ક્રિપ્ટો કરન્સીઃ અહો રૂપમ્ અહો ધ્વની…. માર્કેટમાં નવા ક્રેશની દહેશત

મુંબઇઃ અંધેરી નગરીને ગંડુ રાજા ટકે શેર ભાજીને ટકે શેર ખાજા… અનુસાર ક્રિપ્ટો માર્કેટ ઉપર કોઇનો પણ કન્ટ્રોલ નહિં હોવા છતાં ખણખણિયા લડાવનારાઓ અનેચંદ્ર ઉપર જમીન ખરીદનારાઓ બન્ને સરખા ગણાવી શકાય. કારણકે બન્નેમાં આંધળા- બહેરાની વાર્તા જેવો ઘાટ છે. બન્ને એક સંગીત કાર્યક્રમમાં ગયા. આંધળાને જલાવવા…. બહેરો કહે વાહ શું ઝગમગાટ છે. એટલે આંધળાએ બહેરાને…

Read More

MARKET LENS: NIFTY OUTLOOK: SUPPORT 17863- 17782, RESISTANCE 17996- 18047

સતત સાતમાં દિવસે પણ ભારતીય શેરબજારોએ સુધારાની હેલી જાળવી રાખવા સાથે સેન્સેક્સ 60000 ક્રોસ થઇ ચૂક્યો છે અને નિફ્ટી 18000ની નજીક આવી પહોંચ્યો છે. ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે પોઝીટિવ ટ્રેન્ડ જારી રહ્યો છે. માર્કેટમાં વીકલી ઓપ્શન એક્સપાયરી જોતાં વોલેટિલિટી રહી શકે છે. પરંતુ શોર્ટરનમાં નિફ્ટી 17800- 18100 પોઇન્ટની રેન્જમાં…

Read More

શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કે સ્પેક્યુલેશનઃ બિગબુલ્સનું અનુકરણ કે અનુસરણ?

હિન્દી ડાયલોગ “ઇશ્ક હૈ તો રિસ્ક હૈ” સહી કે…. warren buffettના આ ક્વોટ સહી… Risk comes from not knowing what you are doing (જોખમ તમે શું કરી રહ્યા છો તે ન જાણવાથી આવે છે) Never invest in a business you cannot understand (એવા વ્યવસાયમાં ક્યારેય રોકાણ ન કરો જે તમે સમજી શકતા નથી) રાકેશ ઝૂનઝૂનવાલાનું…

Read More

PHOTO OF THE DAY

આશિષ ચૌહાણ ગુજરાતના મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા વરાયેલા એમડી અને સીઇઓ આશિષ ચૌહાણે આજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Read More

UTI AMCમાં તાતાની એન્ટ્રી અંગે સ્પષ્ટતાના પગલે શેર 4.66% તૂટ્યો

યુટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં મંગળવારે બજારમાં એવી હવા ચાલી હતી કે, તાતા જૂથ 45 ટકા હિસ્સો ખરીદે તેવી શક્યતા છે. તેના પગલે યુટીઆઇ એસેટ મેનેજમેન્ટનો શેર 15 ટકા ઊછળી ગયો હતો. પરંતુ આજે કંપની તરફથી એવી સ્પષ્ટતા કરાઇ હતી કે, અમારી પાસે આવી કોઇ માહિતી આવી નથી કે કંપની તરફથી કોઇ જાણ કરાઇ નથી. તેના…

Read More

MARKET LENS: NIFTY OUTLOOK: SUPPORT 17780- 17734, RESISTANCE 17855- 17885

મંગળવારે નવા સપ્તાહની શરૂઆત પોઝિટિવ નોટ સાથે થઇ હતી. સળંગ છ ટ્રેડિંગ સેશન્સ દરમિયાન માર્કેટમાં સુધારાની આગેકૂચ જળવાઇ રહેવા સાથે નિફ્ટીએ 17839 પોઇન્ટની 6 માસની નવી ટોચ નોંધાવી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટમાં બુલિશ ટ્રેન્ડ જળવાઇ રહે તેવી શક્યતા છે. અગાઉ જણઆવ્યા અસાર નિફ્ટી 18000 પોઇન્ટની સાયકોલોજિકલ…

Read More

ડિજિટલ કરન્સી એડોપ્શન મામલે ભારત સાતમા ક્રમે, યુક્રેન ટોચ પર

યુએન રિપોર્ટ અનુસાર, ભારતની સાત ટકાથી વધુ વસ્તી ડિજિટલ ચલણની માલિકી ધરાવે છે, જેણે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળા દરમિયાન વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ અભૂતપૂર્વ દરે વધ્યો છે. વિકાસશીલ દેશોની ટોચના 20 અર્થતંત્રમાંથી 15 ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ધરાવે છે. 2022ની શરૂઆતમાં 11 કરોડ ક્રિપ્ટો યુઝર્સ ભારતમાં હોવાનો અહેવાલ હતો. જે હાલ વધી 15 કરોડ થયા હોવાનો અંદાજ…

Read More

Multibagger Stocks:એક વર્ષમાં 100થી 400 ટકા સુધી વૃદ્ધિ નોંધાવી

Businessgujarat.in અમદાવાદ શેરબજારમાં જ્યારે 100-200-440 ટકા ઉછાળો એક જ વર્ષમાં નોંધાવનારો શેર જોઇને મોટાભાગના રોકાણકારો એવો નિઃસાસો નાંખતાં હોય છે કે, આપણી પાસે પણ જો આવો શેર હોય ને તો મજો પડી જાય. સળંગ છ માસ સુધી અવઢવમાં રહેલાં ભારતીય શેરબજારો છતાં સંખ્યાબંધ સ્ક્રીપ્સ એવી જોવા મળતી હોય છે કે જે માર્કેટની ચાલની પોતાના દમ…

Read More