Stock To Buy: Adani Power, Tata Power, Bharti Airtel સહિતના આ શેરોમાં 10થી 20 ટકા સુધીના ઉછાળાની શક્યતા

અમદાવાદ, 9 માર્ચઃ ભારતીય શેરબજારો આ સપ્તાહે ભારે વોલેટિલિટીના અંતે પોઝિટીવ નોટ સાથે બંધ રહ્યા છે. સેન્સેક્સ સપ્તાહ દરમિયાન 923.69 પોઈન્ટની વોલેટિલિટી સાથે અંતે 1 માર્ચની તુલનાએ 374.04 પોઈન્ટ સુધારા સાથે બંધ રહ્યો છે. નિફ્ટી પણ 154.8 પોઈન્ટ વધ્યો છે. જો કે, વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સ 74245.17 પોઈન્ટ અને નિફ્ટી 22525.65ની સર્વોચ્ચ રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા….

Read More

MCX Gold Silver: સપ્તાહમાં સોનાના વાયદામાં રૂ. 2839 અને ચાંદીમાં રૂ. 3036નો જંગી ઉછાળો, જાણો નિષ્ણાતોની વ્યૂહરચના

મુંબઈ, 9 માર્ચઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,94,186 સોદાઓમાં રૂ.72,094.32 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.62,567ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.65,587 અને નીચામાં રૂ.62,403ના મથાળે અથડાઈ, અંતે રૂ.2,839 વધી રૂ.65,406ના ભાવે પહોંચ્યો હતો. આ સામે…

Read More

ફેબ્રુઆરીમાં ઇક્વિટી ફંડ પ્રવાહ 23% વધી રૂ. 26866 કરોડ; SIP બુક રૂ.19000 કરોડની ટોચે

મુંબઇ, 8 માર્ચઃ ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં ફંડ્સનો પ્રવાહ ફેબ્રુઆરીમાં 23 ટકા વધીને રૂ. 26,865.78 કરોડ થયો હોવાનું એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઑફ ઇન્ડિયા (AMFI)ના ડેટા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2021 થી સતત 36મા મહિને ઇક્વિટી ફંડ્સમાં પ્રવાહ સકારાત્મક ઝોનમાં રહ્યો છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) મારફત રોકાણ જાન્યુઆરીમાં રૂ. 18,838 કરોડની સામે ગયા…

Read More

પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસીઝનો IPO 12 માર્ચે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 280-295

IPO ખૂલશે 12 માર્ચ IPO બંધ થશે 14 માર્ચ ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.280-295 લોટ સાઇઝ 50 શેર્સ ઇશ્યૂ સાઇઝ 20391651 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹601.55 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.28 લિસ્ટિંગ BSE, NSE businessgujarat.in rating 6.5/10 અમદાવાદ, 8 માર્ચઃ પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસીઝ લિમિટેડ શેરદીઠ રૂ.2ની મળકિંમત અને શેરદીઠ રૂ. 280-295ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સનાં આઇપીઓ સાથે…

Read More

SME IPO: M V K Agro Foodનો આઈપીઓ 34 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, 5 ટકા અપર સર્કિટ નોંધાઈ

અમદાવાદ, 7 માર્ચઃ એમવીકે એગ્રો ફૂડનો રૂ. 65.88 કરોડનો આઈપીઓ આજે એનએસઈ એસએમઈ ખાતે 34.17 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થયો છે. એમવીકે એગ્રો ફૂડ રૂ. 120ની ઈશ્યૂ પ્રાઈસ સામે આજે રૂ. 79ના સ્તરે લિસ્ટેડ થયા બાદ 5 ટકા અપર સર્કિટ સાથે 82.95 પર સ્થિર થયો હતો. જો કે, તે ઈશ્યૂ પ્રાઈસ સામે પ્રીમિયમ આપવામાં નિષ્ફળ રહ્યો…

Read More

NLC Indiaનો શેર આજે 3 વર્ષના તળિયે પહોંચ્યો, ઓફર ફોર સેલની જાહેરાતની અસર

અમદાવાદ, 7 માર્ચઃ એનએલસી ઈન્ડિયા લિમિટેડના શેર્સ ગુરુવારે ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યા છે. જેની પાછળનું કારણ સરકાર દ્વારા શરૂ થયેલી ઓપન ઓફર સેલ જણાઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર ઓપન ઓફર દ્વારા કંપનીમાંથી 7 ટકા સુધીનો હિસ્સો વેચવા જઈ રહી છે. કંપનીના 9.71 કરોડ શેર્સનું વેચાણ થશે. બીએસઈ ખાતે એનએલસી ઈન્ડિયાનો શેર આજે ઈન્ટ્રા…

Read More

Nifty Next 50 ફેબ્રુઆરીમાં 6.68% અને એક વર્ષમાં 58.36% વધ્યો: મોતીલાલ ઓસ્વાલ AMC

ફેબ્રુઆરીમાં નિફ્ટી ઈન્ડેક્સની સ્થિતિ ઈન્ડેક્સ ઉછાળો Nifty50 1.18% Nifty500 1.45% Nifty Midcap150 -0.30% Nifty Smallcap250 -0.65% Nifty Microcap250 -1.39% અમદાવાદ, 7 માર્ચઃ મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપનીના ગ્લોબલ માર્કેટ સ્નેપશોટ રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2024માં, નિફ્ટી નેક્સ્ટ 50 એ 6.68%ની વૃદ્ધિ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઇન્ડેક્સ તરીકે ઉભરી આવ્યું છે, જે છેલ્લા 3 મહિના, 6 મહિના…

Read More

Stock Market Today: સેન્સેક્સ અને નિફ્ટીમાં ફ્લેટ ટુ પોઝિટીવ ટ્રેન્ડ રહેશે, નિફ્ટી સપોર્ટ 22300-22126

અમદાવાદ, 7 માર્ચઃ એશિયન શેરબજારો આજે મિશ્ર વલણ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. યુએસ સ્ટોક ઈન્ડેક્સ યુઝર્સ પણ પોઝિટીવ સેશન સાથે રિવર્સ મોડમાં ટ્રેડ થયો છે. અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા તેમજ અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારો હાલ સાવચેત થયા છે. ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં લેતાં ભારતીય શેરબજારો આજે સ્થિરથી પોઝિટીવ વલણમાં ટ્રેડ થઈ શકે…

Read More