Category: શેર બજાર
બજેટ 2024 રિએક્શનઃ ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે પૂરતી જોગવાઈ
હું વચગાળાના બજેટને 10/10 માર્ક્સ આપું છું. બજેટ વૃદ્ધિ, કલ્યાણવાદ અને રાજકોષીય મર્યાદા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, સાથેસાથે નીતિઓ અને કરવેરાને ચાલુ રાખવાનું સુનિશ્ચિત કરે છે. હાર્ડ તેમજ સોફ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ખર્ચ કરીને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેના પગલે સતત રોજગારી ઊભી થઈ રહી છે. આ જ સમયે, બજેટમાં…
વચગાળાનું બજેટ જાહેર થયા બાદ શેરબજારમાં પ્રોફિટ બુકિંગ, PSU શેરોમાં તેજી
અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણે વચગાળાના બજેટનો ઉત્સાહ શેરબજારના શરૂઆતના કલાકોમાં જોવા મળ્યો હતો. પરંતુ બજેટ શરૂ થતાં તેમાં કોઈ ખાસ ફેરફારો થયા ન હોવા છતાં શેરબજારમાં પ્રોફિટ બુકિંગ શરૂ થયા હતા. સેન્સેક્સમાં આજે ઈન્ટ્રા ડે 576.13 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 106.81 પોઈન્ટ ઘટાડે 71645.30ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી-50 28.25 પોઈન્ટના…
બજેટની જાહેરાતોના પગલે બોન્ડ માર્કેટમાં સુધારો, જાણો બોન્ડ યીલ્ડનો આગામી ટ્રેન્ડ
અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ સમગ્ર વિશ્વમાં સેન્ટ્રલ બેન્કોનું કડક વલણ હોવા છતાં ઊભરતાં બજારોમાં ભારતીય બોન્ડ માર્કેટનું પ્રદર્શન સારૂ રહ્યું છે. યુએસ ટ્રેઝરી અને અન્ય બોન્ડ્સ જેવી બેન્ચમાર્ક યીલ્ડમાં થયેલા વધારાની સરખામણીએ ભારતીય બોન્ડની યીલ્ડ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ઘટી છે. બોન્ડ માર્કેટ આગામી નાણાકીય વર્ષમાં ઘટાડો જારી રહેવાની સંભાવના છે. સરકારે અપેક્ષા કરતાં નીચો…
Budget Points 2024: નિર્મલા સિતારમણે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નહિં, વિકાસ યોજનાઓની માહિતી આપી
અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ નાણામંત્રીએ લોકસભા ચૂંટણી પૂર્વે વચગાળાનુ બજેટ 2024-25 જારી કર્યું છે. 160 મિનિટની સ્પીચમાં સિતારમણે કોઈ ખાસ ફેરફારોની જાહેરાત કરી નથી. ટેક્સ સ્લેબ, વિકાસ યોજનાઓ, સ્કીલ મિશનમાં કોઈ ફેરફાર કર્યા વિના તેમાં નોંધાયેલા ગ્રોથ વિશે જાહેરાતો કરી હતી. વચગાળાના બજેટમાં માત્ર સરકાર દ્વારા વિવિધ સેક્ટરમાં ફાળવાયેલા ફંડ અને ખર્ચાઓ વિશે માહિતી આપવામાં આવી…
Budget 2024: કેપેક્સ ફાળવણી વધારી 11.11 લાખ કરોડ કરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ વધાર્યું
અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ આર્થિક વિકાસને વેગ આપવાના હેતુ સાથે કેન્દ્ર સરકારે વચગાળાના બજેટ 2024માં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ગ્રોથ માટે કેપેક્સ ફાળવણી વધારી છે. 1 એપ્રિલ 2024થી શરૂ થતા નાણાકીય વર્ષ માટે તેના મૂડી ખર્ચ (કેપેક્સ) ફાળવણીને વધારીને ₹11.11 લાખ કરોડ કરી છે. સળંગ ચોથી વખત કેન્દ્ર સરકારે કેપેક્સમાં વધારો કર્યો છે. આ પહેલ તાજેતરના વર્ષોમાં મૂડીરોકાણમાં નોંધપાત્ર…
Budget 2024 Live: લખપતિ દીદી યોજનામાં 1 કરોડ મહિલાઓને લખપતિ બનાવી, ટેક્ સેવી ગ્રોથ માટે 1 લાખ કરોડની ફાળવણી
અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ દેશના નાણા મંત્રી નિર્મલા સિતારમણ નાણાકીય વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં કેન્દ્ર સરકારની અનેક વિકાસ યોજનાઓની સફળતા વિશે જણાવતાં સિતારમણે કહ્યું છે કે, અમારી સરકારનું મુખ્ય ફોકસ ગરીબ, યુવા, મહિલાઓ અને ખેડૂતો છે. જેમના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છીએ. FY25 50,000 કરોડનું ડિવેસ્ટમેન્ટ લક્ષ્ય સરકારે FY24નો ડિસઈન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંક…
Stock Watch Today: આરબીઆઈના પ્રતિબંધોના પગલે પેટીએમના શેરમાં 20 ટકા લોઅર સર્કિટ
અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ Paytm પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (PPBL) પર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયંત્રણોના પગલે 1 ફેબ્રુઆરીના રોજ પેટીએમના શેરના ભાવમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. BSE પર પેટીએમના શેર ₹608.80ના નીચા સ્તરે ખૂલ્યા હતા અને થોડી જ ક્ષણોમાં 20 ટકાની લોઅર સર્કિટ વાગી હતી. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, PPBL પર RBIના નિયંત્રણોને કારણે…
માર્કેટ ગોસીપની હદ!!! સોશિયલ મિડિયામાં ચાલતી જોક: નિર્મલાબેન લાલ સાડી પહેરશે તો બજાર ઘટશે અને લીલી સાડી પહેરશે તો વધશે
અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ માર્કેટ ગોસિપ અને સોશિયલ મિડિયા ઉપર ચાલતી જોક અનુસાર 1લી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન નિર્મલા સિતારામન સવારે 11 કલાકે સ્પીચ આપવા આવશે ત્યારે જો તેમણે લાલ સાડી પહેલી હશે તો બજાર ઘટશે અને લીલી સાડી પહેરી હશે તો બજાર વધશે. સોશિયલ મિડિયાનો કેવો કેવો ઉપયોગ કરી શકે તેનું પ્રદર્શન શેરબજાર રસિયાઓ માટે રજૂ કરીએ…
