Category: શેર બજાર
Stock Market Today: ખરાબ માહોલ વચ્ચે આ સરકારી શેરોમાં 10 ટકા સુધી ઉછાળો, એનર્જી શેરોમાં પણ તેજી
અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ શેરબજારમાં છેલ્લા 3-4 દિવસથી મોટાપાયે પ્રોફિટ બુકિંગના કારણે કરેક્શનનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ સેન્સેક્સ એક તબક્કે 745.35 પોઈન્ટ અને નિફ્ટી 50 (Nifty50) 213 પોઈન્ટ તૂટ્યો હતો. 12.53 વાગ્યે Sensex 287.51 Nifty50 79.30 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. શેરબજારના નેગેટીવ માહોલ વચ્ચે આજે પીએસયુ અને એનર્જી ઈન્ડેક્સ 1.50 ટકાથી…
IPO Listing: Jana Small Finance Bank આઈપીઓનું નેગેટિવ લિસ્ટિંગ, રોકાણકારો નિરાશ
અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ જના સ્મોલ ફાઈનાન્સ બેન્કના આઈપીઓએ આજે ડિસ્કાઉન્ટે લિસ્ટંગ કરાવી રોકાણકારોને નિરાશ કર્યા છે. આજે કુલ 3 આઈપીઓએ મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાંથી બંને સ્મોલ ફાઈનાન્સ બેન્કો રિટર્ન આપવામાં નિષ્ફળ રહી છે. જ્યારે રાશિ પેરિફેરિલ્સે પણ નજીવા 8 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે જના સ્મોલ ફાઈનાન્સ બેન્કે આજે 396ના…
IPO: Rashi Peripheralsનો આઈપીઓ 7.72 ટકા પ્રીમિયમે લિસ્ટેડ, જાણો નિષ્ણાતોના મતે સ્ટોક ટીપ્સ
અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ રાશી પેરિફેરલ્સનો આઈપીઓ 7.72 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો છે. રાશી પેરિફેરલ્સ લિ.એ રૂ. 311ની ઈશ્યૂ પ્રાઈસ સામે 7.72 ટકા પ્રીમિયમે રૂ. 335 સ્તરે લિસ્ટિંગ કરાવ્યું છે. બાદમાં વધી રૂ. 342.50ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. નીચામાં રૂ. 320.05 થયો હતો. 11.48 વાગ્યે 5.63 ટકા પ્રીમિયમે 328.50ના સ્તરે કારોબાર થઈ રહ્યો હતો. રાશી પેરિફેરલ્સે…
IPO Listing Gain: Capital Small Finance Bank આઈપીઓએ 7.05 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ
અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કના રૂ. 523 કરોડના આઈપીઓનું આજે 7.05 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે રૂ. 468ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 435ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ શેર ઘટી રૂ. 421.10ના લેવલે પહોંચ્યો હતો. 10.30થી બાદ વધી 462.95ના સર્વોચ્ચ સ્તર નોંધાવ્યું હતું. કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કના આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં કોઈ…
Fund Houses Recommendations: HDFCBANK, NUVAMA, EICHERMOTOR, ZEEENT., HINDALCO
અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ અને ફન્ડ હાઉસ દ્વારા પસંદગીની સ્ક્રીપ્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટે ભલામણ કરાઇ છે. રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. પ્રિ-ઓપનિંગ માર્કેટમાં લાલ સિગ્નલ્સ દર્શાવે છે. તેને ધ્યાનમાં રાખી રોકાણકારોએ સ્ટોપલોસ અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે. Nomura on Sansera: Maintain Buy…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21700 મહત્વની નિર્ણાયક સપાટી, ઇન્ટ્રા-ડે સપોર્ટ 21602- 21461, રેઝિસ્ટન્સ 21908- 21826
અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ મંગળવારે આગલાં દિવસનો લોસ રિકવર કરવા સાથે ઇન્ટ્રા-ડે લોસ પણ રિકવર કર્યો છે. સાથે સાથે 50 દિવસિય એવરેજ સપોર્ટ સપાટી પણ પાછી મેળવી છે. સાથે સાથે ઇન્ટ્રા-ડે હાઇની નજીક બંધ આપ્યું છે. માર્કેટ સેન્ટિમેન્ટ કહે છે કે, નિફ્ટી 21800 ક્રોસ કરશે. નીચામાં 21450ની રોક બોટમ ધ્યાનમાં રાખવી રહી. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ…
Stocks in News: અદાણી જૂથની કંપનીઓના રેટિંગમાં મૂડીઝ દ્વારા સુધારો કરાયો
આજે રાશી પેરિફેરલ્સ, કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેન્ક અને જના સ્મોલ ફાઇનાન્સ બેન્કના આઇપીઓનું લિસ્ટિંગ Rashi Peripherals Capital Small Finance Bank Jana Small Finance Bank Symbol: RPTECH Symbol: CAPITALSFB Symbol: JSFB BSE Code: 544119 BSE Code: 544120 BSE Code: 544118 ISIN: INE0J1F01024 ISIN: INE646H01017 ISIN: INE953L01027 Face Value: Rs 5/- Face Value: Rs 10/- Face Value:…
આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામઃ CROMPTON, GLENMARK, IPCALAB, M&M, NMDC
અમદાવાદ, 14 ફેબ્રુઆરીઃ આજે CROMPTON, GLENMARK, IPCALAB, M&M, NMDC સહિત સંખ્યાબંધ કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટર માટેના પરીણામો જાહેર થશે. તે પૈકી પસંદગીની કંપનીઓ અંગે અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ દ્વારા કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે રજૂ કરીએ છીએ. Q3FY24 EARNING CALENDAR 14.02.2024: AAREYDRUGS, AARVEEDEN, ABFRL, AKSHOPTFBR, ALANKIT, ALEMBICLTD, ALFL, ARIES, ASHAI, ASHAPURMIN, AXISCADES, BGRENERGY, CAPACITE, CONFIPET,…
