zomato Q4 પરિણામો: રૂ. 175 કરોડ નફો નોંધાવ્યો, આવક 73% વધી

અમદાવાદ, 13 મેઃ ઝોમેટોએ જાન્યુઆરી-માર્ચના અંતે પૂરાં થયેલાં Q4 સમયગાળા માટે રૂ. 175 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. વાર્ષિક ધોરણે આવક 73 ટકા વધીને રૂ. 3,562 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળા દરમિયાન, ઝોમેટોએ રૂ. 188 કરોડની ચોખ્ખી ખોટ અને રૂ. 2,056 કરોડની આવક નોંધાવી હતી. ફૂડ ડિલિવરી કંપનીના શેરના ભાવ તેના મુખ્ય…

Read More

શેરબજારના ઘટાડાથી ગભરાશો નહિં, 4થી જૂને (ચૂંટણી પરીણામ) ઊછળી જશેઃ અમિત શાહ!!

“જો અટકળોને કારણે બજારોમાં નબળાઈ આવી હોય તો પણ 4 જૂન (ચૂંટણીના પરિણામોની તારીખ) પહેલા શેરો ખરીદો… તે વધશે.” અમદાવાદ, 13 મેઃ લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની સીટોના સટ્ટાબજારના સમીકરણો બદલાવા સાથે શરૂ થયેલા હેવી સેલિંગ પ્રેશર અંગે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે એવો સૂર વ્યક્ત કર્યો છે કે, શેરબજારોની હાલની વોલેટિલિટીને મતદાનના પરિણામો સાથે જોડવાની…

Read More

Indegene 45% પ્રીમિયમે થયો લિસ્ટેડ

ઇશ્યૂ પ્રાઇસ રૂ. 452 ખૂલ્યો 659.70 વધી 659.70 ઘટી 527.80 છેલ્લો* 580.60 બપોરે 2.37 કલાક આસપાસ અમદાવાદ, 13 મેઃ Indegene લિ.નો આઇપીઓ આજે રૂ. 452ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 655ના મથાળે લિસ્ટેડ થવા સાથે લિસ્ટિંગ ગેઇન 45 ટકા નોંધાવવા સાથે રોકાણકારોને સારી કમાણી કરાવી આપી રહ્યો છે. કંપનીની રૂ. 1,841.76 કરોડની પબ્લિક ઓફરને 69.91 ગણી…

Read More

STOCKS IN NEWS: LUPIN, INFOSYS, MARUTI, RAILTEL, POWERGRID, HUDCO, LEMONTREE, ZYDUS, FLAIR

અમદાવાદ, 13 મેઃ લુપિન: કોર્ટે અસ્થાયી પ્રતિબંધનો આદેશ ઉઠાવી લીધા પછી કંપનીએ યુ.એસ.માં મીરાબેગ્રોન એક્સટેન્ડેડ-રીલીઝ ટેબ્લેટ્સ ફરીથી લોંચ કર્યા (POSITIVE) ઈન્ફોસીસ: કંપની એબીબી એફઆઈએ ફોર્મ્યુલા ઈ વર્લ્ડ ચેમ્પિયનશિપ સાથે તેના સત્તાવાર ડિજિટલ ઈનોવેશન પાર્ટનર તરીકે ભાગીદાર છે (POSITIVE) મારુતિ સુઝુકી: કંપની નાણાકીય વર્ષ 25 માં CNG વાહનોના વેચાણમાં 30% થી વધુ 6 લાખ યુનિટની વૃદ્ધિની…

Read More

India VIX 21.48ની 20 માસની ટોચે પહોંચ્યો, તેની શેરબજાર પર શું અસર થશે તેના વિશે જાણો

અમદાવાદ, 13 મેઃ ભારતીય શેરબજારનો વોલેટિલિટી ઈન્ડેક્સ ઉછાળા સાથે રોજ નવી ટોચ બનાવી રહ્યો છે. India VIX ઈન્ડેક્સ આજે વહેલી સવારે 14 ટકાથી વધુ ઉછાળા સાથે 21.48ની 20 માસની ટોચે પહોંચ્યો છે. જેનાથી શેરબજારમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સેન્સેક્સ અને નિફ્ટી India VIX ઈન્ડેક્સની સ્થિતિના આધારે પોતાની ચાલ નક્કી કરી રહ્યા છે. ત્યારે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 21976- 21934 અને 21865 પોઈન્ટ્સ

અમદાવાદ, 13 મેઃ સેન્સેક્સ અને નિફ્ટી નકારાત્મક રીતે ખુલે તેવી ધારણા છે જે વ્યાપક ઇન્ડેક્સ માટે 35 પોઇન્ટના ઘટાડાનો સંકેત આપે છે. શુક્રવારે સેન્સેક્સ 260 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો જ્યારે નિફ્ટી 22,000 ની ઉપર સમાપ્ત થયો હતો. એફએમસીજી, ઓટો અને ફાર્મા 1.5% ની સાથે નિફ્ટી મેટલની આગેવાની 1.5% વધી છે. GIFT નિફ્ટી 0.18 ટકાના ઘટાડા…

Read More

Fund Houses Recommendations: ABB, POLYCAB, BOB, CIPLA, HPCL, Lalpathlabs

અમદાવાદ, 13 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ મળી રહી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on ABB: Maintain Buy on Company, raise target price at Rs 8845 (Positive) Citi on Polycab: Maintain Buy on Company, raise target price at Rs…

Read More

Q4FY24 EARNING CALENDAR: dlf, Jindal steel, upl, vbl, Zomato

અમદાવાદ, 13 મેઃ આજે ડીએલએફ, જિંદાલ સ્ટીલ, વીબીએલ, ઝોમેટો સહિત મહત્વની કંપનીઓના વાર્ષિક તેમજ ચોથા ત્રિમાસિક માટેના પરીણામો જાહેર થઇ રહ્યા છે. તે અંગે નિષ્ણાતો અને અગ્રણી બ્રોકરેજ હાઉસ દ્વારા જારી કરાયેલા અંદાજો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. 13.05.2024: AARTIPHARM, ABCAPITAL, ALEMBICLTD, CERA, CHALET, DLF, ELECTCAST, ETHOSLTD, GICHSGFIN, INOXINDIA, JINDALSTEL, MAPMYINDIA, SAINTGOBAIN, SANOFI,…

Read More