Category: શેર બજાર
ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટીંગનો IPO તા. 19 ડિસેમ્બરે ખુલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.266-280
IPO ખૂલશે 19 ડિસેમ્બર IPO બંધ થશે 21 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.266-280 લોટ સાઇઝ 53 શેર્સ ઇશ્યૂ સાઇઝ 19,634,960 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹549.78 કરોડ લિસ્ટિંગ BSE, NSE Businessgujarat.inrating 6/10 અમદાવાદ, 15 ડિસેમ્બર: મુંબઈ સ્થિત ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટીંગ લિમિટેડએ તેની પ્રારંભિક પબ્લિક ઑફર માટે પ્રતિ ઇક્વિટી Rs 266 થી Rs 280 ની કિંમત સેટ…
DOMS અને India Shelter Financeનો IPO આજે બંધ થશે, ઈશ્યૂને બહોળો પ્રતિસાદ
અમદાવાદ, 15 ડિસેમ્બરઃ સ્ટેશનરી અને તે સંબંધિત મટિરિયલ પ્રોડક્ટ્સ મામલે દેશની ટોચની બીજા નંબરની કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નો આઈપીઓ ઈશ્યૂ થોડા જ કલાકોમાં બંધ થઈ રહ્યો છે. જેને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. આજે 4 વાગ્યા સુધીમાં 97.15 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 119.04 ગણો, એનઆઈઆઈ 69.75 ગણો અને રિટેલ 71.21 ગણો સબ્સ્ક્રાઈબ્ડ…
Trade Deficit: દેશની વેપાર ખાધ ઘટી નવેમ્બરમાં 20.58 અબજ ડોલરે પહોંચી
અમદાવાદ, 15 ડિસેમ્બરઃ દેશની વેપાર ખાધ નવેમ્બરમાં ઘટી $20.58 અબજે પહોંચી છે. આ ઘટાડો મુખ્યત્વે આયાતમાં 4.3% ઘટાડાને કારણે થયો હતો, જે અગાઉના વર્ષના સમાન મહિનાના $56.95 અબજની તુલનાએ આ વર્ષે કુલ $54.48 અબજ નોંધાઈ છે. તેનાથી વિપરિત, નિકાસમાં 2.8%ના હળવુ સંકોચન જોવા મળ્યું છે. જે $33.90 અબજ નોંધાઈ છે. જે ગતવર્ષે $34.89 અબજ હતી….
છેલ્લા પાંચ વર્ષમાં VI, યસ બેન્ક, IOCL સહિતના શેરોમાં રોકાણકારોના 6 લાખ કરોડ ધોવાયા
સૌથી વધુ ઘટેલા શેરોની યાદી સ્ક્રિપ્સ પાંચ વર્ષ પહેલાં છેલ્લો બંધ ઘટાડો Vodafone Idea 50 13.95 39.90% Yes Bank 240 21.40 88.33% Indiabulls Housing 820 217 73.76% અમદાવાદ, 15 ડિસેમ્બરઃ સેન્સેક્સ આજે 71492.01 અને Nifty 50 21465.90ની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો છે. માર્કેટની મોટાભાગની સ્ક્રિપ્સ એકંદરે પોઝિટીવ રિટર્ન આપી રહી છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં…
PNB 1 લાખ કરોડની માર્કેટ વેલ્યૂ હાંસિલ કરનારી ત્રીજી સરકારી બેન્ક, શેર વર્ષની ટોચે
Public Sector banks Stock At a Glance સ્ક્રિપ્સ ભાવ તફાવત SBI 622.80 -0.12% BOB 219.55 -0.20% BOI 110.50 -0.90% Canara Bank 442.80 -1.19% PNB 90 -0.10% (નોંધઃ આજના ભાવ 11.23 વાગ્યા સુધીના) અમદાવાદ, 15 ડિસેમ્બરઃ એક સમયે વધુ પડતી એનપીએ, તેમજ નિરવ મોદીના કૌંભાંડનો ભોગ બનેલી પંજાબ નેશનલ બેન્કનો શેર આ વર્ષે અત્યારસુધીમાં 60 ટકાના…
Stocks in News: Zydus Lifesciences, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન, IRB ઇન્ફ્રા, Hero Moto
અમદાવાદ, 15 ડિસેમ્બર ટેક્સમેકો રેલ: કંપનીને 3,400 BOXNS વેગનના ઉત્પાદન અને સપ્લાય માટે રેલ્વે મંત્રાલય તરફથી રૂ. 1,374.4 કરોડનો ઓર્ડર મળ્યો (POSITIVE) સ્ટર્લિંગ એન્ડ વિલ્સન: કંપનીને ચાલી રહેલા વિવાદ પર જિન્કો સોલર પાસેથી રૂ. 254.2 કરોડની સેટલમેન્ટ રકમ મળે છે (POSITIVE) Panacea Biotec: કંપનીએ વિશ્વની પ્રથમ સંપૂર્ણ-પ્રવાહી wP-IPV આધારિત પેન્ટાવેલેન્ટ રસી, EasyFourPol ભારતમાં લોન્ચ કરી…
Fund Houses Recommendations: કોલગેટ, એશિયન પેઇન્ટ, DMART, બર્જર પેઇન્ટ, શોભા, DLF
અમદાવાદ, 15 ડિસેમ્બરઃ વિવિધ ફંડ હાઉસ અને બ્રોકરેજ હાઉ તરફથી કોલગેટ, એશિયન પેઇન્ટ, ડીમાર્ટ, બર્જર પેઇન્ટ, શોભા, ડીએલએફ ઉપર વોચ રાખવાની સલાહ મળી રહી છે. ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ, માર્કેટ ટ્રેન્ડ્સ, સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સહિત સંખ્યાંબધ પરીબળોને ધ્યાનમાં રાખીને ઇન્ટ્રા-ડે વોચ આપવામાં આવતાં હોય છે. છતાં રોકાણકારોએ યોગ્ય અભ્યાસના આધારે તેમાં નિર્ણય લેવો હિતાવહ રહેશે. HSBC…
માર્કેટ લેન્સઃ 2023માં સેન્સેક્સ પેકમાં સુધારાની આગેકૂચમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પીછેકૂચ, 2024માં ધૂમ મચાવે તેવી શક્યતા
2023માં સેન્સેક્સ 15.8 ટકા સુધર્યો વર્સસ રિલાયન્સ 3.78 ટકા ઘટ્યો Details Open High Low 14DEC diff. diff. RIL 2557 2855 2180 2465 -93 -3.8% SENSEX 60871 70603 57085 70514 9643 15.8% કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન સેન્સેક્સમાં 15.8 ટકાનો સુધારો નોંધાવ્યો છે. તેની સામે રિલાયન્સે 3.78 ટકાનો ઘટાડો (રિલાયન્સ જિયોને બાદ કરતાં સાયકોલોજિકિલ ઇફેક્ટ ગણીને ચાલીએ…
