MCX Gold Silver: સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.1,701 અને ચાંદીમાં રૂ.445નો ઉછાળો

મુંબઈ, 3 ફેબ્રુઆરીઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.62,080ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,979 અને નીચામાં રૂ.62,041ના મથાળે અથડાઈ, અંતે રૂ.1,701ના ઉછાળા સાથે રૂ.63,665ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.310 વધી…

Read More

ગુજરાતમાં સ્ટાર્ટઅપની સંખ્યા 5 વર્ષમાં 6 ગણી વધી

ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા 2023માં 48,138 સીધી રોજગારી તકોનું સર્જન નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી: ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 2019માં કુલ 565 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ હતી, જેની સામે 2023માં 3,291 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ છે. તેની સાથે-સાથે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી રોજગારીની તકોમાં પણ ઘણો જ…

Read More

 એપીજે સુરેન્દ્ર પાર્ક હોટેલ્સનો રૂ. 920 કરોડનો IPO 5 ફેબ્રુઆરીએ, પ્રાઇસબેન્ડઃ રૂ.147-155

IPO ખૂલશે 5 ફેબ્રુઆરી IPO બંધ થશે 7 ફેબ્રુઆરી ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.147-155 લોટ સાઇઝ 96 ઇશ્યૂ સાઇઝ ₹920 એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.7 BUSINESSGUJARAT.IN રેટિંગ 7/10 અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ એપીજે સુરેન્દ્ર પાર્ક હોટેલ્સ લિમિટેડ સોમવાર, 5 ફેબ્રુઆરી, 2024ના રોજ તેના ઇક્વિટી શેર્સના IPO માટે તેની બિડ/ઓફર ખુલ્લી મૂકશે. ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝ રૂ. 9,200…

Read More

Fund Houses Recommendations: Godrej CP, Adani Ports, Titan, Lal pathlabs

અમદાવાદ, 2 ફેબ્રુઆરી Citi on Godrej CP: Maintain Buy on Company, raise target price at Rs 1350(Positive) Citi on Max Health: Maintain Buy on Company, raise target price at Rs 930(Positive) HSBC on Adani Ports: Maintain Buy on Company, raise target price at Rs 1370(Positive) Avandus on Adani Ports: Maintain Buy on Company, raise target…

Read More

Stocks in News: BANDHAN BANK, NMDC, NESTLE, EICHER MOTORS, AVIATION STOCKS

અમદાવાદ, 2 ફેબ્રુઆરી Paytm: કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે આરબીઆઈની ક્રિયાઓ એક મોટી સ્પીડ બમ્પ છે અને તે માટે કેટલાક ઓપરેશનલ ફેરફારની જરૂર પડશે જેના માટે કામ શરૂ થયું છે (તટસ્થ) બંધન બેંક: બેંકે HDFC સેલ્સ પ્રાઇવેટ લિમિટેડના ભૂતપૂર્વ CEO, સંતોષ નાયરને હેડ-કન્ઝ્યુમર લેન્ડિંગ એન્ડ મોર્ટગેજ તરીકે નિયુક્ત કર્યા (પોઝિટિવ) NMDC: જાન્યુઆરી ઉત્પાદન 8.1% વધીને…

Read More