સરકાર OFS મારફતે NLC ઇન્ડિયામાં 7% હિસ્સો વેચીને રૂ. 2100 કરોડ એકત્ર કરે તેવી શક્યતા

Open 226.30 High 231.30 Low 218.30 52 Wk High 293.60 52 Wk Low 69.79 અમદાવાદ, 6 માર્ચઃ સરકાર 2,000 કરોડથી રૂ. 2,100 કરોડ સુધી એકત્ર કરવા ઓફર ફોર સેલ (OFS) દ્વારા NLC ઇન્ડિયામાં 7 ટકા સુધીનો હિસ્સો વેચે તેવી શક્યતા છે. સરકાર રાજ્યની માલિકીની કંપનીમાં 5 ટકા સુધીનો હિસ્સો વેચવા માટે વિચારી રહી છે જેમાં…

Read More

ડાયમંડ નિકાસ આ વર્ષે 30 ટકા ઘટશે, પાંચ વર્ષના તળિયે ઘટવાની શક્યતા

મુંબઈ, 6 માર્ચઃ કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં પાંચ વર્ષના તળિયે ઘટવાની શક્યતા છે. કારએજ રેટિંગ્સના આંકડાઓ અનુસાર, આ વર્ષે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસ 25-30 ટકા ઘટી $ 15 અબજથી $ 16 અબજ થવાનો અંદાજ છે. તેમજ આ મંદીનો દોર આગામી નાણાકીય વર્ષમાં પણ જારી રહેવાની શક્યતા છે. વિશ્વના કુલ પોલિશ્ડ…

Read More

Fund Houses Recommendations: GRASIM, ULTRATECH, ELECTROSTEEL, REC, PFC, RELIANCEIND, JIOFINANCE

અમદાવાદ, 6 માર્ચઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા પસંદગીની સ્ક્રીપ્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરાઇ છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on Grasim: Maintain Overweight on Company, raise target price at Rs 2610 (Positive) Citi on Unltratech: Maintain Buy on Company, raise target price at Rs 11700…

Read More

MARKET LENS: નિફ્ટી સપોર્ટ 22278-22200, રેઝિસ્ટન્સ 22426-22495, ઇન્ટ્રા-ડે વોચઃ પર્સિસ્ટન્સ, HDFC લાઇફ, ટાટા સ્ટીલ

અમદાવાદ, 6 માર્ચઃ ડાઉનવર્ડ બાયસ અને સાધારણ કરેક્શન સાથે નિફ્ટીએ એવરેજિસની લોઅર બેન્ડ ઉપર બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટમાં થોડું કરેક્શન આવકાર્ય છે. 20 દિવસીય એવરેજ 22025 પોઇન્ટની આસપાસ જોવા મળી રહી છે. ઉપરમાં 22550 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સપાટી બની રહે તેવી સંભાવના છે. અવરલી ચાર્ટ ઉપર આરએસઆઇ એવરેજ લાઇનની નીચે છે….

Read More

STOCKS IN NEWS: WIPRO, SONATA SOFTWARE, IRCTC, TORRENT PHARMA, ZOMATO, TATA TECHNOLOGY

અમદાવાદ, 6 માર્ચ NHPC: કંપનીએ ઉત્તર પ્રદેશમાં 1,200 મેગાવોટના જાલૌન અલ્ટ્રા રિન્યુએબલ એનર્જી પાવર પાર્ક પર કામ શરૂ કર્યું (POSITIVE) ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ: મૂડીઝે લાંબા ગાળાના રેટિંગને B3 થી B2 માં અપગ્રેડ કર્યું; આઉટલુક સ્થિર રહે છે (POSITIVE) JKumar Infra: JV ને રૂ. 1,330 કરોડના બાંધકામ પ્રોજેક્ટ માટે BMC તરફથી ઓર્ડર મળ્યો. (POSITIVE) જુબિલન્ટ ઈંગ્રેવિયા:…

Read More

MCX: સોનામાં રૂ.209 અને ચાંદીમાં રૂ.988નો ઉછાળો

મુંબઈ, 5 માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે રૂ.50,724.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,648.09 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 42067.60 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.64,331ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.64,779…

Read More

સપ્તાહ દરમિયાન 3 મેઇનબોર્ડ અને 5 SME IPOની એન્ટ્રી, ગોપાલ સ્નેક્સનો આકર્ષક IPO

અમદાવાદ, 5 માર્ચઃ સપ્તાહ દરમિયાન 3 મેઇનબોર્ડ અને 5 એસએમઇ આઇપીઓની એન્ટ્રી થઇ રહી છે. તે પૈકી રાજકોટ સ્થિત ગોપાલ સ્નેક્સ લિ. તેનો રૂ. 650 કરોડનો આઈપીઓ આગામી સપ્તાહે 6 માર્ચે લાવી રહી છે. કંપની રૂ. 381-401ની પ્રાઈસ બેન્ડ પર સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હેઠળ ફંડ એકત્રિત કરશે. ઓફર 11 માર્ચે બંધ થશે. રોકાણકારો લઘુત્તમ…

Read More

રોકાણકારોના ખિસ્સા ભરવા ટાટા ટેકનોલોજી બાદ હવે ટાટા સન્સના IPOના પડઘમ

વિગત લિસ્ટિંગ પ્રાઇસ છેલ્લો +/- ટાટા ટેકનો. 23 નવે.-23 500 1073.4 115% અમદાવાદ, 5 માર્ચઃ 23 નવેમ્બરે પ્રાઇમરી માર્કેટમાં ટાટા ટેકનોલોજીસના આઇપીઓના લિસ્ટિંગ સમયે શેરમાં રૂ. 500ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 1314ની સપાટીએ થયેલા લિસ્ટિંગમાં રોકાણકારોને રાજીના રેડ કરી દીધાં હતા. એ વાત અલગ છે કે, લાગ્યા તેમને છપ્પર ફાડ કે લાગ્યા અને રહી ગયા…

Read More