માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃનિફ્ટી 19837 ક્રોસ થાય તો સ્ટ્રેટેજી સેલમાંથી બાય કરવા ટેકનિકલ એનાલિસ્ટ્સની સલાહઃ CANFINHOME, VTL, BPCL, LICI TATAMOTORS

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ સેન્સેક્સે 261 પોઇન્ટના સુધારા સાથે 66428 પોઇન્ટ અને નિફ્ટીએ 79 પોઇન્ટના સુધારા સાથે 19811 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટીએ વોલેટિલિટી સાથે રેન્જબાઉન્ડ ટ્રેડ જારી રાખવા સાથે મહત્વનું રેઝિસ્ટન્સ 19850 એકવાર ક્રોસ કરવા કોશિશ કરી છે. ડેઇલી ચાર્ટ ઉપર જોવા મળે છે કે, ટોપ લેવલે પ્રેશર આવી જ રહ્યું…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19775- 19738, રેઝિસ્ટન્સ 19849- 19886, ઇન્ટ્રા-ડે વોચઃ આલ્કેમ, બર્જર પેઇન્ટ

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ બુધવારે નિફ્ટી-50એ 19800 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવા સાથે બંધ રહેવામાં સફળતા મેળવી છે. જે દર્શાવે છે કે, નિફ્ટી હવે 20000 પોઇન્ટ તરફ આગળ વધવાની તૈયારી કરે છે. દિવાળી કે ક્રિસમસ તે તો સમય જ બતાવશે કે, નિફ્ટી ઓલટાઇમ હાઇ કેટલા પોઇન્ટ  સુધીની સફર નોંધાવશે. પરંતુ શોર્ટ રન માટે નિફ્ટી માટે…

Read More

IRM Energyના IPOનો બુધવારે પ્રારંભ, બ્રોકર્સની એપ્લાય માટે સલાહ, ગ્રે પ્રિમિયમ રૂ. 80 આસપાસ

480-505ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 545.40 કરોડ એકત્ર કરશે ઈશ્યૂ 18-20 ઓક્ટોબર સુધી ખૂલ્લો રહેશે, લિસ્ટિંગ 31 ઓક્ટોબરે શક્યતા અમદાવાદ, 17 ઓક્ટોબરઃ અમદાવાદ સ્થિત અને ફાર્માસ્યુટીકલ સેક્ટરની ટોચની કંપનીઓ પૈકી એક કેડિલા હેલ્થકેર સમર્થિત આઈઆરએમ એનર્જી (IRM Energy IPO)નો આઈપીઓ આવતીકાલે ખૂલવા જઈ રહ્યો છે. કંપનીએ રૂ. 480-505ની પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કરી છે. રોકાણકારે માર્કેટ…

Read More

Sugar Stock Limit: ખાંડ પર સ્ટોક લિમિટ લાદવાની તૈયારીમાં, શેરડીના ઉત્પાદન ઘટ્યા

મુંબઈ, 17 ઓક્ટોબરઃ કેન્દ્ર સરકાર ખાંડના વેપાર પર સ્ટોક લિમિટ લાદવાનું વિચારી રહી છે. જો વેપાર સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓ મંગળવાર (17 ઓક્ટોબર) સુધીમાં સત્તાવાર પોર્ટલ પર તેમની સૂચિ જાહેર નહીં કરે તો કેન્દ્ર ખાંડના વેપાર પર સ્ટોક મર્યાદા લાદવાનું વિચારી શકે છે. ભારત સમગ્ર 2023-24 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) સીઝન માટે ખાંડની નિકાસને ‘પ્રતિબંધિત’ માંથી ‘નિષેધ’ શ્રેણીમાં…

Read More

કોમોડિટી, ક્રૂડ, કરન્સી ટેકનિકલ એનાલિસિસઃ સોનાને $1902-1888 સપોર્ટ સામે $1925-1936 રેઝિસ્ટન્સ

અમદાવાદ, 17 ઓક્ટોબરઃ ગત સપ્તાહના નોંધપાત્ર લાભ બાદ, ટૂંકા ગાળાના ફ્યુચર્સ ટ્રેડર્સ દ્વારા નિયમિત ડાઉનસાઇડ કરેક્શન અને નફામાં લેવાના કારણે સોમવારે સોના અને ચાંદીના ભાવમાં નબળાઇ જોવા મળી હતી. વધુમાં, ટ્રેડિંગ સપ્તાહની શરૂઆતમાં યુએસ ટ્રેઝરી યીલ્ડમાં થયેલા વધારાની કિંમતી ધાતુઓના બજાર પર મંદીની અસર થઈ હતી. યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીનમાં 10-વર્ષના બોન્ડ યીલ્ડ વચ્ચેનો તફાવત…

Read More

સમાચારમાં સ્ટોક્સઃ CEAT, Jio FIN, Cyient DLM, TATA POWER, BOMBAY DYEING, GRASIM

અમદાવાદ, 17 ઓક્ટોબર CEAT: ચોખ્ખો નફો રૂ. 208 કરોડ/રૂ. 8 કરોડ, આવક રૂ. 3,053.3 કરોડ/રૂ. 2,894.5 કરોડ (YoY) (પોઝિટિવ) Jio FIN: ચોખ્ખો નફો રૂ. 668 કરોડ વિરુદ્ધ રૂ. 332 કરોડ, આવક વધી રૂ. 608.0 કરોડ વિરુદ્ધ રૂ. 414.0 કરોડ (QoQ) (પોઝિટિવ) Cyient DLM: ચોખ્ખો નફો રૂ. 14.6 કરોડ પર, 106.4 ટકા વધીને, આવક રૂ. 291.8…

Read More

ફંડ હાઉસની ભલામણોઃHDFC બેન્ક, ફેડરલ બેન્ક, ગ્રાસીમ, દાલમિયા ભારત, Dmart

અમદાવાદ, 17 ઓક્ટોબર દાલમિયા ભારત /જેફરી: કંપની પર બાય જાળવી રાખો, રૂ. 2680 પર લક્ષ્ય. (પોઝિટિવ) DMart/ MS  કંપની પર વધુ વેઇટેજ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 4471. (પોઝિટિવ) ફેડરલ બેંક / સિટી: બેંક પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 170. (પોઝિટિવ) કોટક /ફેડરલ બેંક: બાય ઓન બેંક જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 170….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19689- 19646, રેઝિસ્ટન્સ 19778- 19824, ઇન્ટ્રા-ડે વોચઃ મુથુટ ફાઇનાન્સ, ટાટા પાવર

અમદાવાદ, 17 ઓક્ટોબરઃ સાંકડી વધઘટ અને નીચા વોલ્યૂમ્સ વચ્ચે ભારતીય શેરબજારોમાં ધીરે ધીરે નવા બનાવોની રાહમાં રેન્જબાઉન્ડ સ્થિતિ જોવા મળી રહી છે. સોમવારે નિફ્ટી-50 19600- 19800ની રેન્જમાં રમી રહ્યો હતો. જે છેલ્લા 3 ટ્રેડિંગ દિવસથી ચાલી રહ્યું છે. 19600 પોઇન્ટની સપાટી ટ્રેન્ડ રિવર્સલ મનાય છે. ઉપરમાં નિફ્ટીએ હવે 19800 ક્રોસ કરીને બંધ આપવાની જરૂર જણાય…

Read More