Category: શેર બજાર
MCX: સોનાના વાયદામાં રૂ.557, ચાંદીમાં રૂ.398નો ઉછાળો
મુંબઈ, 22 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.24,110.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,471.85 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16,613.11 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,784ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,071 અને નીચામાં…
નિફ્ટી 2023ઃ18%નું રિટર્ન આપ્યું, નિફ્ટીની EPS CAGR FY23-25માં 20% આસપાસ રહેશે: MOSL
સ્થાનિક શેરબજારોમાં તેજી સાથે 2023માં સેન્સેક્સ 16 ટકા ઉછળ્યો છે. નિફ્ટી 21500ની સપાટીએ પહોંચ્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં રોકાણકારોના જુસ્સાઓને મોટુ પ્રોત્સાહન મળ્યું છે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોને નવી ઊંચાઇએ લઈ જવામાં મદદ કરી છે. નિફ્ટીએ 2023માં આજ સુધીમાં 18%નું રિટર્ન આપ્યું છે. આ ઉપરની ચાલ છતાં, નિફ્ટી તેની 10 વર્ષની સરેરાશ 20xની તુલનામાં લગભગ 19xના 12-માસના આગામી P/E ગુણોત્તર પર ટ્રેડ થઈ રહ્યું છે અમદાવાદ, 22…
IPO Return: દોઢ માસમાં લિસ્ટેડ 14 IPOમાંથી IREDAમાં સૌથી વધુ કમાણી, અન્ય 6માં પણ રિટર્ન વધ્યા
વર્તમાન જારી અને લિસ્ટેડ થવા જઈ રહેલા આઈપીઓના ગ્રે પ્રીમિયમ આઈપીઓ ગ્રે પ્રીમિયમ Motisons Jewellers 75 Muthoot Microfin 25 Suraj Estate 25 Happy Forgings 400 Credo Brands 125 RBZ Jewellers 5 Azad Engineering 350 Innova captab 100 અમદાવાદ, 22 ડિસેમ્બરઃ ચાલુ કેલેન્ડર વર્ષના અંતિમ માસમાં અત્યારસુધી 11 આઈપીઓ યોજાઈ ચૂક્યા છે. જેના સબ્સ્ક્રિપ્શન આધારને જોતાં…
Stock Watch: LICનો શેર આજે 7 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે પહોંચ્યો, મિનિમમ શેર હોલ્ડિંગમાં ફેરફારની અસર
LIC Stock Return લિસ્ટિંગ 875.45 ઈશ્યૂ પ્રાઈસ 949 IPO રિટર્ન -19.44% વાર્ષિક રિટર્ન 12% હાઈ-લો રિટર્ન 54.66% અમદાવાદ, 22 ડિસેમ્બરઃ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC Stock)નો શેર આજે 7.3 ટકા ઉછાળા સાથે 820.05ની વાર્ષિક ટોચે પહોંચ્યો છે. જેની પાછળનું કારણ સરકાર દ્વારા મિનિમમ પબ્લિક શેર હોલ્ડિંગ 25 ટકા કરવાની મર્યાદામાં વધારો જણાવી રહ્યા છે. LIC share…
Azad Engineering IPOમાં આજે રોકાણ કરવાની છેલ્લી તક, જાણો શું છે ગ્રે પ્રીમિયમ અને અંદાજ
અમદાવાદ, 22 ડિસેમ્બરઃ આઝાદ એન્જિનિયરિંગ લિ.નો રૂ. 740 કરોડનો આઈપીઓ આજે બંધ થવા જઈ રહ્યો છે. કંપનીએ રૂ. 499-524ની પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કરી છે. માર્કેટ લોટ 28 શેર્સ માટે અરજી કરી શકાશે. આઝાદ એન્જિનિયરિંગનો આઈપીઓ ઈશ્યૂ કુલ બે દિવસમાં કુલ 11.59 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલ રોકાણકારોએ 11.76 ગણા બીડ ભર્યા છે. એનઆઈઆઈ પોર્શન…
STOCKS IN NEWS: LIC, GMR AIRPORTS, RAILTEL, INFOSYS, TATA MOTORS, ZOMATO, MEDPLUS
અમદાવાદ, 22 ડિસેમ્બરઃ MAIN BOARD IPO CALENDAR Comp. Open Close Price(Rs) Size(Cr.) Lot Exch. InnovaCaptab Dec21 Dec26 426/448 570 33 BSENSE AzadEng. Dec20 Dec22 524 740 28 BSENSE LIC: લિસ્ટિંગના 10 વર્ષની અંદર 25 ટકા લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ થ્રેશોલ્ડ હાંસલ કરવા માટે કંપનીને ડિપાર્ટમેન્ટ ઑફ ઇકોનોમિક અફેર્સ તરફથી મુક્તિ મળી છે (POSITIVE) GMR એરપોર્ટ્સ: કંપનીએ…
Fund Houses Recommendations: DELHIVERY, BPCL, MARUTI, SIEMENS, ZOMATO
અમદાવાદ, 22 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપનીઓ વિશે પ્રગટ અહેવાલોના એનાલિસિસ આધારીત વિવિધ સ્ક્રીપ્સ માટે ખરીદો/ વેચો/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તેમાં મુખ્યત્વે DELHIVERY, BPCL, MARUTI, SIEMENS, ZOMATO, MOIL, BHEL, IRCTC, RELIANCE, TATA POWER IREDA, ADANI ENT, ADANI GREEN, RAILTEL, INFY નો સમાવેશ થાય…
અત્યંત વોલેટાઇલ માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક તેજીની ચાલઃ નિફ્ટી સપોર્ટ 21053- 20862, રેઝિસ્ટન્સ 21370- 21485, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI, TECHM
અત્યંત વોલેટાઇલ માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક તેજીની ચાલઃ નિફ્ટી સપોર્ટ 21053- 20862, રેઝિસ્ટન્સ 21370- 21485, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI, TECHM અમદાવાદ, 22 ડિસેમ્બરઃ અવરલી ચાર્ટ ઉપર રિવર્સલ પેટર્ન સાથે નિફ્ટી-50એ સપોર્ટ એવરેજીસ ક્રોસ કરવામાં સફળતા મેળવી છે. 20980 પોઇન્ટની રોક બોટમ સાચવવા સાથે વીકલી એક્સપાયરી 21200ના લેવલે ક્રોસ થઇને રહી છે. ઊપરમાં 21400 ક્રોસ થતાં તેજીની ચાલ…
