Category: શેર બજાર
MCX: સોના-ચાંદીના વાયદામાં નોમિનલ સુધારો
મુંબઈ, 1 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.10342.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,931.62 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8409.18 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.63,225ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,379…
Crypto Market Boom: ક્રિપ્ટો કરન્સી માટે 2024 વધુ આકર્ષક રહી શકે છે, 2023માં 1000% રિટર્ન
2023માં Bitcoin 154 ટકા ઉછળ્યો, Solanaમાં 919 ટકા રિટર્ન અમદાવાદ, 1 જાન્યુઆરીઃ ક્રિપ્ટો માર્કેટ નવેમ્બર, 2021માં સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ 2022 અને 2023ની શરૂઆત નકારાત્મક રહી હતી. પરંતુ 2023ના અંતિમ મહિનાઓમાં ક્રિપ્ટો માર્કેટે ફરી પાછી તેજીની રફતાર પકડી છે. બિટકોઈન 2023માં 154.81 ટકા ઉછળ્યો છે. જ્યારે ઈથેરિયમ 90.64 ટકા વધ્યો છે. બીજી બાજુ સોલાના કે…
Healthcare Stocks Tips: Cipla, Sun Pharma, Dr. Reddys સહિતના આ શેરોમાં 2024માં આકર્ષક રિટર્ન મળવાની શક્યતાં
આજે વોકહાર્ટ ફાર્મા સહિત શેરોમાં 10 ટકા સુધી ઉછાળો, ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યો સેન્સેક્સ અને નિફ્ટીએ ફ્લેટ પર્ફોર્મન્સ સાથે ઐતિહાસિક ટોચ નોંધાવી છે. અમદાવાદ, 1 જાન્યુઆરીઃ સેન્સેક્સ અને નિફ્ટી આજે વર્ષની શરૂઆતમાં ઈન્ટ્રા ડે ઐતિહાસિક ટોચે પહોંચવા સાથે હેલ્થકેર ઈન્ડેક્સ પણ સર્વોચ્ચ 31549.21 પોઈન્ટની ટોચે પહોંચ્યો છે. જેમાં વોકહાર્ટ ફાર્મા, સ્પાર્ક, જ્યુબિલન્ટ ફાર્મા, લિંકન ફાર્માના…
Stock Watch: Vodafone Ideaનો શેર આજે વધુ 15 ટકા ઉછળી વર્ષની ટોચે પહોંચ્યો
અમદાવાદ, 1 જાન્યુઆરીઃ વોડાફોન આઈડિયાનો શેર આજે વધુ 15 ટકા ઉછાળા સાથે 52 વીકની ટોચે 18.42 પહોંચ્યો હતો. અગાઉ ગત શુક્રવારે વોડાફોન આઈડિયાનો શેર 20 ટકા ઉછળ્યો હતો. એકંદરે છેલ્લા છ માસમાં વોડાફોન આઈડિયાનો શેર 114 ટકા વધ્યો છે. 11.50 વાગ્યે બીએસઈ ખાતે વોડાફોન આઈડિયાનો શેર 8.11 ટકા ઉછાળે 17.32 પર કારોબાર થઈ રહ્યો હતો….
Best IPO 2023: IREDA 221 ટકા રિટર્ન સાથે વર્ષનો ટોપ પર્ફોર્મર આઈપીઓ, HMA Agroમાં નુકસાન સતત વધ્યું
અમદાવાદ, 1 જાન્યુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન યોજાયેલા 98 ટકા આઈપીઓમાં રોકાણકારોને પોઝિટીવ રિટર્ન પ્રાપ્ત થયું છે. જેમાં સૌથી વધુ કમાણી ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)માં થઈ છે. જ્યારે HMA Agro Industriesના આઈપીઓએ નેગેટીવ લિસ્ટિંગથી માંડી વર્ષના અંત સુધી 85.64 ટકા નુકસાન કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2023માં કુલ 60 આઈપીઓએ લિસ્ટિંગ…
સ્ટોક્સ ઇન ન્યૂઝઃ KPI ENERGY 2:1 બોનસ ઇશ્યૂ યોજશે, TORRENT POWER, GRASIM, SJVN
અમદાવાદ, 1 જાન્યુઆરી ગ્રાસીમ: કંપનીએ ગુજરાતના ભરૂચમાં એડવાન્સ્ડ મટીરીયલ્સ મેન્યુફેક્ચરિંગની વધારાની 1.23 લાખ ટન વાર્ષિક ક્ષમતા શરૂ કરી (POSITIVE) આલ્કેમ: કંપની યુ.એસ.માં સેન્ટ લૂઈસ ઉત્પાદન સુવિધા $7.96 મિલિયનમાં વેચે છે. (POSITIVE) SJVN: કંપની બેંકો પાસેથી રૂ. 10,000 કરોડ કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ સુવિધા મેળવે છે. (POSITIVE) ટોરેન્ટ પાવર: કંપનીએ ગુજરાતમાં નવીનીકરણીય સ્ત્રોતોમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે નવી…
Fund Houses Recommendations: ફોર્ટિસ, સેલો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇરેડા, HPCL
અમદાવાદ, 1 જાન્યુઆરીઃ ઇસ્વીસન 2024નો પ્રારંભ ફ્લેટ ટૂ નેગેટિવ રહેવાની ધારણા મોટાભાગના ટેકનિકલ એનાલિસ્ટ્સ મૂકી રહ્યા છે. છતાં ટ્રેન્ડ સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક જળવાઇ રહે તેવી સંભાવના, વિવિધ કંપનીઓ સંબંધિત સમાચારો અને ટ્રેન્ડ જોતાં ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસિસ ભલામણ કરી રહ્યા છે….. ઇન્ટ્રા-ડે વોચઃ ફોર્ટિસ, સેલો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇરેડા, એચપીસીએલ,…
માર્કેટ લેન્સઃ ઇન્ટ્રા-ડે ટોન ફ્લેટ ટૂ નેગેટિવઃ નિફ્ટી સપોર્ટ 21682-21633, રેઝિસ્ટન્સ 21776- 21820, ઇન્ટ્રા-ડે વોચઃ બજાજ ફીનસર્વ, ITC
અમદાવાદ, 1 જાન્યુઆરીઃ નિફ્ટીએ શુક્રવારે ઓલટાઇમ હાઇ નજીક દોજી કેન્ડલ સાથે ડેઇલી ચાર્ટ ઉપર બંધ દર્શાવ્યું છે. તે જોતાં નવા વર્ષની શરૂઆત માઇનોર કરેક્શન સાથે થવાની તેમજ ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ ફ્લેટ ટૂ નેગેટિવ રહેવાની સંભાવના ટેકનિકલી જણાય છે. ઉપરમાં નિફ્ટી માટે 22000 પોઇન્ટની સપાટી એચિવ થાય તો તે રેઝિસ્ટન્સ ગણાશે. આરએસઆઇ તેની એવરેજ લાઇનની નીચે ટ્રેન્ડ…
