PHOTO OF THE DAY
આશિષ ચૌહાણ ગુજરાતના મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા વરાયેલા એમડી અને સીઇઓ આશિષ ચૌહાણે આજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આશિષ ચૌહાણ ગુજરાતના મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા વરાયેલા એમડી અને સીઇઓ આશિષ ચૌહાણે આજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
યુટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપનીમાં મંગળવારે બજારમાં એવી હવા ચાલી હતી કે, તાતા જૂથ 45 ટકા હિસ્સો ખરીદે તેવી શક્યતા છે. તેના પગલે યુટીઆઇ એસેટ મેનેજમેન્ટનો શેર 15 ટકા ઊછળી ગયો હતો. પરંતુ આજે કંપની તરફથી એવી સ્પષ્ટતા કરાઇ હતી કે, અમારી પાસે આવી કોઇ માહિતી આવી નથી કે કંપની તરફથી કોઇ જાણ કરાઇ નથી. તેના…
મંગળવારે નવા સપ્તાહની શરૂઆત પોઝિટિવ નોટ સાથે થઇ હતી. સળંગ છ ટ્રેડિંગ સેશન્સ દરમિયાન માર્કેટમાં સુધારાની આગેકૂચ જળવાઇ રહેવા સાથે નિફ્ટીએ 17839 પોઇન્ટની 6 માસની નવી ટોચ નોંધાવી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટમાં બુલિશ ટ્રેન્ડ જળવાઇ રહે તેવી શક્યતા છે. અગાઉ જણઆવ્યા અસાર નિફ્ટી 18000 પોઇન્ટની સાયકોલોજિકલ…
યુએન રિપોર્ટ અનુસાર, ભારતની સાત ટકાથી વધુ વસ્તી ડિજિટલ ચલણની માલિકી ધરાવે છે, જેણે જણાવ્યું હતું કે કોવિડ-19 રોગચાળા દરમિયાન વૈશ્વિક સ્તરે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ અભૂતપૂર્વ દરે વધ્યો છે. વિકાસશીલ દેશોની ટોચના 20 અર્થતંત્રમાંથી 15 ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ધરાવે છે. 2022ની શરૂઆતમાં 11 કરોડ ક્રિપ્ટો યુઝર્સ ભારતમાં હોવાનો અહેવાલ હતો. જે હાલ વધી 15 કરોડ થયા હોવાનો અંદાજ…
Businessgujarat.in અમદાવાદ શેરબજારમાં જ્યારે 100-200-440 ટકા ઉછાળો એક જ વર્ષમાં નોંધાવનારો શેર જોઇને મોટાભાગના રોકાણકારો એવો નિઃસાસો નાંખતાં હોય છે કે, આપણી પાસે પણ જો આવો શેર હોય ને તો મજો પડી જાય. સળંગ છ માસ સુધી અવઢવમાં રહેલાં ભારતીય શેરબજારો છતાં સંખ્યાબંધ સ્ક્રીપ્સ એવી જોવા મળતી હોય છે કે જે માર્કેટની ચાલની પોતાના દમ…
નિફ્ટીએ શૂક્રવારે તેના 17598 પોઇન્ટના લેવલને વોલેટિલિટીના અંતે રિકવર કરી લીધું છે. જે દર્શાવે છે કે, ઇન્ડેક્સે ઇન્ટ્રા-ડેમાં 17725 પોઇન્ટનું લેવલ જાળવી રાખ્યું છે. છેલ્લે 17698 પોઇન્ટના લેવલે બંધ રહ્યો છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 4 માસની ટોચની સપાટી હાંસલ કરી લીધી છે. મોટાભાગના ઇન્ડિકેટર્સ બુલિશ વ્યૂ જણાય છે….
નિફ્ટી પર હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, યુપીએલ, અપોલો હોસ્પિટલ, કોલ ઈન્ડિયા અને તાતા સ્ટીલના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. બીજી બાજુ, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, ઓએનજીસી, એચસીએલ ટેક્નોલોજીસ અને અદાણી પોર્ટ્સ સૌથી વધુ ઘટ્યા હતા. બિઝનેસ ગુજરાત . અમદાવાદ ભારતીય શેર બજારોમાં બુધવારે કોઈ ખાસ ચહલપહલ જોવા મળી ન હતી. બીએસઈ ખાતે સેન્સેક્સ 35.78 અંકના ઘટાડા…
બિઝનેસ ગુજરાત. અમદાવાદ સેકેન્ડરી માર્કેટમાં વોલેટિલિટી વધતાં મે માસમાં એથરનો IPO સફળ રહ્યો હોવા છતાં પ્રાઈમરી માર્કેટમાં કોઈ હલચલ જોવા મળી ન હતી. અઢી માસ બાદ શુષ્ક માહોલ રહ્યા બાદ પ્રાઈમરી માર્કેટમાં સિરમા એસજીએસ ટેક્નોલોજી IPO લાવી રહી છે. સિરમા એસજીએસ ટેક્નોલોજીસ 12 ઓગસ્ટે શુક્રવારે IPO લાવી રહી છે. કંપની રૂ. 209-220ની પ્રાઈસ બેન્ડ સાથે…