Stock Watch: Nykaaનો શેર સતત બીજા દિવસે 4.13 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે પહોંચ્યો

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ બ્યૂટી એન્ડ પર્સનલ કેયરની ઈ-કોમર્સ કંપની નાયકાનો શેર આજે સતત બીજા દિવસે 4.13 ટકા ઉછાળા સાથે નવી વાર્ષિક ટોચે પહોંચ્યો છે. BSE ખાતે FSN E-Commerceનો શેર 195.40ની 52 વીક હાઈ થયો હતો. જે 2 વાગ્યે 1.68 ટકા ઉછાળા સાથે 190.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. Nykaaના Q3FY24 માટેના બિઝનેસ અપડેટને કારણે મંગળવારે…

Read More

Vibrant Gujarat Summit 2024: અદાણી ગ્રુપ ગુજરાતમાં આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ Vibrant Gujarat Summit LIVE: વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના ઉદ્યાટનમાં આજે દેશના ટોચના ધનિક ગૌતમ અદાણી, મુકેશ અંબાણીએ પોતાની બિઝનેસ વ્યૂહરચનાઓ અને જીડીપી ગ્રોથમાં યોગદાન અંગે મોટી જાહેરાતો કરી છે. અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અદાણી ગ્રુપ આગામી પાંચ વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરવા માગે છે. અમે આત્મનિર્ભર…

Read More

Fund Houses Recommendations: INDUS TOWER, TATA MOTORS, PRESTIGE, INFOSYS, CYIENT, TCS

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ માર્કેટ ટ્રેન્ડ ફરી એક વાર ઘૂંટાઇ રહ્યો છે. પ્રોફીટ બુકિંગ અને સાવચેતીના પગલે પીએસયુ શેર્સ ઉપરાંત સેક્ટોરલ ઓલટાઇમ હાઇમાં કરેક્ટિવ મૂવ્સ જોવા મળી રહ્યા છે. જોકે, સ્ટોક સ્પેસિફિક એપ્રોચના આધારે બ્રોકરેજ હાઉસિસ અને ફંડ હાઉસિસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ટેકનો- ફન્ડામેન્ટલ્સ, તેમજ માર્કેટ અને ન્યૂઝના આધારે ભલામણ કરાઇ રહી છે. જે રોકાણકારોના અભ્યાસ…

Read More

STOCKS IN NEWS: LUPIN, GMDC, BAJAJ AUTO, SUZLON, M&M

અમદાવાદ, 10 જાન્યુઆરી લુપિન: કંપનીએ યુનાઇટેડ સ્ટેટ્સમાં 0.07% બ્રોમ્ફેનાક ઓપ્થાલ્મિક સોલ્યુશન લોન્ચ કર્યું. (POSITIVE) GMDC: કંપનીની સુરખા ખાણને ક્ષમતા વિસ્તરણ માટે પર્યાવરણીય મંજૂરી મળે છે. (POSITIVE) બજાજ ઓટો: કંપનીએ ટેન્ડર ઓફર દ્વારા 40 લાખ ઇક્વિટી શેર્સ (મૂડીના 1.41%) સુધી રૂ. 10000ના દરે બાયબેકની જાહેરાત કરી છે (POSITIVE) સુઝલોન: સાઈરામ પ્રસાદનું નામ સુઝલોન ગ્લોબલ સર્વિસીસના યુનિટના…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21467-21389, રેઝિસ્ટન્સ 21674-21802, ઇન્ટ્રા-ડે વોચઃ SYNGENE, શ્રીરામ ફાઇનાન્સ, BEL

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ 21700ના મથાળેથી નિફ્ટીમાં સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. નીચામાં 21500 તૂટે તો લોઅર બ્રેકઆઉટ ડાઉન રેન્જ ટેસ્ટ થઇ શકે અર્થાત 21350 સુધી ઘટ્યા બાદ પુલબેક રેલીની શરૂઆત થઇ શકે છે. અવરલી ચાર્ટ ઉપર આરએસઆઇ ઓવરસોલ્ડનો સંકેત આપે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ લોઅર રેન્જ અને ત્યારબાદ પુલબેકનો ઇશારો કરી રહ્યા હોવાનું રિલાયન્સ…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.287, ચાંદીમાં રૂ.213નો સુધારો

મુંબઈ, 9 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે રૂ.28,696.7 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,852.72 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 21839.94 કરોડનો હતો.  કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,149ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,400…

Read More

360 વન પ્રાઇમ NCD ઇશ્યૂ દ્વારા 1000 કરોડ એકત્ર કરશે

ટ્રેન્ચ 1 11 જાન્યુઆરીએ ખૂલશે 24 જાન્યુઆરીએ અર્લી ક્લોઝરના વિકલ્પ સાથે બંધ થશે NCD વાર્ષિક 9.66% સુધીની કૂપન ઓફર કરે છે મુંબઈ, 9 જાન્યુઆરીઃ 360 વન પ્રાઇમ લિમિટેડે (જે અગાઉ આઈઆઈએફએલ વેલ્થ પ્રાઇમ  તરીકે ઓળખાતી હતી) સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“NCD”) નો તેનો પ્રથમ પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. રૂ. 800…

Read More

ડુંગળીના સંગ્રહ માટે AI આધારિત વેરહાઉસ બનાવાશે, વાર્ષિક 11000 કરોડનો બગાડ અટકાવાશે

અમદાવાદ, 9 જાન્યુઆરીઃ કેન્દ્ર સરકારે ડુંગળી સડી જવાથી થતો બગાડ અટકાવવા એઆઈ આધારિત (AI Technology) વેરહાઉસ સ્થાપવાની યોજના જાહેર કરી છે. બે અધિકારીઓએ જણાવ્યું હતું કે, અત્યંત નાશવંત ખાદ્ય ચીજોનો બગાડ વાર્ષિક ₹11,000 કરોડનો અંદાજ છે કારણ કે રવિ પાક ડુંગળીનો એક ચતુર્થાંશ ભાગ અથવા શિયાળા દરમિયાન વાવેલી ડુંગળી પરંપરાગત સ્ટોરેજ સુવિધાઓમાં સડી જાય છે….

Read More