Category: શેર બજાર
મોતિલાલ ઓસ્વાલ AMCએ મોતિલાલ ઓસ્વાલ નિફ્ટી રિયલ્ટી ETF અને મોતિલાલ ઓસ્વાલ નિફ્ટી સ્મોલકેપ 250 ETF લોન્ચ કર્યા
મુંબઈ, 21 માર્ચ 2024: મોતિલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (MOAMC) એ મોતિલાલ ઓસવાલ નિફ્ટી રિયલ્ટી ETF અને મોતિલાલ ઓસવાલ નિફ્ટી સ્મોલકેપ 250 ETF લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મોતિલાલ ઓસ્વાલ નિફ્ટી રિયલ્ટી ETFનો ઉદ્દેશ્ય રોકાણકારોને રિયલ્ટી સેક્ટરની વૃદ્ધિની સંભાવનામાં ભાગ લેવાની તક પૂરી પાડવાનો છે અને તેનું ભારતનું પ્રથમ ETF રિયલ્ટી શેરોમાં એક્સપોઝર ઓફર કરે…
સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચના નવા કમિશનરની નિમણૂક પર રોક મૂકતી અરજી ફગાવી
અમદાવાદ, 21 માર્ચઃ સુપ્રિમ કોર્ટના જજ સંજીવ ખન્નાએ ચૂંટણી પંચના નવા કમિશનરની નિમણૂક પર રોક લગાવવાની અરજી ફગાવી છે, તેમણે કહ્યું છે કે, ચૂંટણી પંચ એક્ઝિક્યુટીવના આંગળીના ટેરવા નીચે નથી. આ સ્ટેજ પર અમે કાયદાને રોકી શકતા નથી, જે માત્ર અરાજકતા અને અનિશ્ચિતા તરફ દોરી જશે. સુપ્રિમ કોર્ટે 2023ના કાયદા હેઠળ ચૂંટણી પંચના નવા કમિશનરની…
IPO Listing: ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝનો આઈપીઓ 11 ટકા પ્રીમિયમે લિસ્ટેડ
અમદાવાદ, 21 માર્ચઃ ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝનો આઈપીઓ આજે બીએસઈ ખાતે 11.11 ટકા પ્રીમિયમે રૂ. 795ના સ્તરે લિસ્ટેડ થયો છે. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 715 છે. જો કે, બાદમાં શેર ઘટી 740ની રેકોર્ડ બોટમે પહોંચ્યા બાદ 11.43 વાગ્યે 5.12 ટકા પ્રીમિયમે 751.60ના સ્તરે સ્થિર ટ્રેડ થઈ રહ્યા હતા. ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ સર્વિસિઝે ગ્રે માર્કેટ પ્રીમિયમ કરતાં 4…
Stocks in News: Listing of KRYSTAL INTEGRATED SERVICES
Symbol: KRYSTAL Series: Equity “B Group” BSE Code: 544149 ISIN: INE0QN801017 Face Value: Rs 10/- Issued Price: Rs 715/- per share અમદાવાદ, 21 માર્ચઃ RVNL: Company emerges lowest bidder for a project worth ₹167.28 crore of SER HQ-Electrical/South Eastern Railway. (Positive) Prince Pipes: Company has signed an asset purchase agreement with Klaus Waren Fixtures, for…
Fund Houses Recommendations: DMART, RELIANCE, BAJAJFINANCE, BSE, IOC, BHARTIAIR, MGL
અમદાવાદ, 21 માર્ચઃ અગ્રણી બ્રોકર્સ અને ફંડ હાઉસ દ્વારા પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે કરાયેલી ભલામણો અત્રે રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. CLSA on DMart: Initiate Buy on Company, target price at Rs 5107 (Positive) HSBC on Cummins: Upgrade to Buy on Company, target price at Rs 3300 (Positive) MOSL on Reliance…
માર્કેટ લેન્સઃ નિફ્ટી ગેપઅપથી ખૂલે તેવી શક્યતા, સપોર્ટ 21742 અને 21911 રેઝિસ્ટન્સ
અમદાવાદ, 21 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકો ગેપ-અપ ખૂલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 146 પોઈન્ટના વધારા સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે મજબૂત શરૂઆત સૂચવે છે. ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી) મીટિંગના પરિણામ પહેલા રોકાણકારો સાવચેતી રાખતા હોવાથી 20 માર્ચના રોજ બજાર સાધારણ સુધારા સાથે બંધ થયું હતું અને સેન્સેક્સ 89.64 પોઈન્ટ અથવા 0.12…
IPO Return Fall: 2024માં લિસ્ટેડ 20 IPOમાં રોકાણકારોની મૂડી 20% ઘટી
અમદાવાદ, 20 માર્ચઃ શેરબજાર વૈશ્વિક પડકારો, વ્યાજદરોમાં વધ-ઘટની સ્થિતિમાં વૈશ્વિક બજારોની સથવારે સતત કરેક્શન મોડમાં તૂટી રહ્યા છે. સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુના ગાબડાં બાદ માત્ર 89.84 પોઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો છે. સેકેન્ડરી માર્કેટની વોલેટિલિટીના પગલે પ્રાઈમરી માર્કેટમાં બેક-ટુ-બેક ચાર આઈપીઓએ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ કરાવ્યું છે. આઇપીઓ ફંડિંગથી માંડીને અન્ય મુદ્દાઓ ઉપર સેબીના આકરાં વલણના કારણે…
MCX: ક્રૂડ તેલનો વાયદો રૂ.66 ઘટ્યો
મુંબઈ, 20 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.26,916.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,136.13 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 20778.45 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.65,599ના ભાવે…
