Category: શેર બજાર
NLC Indiaનો શેર આજે 3 વર્ષના તળિયે પહોંચ્યો, ઓફર ફોર સેલની જાહેરાતની અસર
અમદાવાદ, 7 માર્ચઃ એનએલસી ઈન્ડિયા લિમિટેડના શેર્સ ગુરુવારે ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યા છે. જેની પાછળનું કારણ સરકાર દ્વારા શરૂ થયેલી ઓપન ઓફર સેલ જણાઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર ઓપન ઓફર દ્વારા કંપનીમાંથી 7 ટકા સુધીનો હિસ્સો વેચવા જઈ રહી છે. કંપનીના 9.71 કરોડ શેર્સનું વેચાણ થશે. બીએસઈ ખાતે એનએલસી ઈન્ડિયાનો શેર આજે ઈન્ટ્રા…
Nifty Next 50 ફેબ્રુઆરીમાં 6.68% અને એક વર્ષમાં 58.36% વધ્યો: મોતીલાલ ઓસ્વાલ AMC
ફેબ્રુઆરીમાં નિફ્ટી ઈન્ડેક્સની સ્થિતિ ઈન્ડેક્સ ઉછાળો Nifty50 1.18% Nifty500 1.45% Nifty Midcap150 -0.30% Nifty Smallcap250 -0.65% Nifty Microcap250 -1.39% અમદાવાદ, 7 માર્ચઃ મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપનીના ગ્લોબલ માર્કેટ સ્નેપશોટ રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2024માં, નિફ્ટી નેક્સ્ટ 50 એ 6.68%ની વૃદ્ધિ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઇન્ડેક્સ તરીકે ઉભરી આવ્યું છે, જે છેલ્લા 3 મહિના, 6 મહિના…
Stock Market Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં ફ્લેટ ટુ પોઝિટીવ ટ્રેન્ડ રહેશે, નિફ્ટી સપોર્ટ 22300-22126
અમદાવાદ, 7 માર્ચઃ એશિયન શેરબજારો આજે મિશ્ર વલણ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. યુએસ સ્ટોક ઈન્ડેક્સ યુઝર્સ પણ પોઝિટીવ સેશન સાથે રિવર્સ મોડમાં ટ્રેડ થયો છે. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા તેમજ અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારો હાલ સાવચેત થયા છે. ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં લેતાં ભારતીય શેરબજારો આજે સ્થિરથી પોઝિટીવ વલણમાં ટ્રેડ થઈ શકે…
Fund Houses Tips: Tata Chem, JioFin, JSW Steel, Jindal Stainless Steel, BEL, Bharati Airtel
અમદાવાદ, 7 માર્ચઃ વિવિધ ફંડ હાઉસ અને બ્રોકરેજની નજરે શોર્ટ ટર્મ, ઈન્ટ્રા ડે, અને લોંગ ટર્મ વ્યૂહ સાથે ધ્યાનમાં લેવા જેવા શેર્સની યાદી… JP Morgan JSW Steel: Maintain Overweight on Company, target price at Rs 980/sh (Positive) Tata Steel: Maintain Overweight on Company, target price at Rs 170/sh (Positive) Hindalco: Maintain Overweight on Company, target…
Stock To Watch: આજે ઈન્ફોસિસ, મેઘમણી, જીએમડીસી સહિતના શેરોને ધ્યાનમાં લેવા સલાહ
અમદાવાદ, 7 માર્ચઃ ભારતીય શેરબજારો હાલ ધીમા ધોરણે કરેક્શન તરફ વળ્યા હોય તેવુ જણાઈ રહ્યું છે. જો કે, સેન્સેક્સ અને નિફ્ટી ટ્રેડિંગના અંતે પોઝિટીવ બંધ રહેતાં હજી તેજી બાકી હોવાની અપેક્ષા માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. આજે ઈન્ફોસિસ, મેઘમણી, જીએમડીસીના સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યા મુજબ અહેવાલોના આધારે શેર પર નજર રાખવા સલાહ છે. તેમજ એલઆઈસી,…
Gopal Snacks IPO પ્રથમ દિવસે 60 ટકા ભરાયો, જાણો શું કહી રહ્યા છે બ્રોકરેજ હાઉસ અને ગ્રે પ્રીમિયમ
અમદાવાદ, 6 માર્ચઃ ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે એથનિક અને વેસ્ટર્ન સ્નેક્સમાં પ્રચલિત એફએમસીજી કંપની ગોપાલ સ્નેક્સનો આઈપીઓ ઈશ્યૂ આજે પ્રથમ દિવસે કુલ 60 ટકા ભરાયો છે. જેમાં રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 96 ટકા અરજી કરી છે. જ્યારે એનઆઈઆઈ પોર્શન 52 ટકા સબ્સક્રાઈબ થયો છે. એમ્પ્લોયી પોર્શન ફુલ્લી 1.79 ગણો ભરાઈ ચૂક્યો છે. આજથી 11 માર્ચ…
MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.780નો સુધારો
મુંબઈ, 6 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.28,881.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,817.08 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.24061.04 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.64,702ના ભાવે ખૂલી,…
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ મહિલા ફંડ મેનેજરની સંખ્યા 42ની ગત વર્ષ જેટલી જ રહીઃ મોર્નિંગસ્ટાર
અમદાવાદ, 6 માર્ચઃ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં માત્ર 42 મહિલા ફંડ મેનેજર છે. તેની સામે પુરૂષ ફંડ મેનેજરોની સંખ્યા 431 રહી છે. જે દર્શાવે છે કે, પુરુષ ફંડ મેનેજર્સની સંખ્યા 90% કરતા વધુ હિસ્સો ધરાવે છે. જ્યારે ફંડ મેનેજરોની એકંદર સંખ્યા એક વર્ષ પહેલાની સરખામણીએ વધીને 473 થઈ ગઈ છે, તે વધારો સંપૂર્ણપણે પુરુષ ફંડ…
