Sensex Nifty50 સતત બીજા દિવસે નવી રેકોર્ડ ટોચે, તાતા ગ્રુપના શેરોમાં તેજી

અમદાવાદ, 2 માર્ચઃ ભારતીય શેરબજારો આજના સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશનમાં આકર્ષક તેજી સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી50 સતત બીજા દિવસે નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા. સેન્સેક્સ બીજા સેશનમાં 73994.70 પોઈન્ટ અને નિફ્ટી 50 22419.55ની ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ નિફ્ટી 39.65 પોઈન્ટ અને સેન્સેક્સ 60.80 પોઈન્ટ સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ 150…

Read More

Upcoming IPO: ગોપાલ સ્નેક્સનો રૂ. 650 કરોડનો આઈપીઓ 6 માર્ચે ખૂલશે, પ્રાઈસ બેન્ડ 381-401 નિર્ધારિત

અમદાવાદ, 2 માર્ચઃ રાજકોટ સ્થિત ગોપાલ સ્નેક્સ લિ. તેનો રૂ. 650 કરોડનો આઈપીઓ આગામી સપ્તાહે 6 માર્ચે લાવી રહી છે. કંપની રૂ. 381-401ની પ્રાઈસ બેન્ડ પર સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હેઠળ ફંડ એકત્રિત કરશે. ઓફર 11 માર્ચે બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 37 ઈક્વિટી શેર લોટ માટે અરજી કરી શકશે અને ત્યારબાદ તેના ગુણાંકમાં બિડ ભરી…

Read More

Citizenship: આ 14 દેશોમાં બાળકના જન્મ પર સિટિઝનશીપ મળે છે, જાણો કેવી રીતે

અમદાવાદ, 1 માર્ચઃ વિદેશમાં રહેવાની ઘેલછા તેમજ નાગરિક્તા મેળવવામાં વિલંબના કારણે મોટાભાગે લોકો વિદેશમાં બાળકને જન્મ આપતાં હોવાનું જાણવા અને સાંભળવા મળે છે. જેના માધ્યમથી માતા-પિતા પણ કાયમી વસવાટ માટે માન્ય થતા હોવાની માન્યતા છે. પરંતુ શું તમામ દેશ પોતાની જમીન પર જન્મેલા બાળકને સિટિઝનશીપ આપે છે? ના, ઘણા દેશોએ અમુક શરતો અને નીતિઓના આધારે…

Read More

Union Bank of Indiaએ QIP મારફત સફળતાપૂર્વક ₹3,000 કરોડનું ફંડ એકત્રિત કર્યું

અમદાવાદ, 1 માર્ચઃ દેશની ટોચની સરકારી બેન્કોમાં સામેલ યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશન્સ પ્લેસમેન્ટ (QIP) દ્વારા સફળતાપૂર્વક ₹3,000 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. ક્યુઆઈપી ઈશ્યૂ 20 ફેબ્રુઆરી, 2024ના રોજ ખૂલ્યો હતો. જેને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો પાસેથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો. બેન્કે ₹135.65 પ્રતિ શેર (શેર દીઠ ₹125.65ના પ્રીમિયમ સહિત)ના ભાવે…

Read More

સંરક્ષણ મંત્રાલયે L&T, હિન્દુસ્તાન એરોનોટિક્સ અને બ્રહ્મોસ એરોસ્પેસ સાથે રૂ. 39,125.39 કરોડના 5 મૂડી સંપાદનના સોદા કર્યા

નવી દિલ્હી, 1 માર્ચઃ સંરક્ષણ મંત્રાલય (MoD)એ તેની આત્મનિર્ભર ભારત પહેલના ભાગરૂપે 1 માર્ચના રોજ નવી દિલ્હીમાં રૂ. 39,125.39 કરોડના પાંચ મોટા મૂડી સંપાદન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાણેની હાજરીમાં હસ્તાક્ષર કરાયેલા આ કરારો મેક-ઈન-ઈન્ડિયા પહેલ અને સંરક્ષણમાં સ્વદેશી ક્ષમતાઓને નોંધપાત્ર પ્રોત્સાહન આપે છે. મિગ-29 એરક્રાફ્ટ…

Read More

Sensex 30 ટ્રેડિંગ સેશનમાં ફરી પાછો નવી રેકોર્ડ ટોચે, Nifty50 22330ની સર્વોચ્ચ ટોચે

અમદાવાદ, 1 માર્ચઃ ચાલુ કેલેન્ડર વર્ષમાં ભારતીય શેરબજારો તેજીથી આગળ વધી રહ્યા છે. 16 જાન્યુઆરીએ 73427ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ સેન્સેક્સ માત્ર 30 ટ્રેડિંગ સેશનમાં ફરી પાછો 73686.07ની નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. નિફ્ટી50એ પણ 22330.85ની સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ 344.55 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સમાં આજે 1100 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 350…

Read More

Fund Houses Recommendations: HINDALCO, GAIL, HPCL, BPCL, IOC, PEL, GUJGAS

અમદાવાદ, 1 માર્ચઃ વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ દ્વારા પસંદગીની સ્ક્રીપ્સમાં ખરીદી/ વેચાણ / હોલ્ડ માટેની ભલામણ કરવામાં આવી છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on Hindalco: Upgrade to Buy on Company, target price at Rs 635 (Positive) Citi on GAIL: Maintain Buy on Company, raise target price at Rs…

Read More

નિફ્ટી માટે સપોર્ટ 21875- 21768, રેઝિસ્ટન્સ 22075- 22168, ઇન્ટ્રા-ડે વોચઃ રામકો સિમેન્ટ, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ

અમદાવાદ, 1 માર્ચઃ નાણાકીય વર્ષ 2023-24નો આખરી મહિનો શરૂ થઇ રહ્યો છે. કંપનીઓના પરીણામો, ચૂંટણીની તારીખો, ચૂંટણી પરીણામો, આરબીઆઇની બેઠક સહિત સંખ્યાબંધ ઇકોનોમિક, પોલિટિકલ અને સેન્ટિમેન્ટલ બનાવો માર્કેટની ચાલ ઉપર અસર કરવા માટે સજ્જ બન્યા છે. ત્યારે રોકાણકારો, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સે પણ સાવધાનની કન્ડિશનમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ સાથે સ્ટ્રેટેજી અપનાવવી પડશે. સપ્તાહ દરમિયાન…

Read More