા વધીને 72,831.94…

Read More

Canada Work Visa: કેનેડા હવે વિદેશી કામદારો પર રોક લગાવશે, ટેમ્પરરી ફોરેન વર્કર વિઝા પર પ્રતિબંધો લાદશે

અમદાવાદ, 23 માર્ચઃ વિદેશીઓને સતત આકર્ષિત કરતો અને સરળતાથી સ્થાયી વસવાટનો વિકલ્પ ગણાતો કેનેડા સ્ટુડન્ટ વિઝા પર રોક લાગૂ કરતાં નિયમોમાં ફેરફાર કર્યા બાદ હવે વર્ક વિઝા પર પ્રતિબંધો લાદવા જઈ રહ્યું છે. કેનેડા 1 મેથી ટેમ્પરરી ફોરેન વર્કર વિઝા પર નિયંત્રણો લાગૂ કરવા જઈ રહ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ગુરુવારે અધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં…

Read More

નાના રોકાણકારો પણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં માસિક રૂ.250નું માઇક્રો SIP કરી શકશે

માર્કેટ રેગ્યુલેટર SEBIએ માઇક્રો SIPને સક્ષમ બનાવવા માટે ફંડ હાઉસ સાથે શરૂ કર્યો ચર્ચાનો દોર અમદાવાદ, 22 માર્ચઃ સેબી મ્યુચ્યુઅલ ફંડ (એમએફ) ઉદ્યોગ સાથે મળીને માસિક લઘુત્તમ એસઆઈપી યોગદાનને રૂ. 500 પ્રતિ માસથી ઘટાડીને રૂ.250 પ્રતિ માસ કરવા માટે કામ કરી રહી છે. આ અંગે રાઇઝિંગ ભારત સમિટ 2024માં સેબીના ચેરપરસન માધબી પુરી બૂચે ઉલ્લેખ…

Read More

Stock To Watch: Gensol Engineeringનો શેર આ સપ્તાહે 21 ટકા ઉછળ્યો, જાણો કારણ

અમદાવાદ, 22 માર્ચઃ શેરબજારની વોલેટિલિટી વચ્ચે જેન્સોલ એન્જિનિયરિંગ (Gensol Engineering Share price)નો શેર આ સપ્તાહે રોજ નવી પાંચ ટકા અપર સર્કિટ સાથે 21.02 ટકા ઉછળ્યો છે. ગત શુક્રવારે રૂ. 762ના બંધ સામે આજે ફરી 5 ટકા અપર સર્કિટ સાથે 922.20 થયો છે. એનએસઈ ખાતે 923.50ના સ્તરે પહોંચ્યો છે. આજના ઉછાળા પાછળનું કારણ મહારાષ્ટ્રમાં સોલાર પીવી…

Read More

Arvind Kejriwal Arrest News: અરવિંદ કેજરીવાલની ધરપકડ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, આતિશીની પણ ધરપકડ થઈ

નવી દિલ્હી, 22 માર્ચઃ નવી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) નેતા અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચે એક્સાઈઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 વાગ્યે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં ED દ્વારા તેમની ધરપકડને પડકારતી દિલ્હીના મુખ્યમંત્રી અને AAP નેતા અરવિંદ કેજરીવાલની અરજી…

Read More