Category: શેર બજાર
OMCsએ ઇથેનોલની કિંમતમાં રૂ. 6.87/લિટરનો વધારો કર્યોઃ ઓઇલ મંત્રાલય
અમદાવાદ, 30 ડિસેમ્બરઃ કેન્દ્ર સરકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 2023-24ની સપ્લાય સિઝન માટે C હેવી મોલાસીસમાંથી બનેલા ઇથેનોલની કિંમતમા 6.87 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે, જેથી ઇથેનોલનું સ્થાનિક ઉત્પાદન વધે અને પેટ્રોલ સાથે ભેળવવાની ઉપલબ્ધતામાં સુધારો થાય. તાજેતરના ભાવ વધારાથી ઈથેનોલના ભાવ રૂ. 56.28 પ્રતિ લિટર થઇ ગયો છે, જે ગયા વર્ષે જાહેર કરાયેલા અગાઉની…
NPCI સેકેન્ડરી માર્કેટ માટે 1 જાન્યુઆરીથી UPI લોન્ચ કરશે, જેમાં ટ્રેડિંગ માટે ફંડ બ્લોક કરી શકાશે
અમદાવાદ, 30 ડિસેમ્બરઃ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) 1 જાન્યુઆરી, 2024થી સેકન્ડરી માર્કેટ માટે UPI તરીકે ઓળખાતી સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. ઇક્વિટી કેશ સેગમેન્ટ માટે તેના બીટા તબક્કામાં આ સુવિધા આવતા સપ્તાહે શરૂ થવાની છે, NPCI એ એક નિવેદનમાં જણાવ્યું હતું. ડિજિટલ પેમેન્ટ સુવિધા સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ માટે બહુવિધ ડેબિટ વ્યવહારો માટે…
MCX: સોનાનો વાયદો રૂ.174 અને ચાંદીનો વાયદો રૂ.919 નરમ
મુંબઈ, 29 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.34280.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,360.53 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.24909.12 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.63,246ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,385…
SME IPO Return: Trident Techlabs, Supreme Power, Indifraમાં પ્રથમ દિવસે જ મબલક રિટર્ન
IPO ઈશ્યૂપ્રાઈસ લિસ્ટિંગ લિસ્ટિંગગેઈન% હાઈ રિટર્ન% TridentTechlabs 35 98 180.43 103 194 SupremePower 65 98 50.77 103 58 Indifra 65 72 10.77 73 12 અમદાવાદ, 29 ડિસેમ્બરઃ એસએમઈ સેગમેન્ટના મોટાભાગના આઈપીઓએ આ વર્ષે રોકાણકારોને મબલક રિટર્ન આપી સારી એવી કમાણી કરાવી છે. જેમાં વર્ષના અંતે પણ લિસ્ટેડ થનારા 3 આઈપીઓમાં એવરેજ 80 ટકા રિટર્ન આપી…
Mutual Funds: 7 સેક્ટોરલ ફંડ્સે 2023માં 50%થી વધુ રિટર્ન આપ્યું, જાણો કઈ સ્કીમમાં કેટલુ રોકાણ મળ્યું
અમદાવાદ, 29 ડિસેમ્બરઃ પીએસયુ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરની એકંદર કામગીરીમાં વધારો મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ઊંચા રિટર્ન આપવામાં આવ્યા છે. જેમ જેમ વર્ષ 2023 નજીક આવી રહ્યું છે તેમ, કેટલાક રિટેલ રોકાણકારો છેલ્લા એક વર્ષના ઐતિહાસિક રિટર્નના આધારે રોકાણ કરવા માટે આકર્ષક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ માટે શોધ કરી રહ્યા છે. જો કે એક કેટેગરીમાં જુદા જુદા…
ભારતની રાજકોષીય ખાધ 9.07 લાખ કરોડ થઈ, નાણાકીય વર્ષના લક્ષ્યાંકના 51 ટકા નોંધાઈ
અમદાવાદ, 29 ડિસેમ્બરઃ કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ એપ્રિલ-ઓક્ટોબરમાં રૂ. 8.04 લાખ કરોડથી વધીને એપ્રિલ-નવેમ્બરમાં રૂ. 9.07 લાખ કરોડ થઈ હતી, 29 ડિસેમ્બરના રોજ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિના માટે રાજકોષીય ખાધ રૂ. 9.07 લાખ કરોડ રૂપિયા સાથે રૂ. 17.87 લાખ…
Vodafone Ideaનો શેર આજે 22 ટકા ઉછળી 52 વીક હાઈ થયો, વર્ષમાં 105 ટકા વધ્યો
અમદાવાદ, 29 ડિસેમ્બરઃ શેરબજારમાં ઉંચા વોલ્યૂમ સાથે આજે વોડાફોન આઈડિયાનો શેર 22 ટકા ઉછળ્યો છે. જે બીએસઈ ખાતે 16.22ની વાર્ષિક ટોચે (52 week High) પહોંચ્યો છે. જે 3.11 વાગ્યે 21.30 ટકા ઉછાળા સાથે 16.06 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજે વોડાફોન આઈડિયા લિ.ના શેર (Vodafone Idea Ltd. Share price)માં 2.91 રૂપિયાની વોલેટિલિટી જોવા મળી હતી….
