અમદાવાદ, 24 ઓગસ્ટઃ બુધવારે નિફ્ટી પાંચ દિવસની ઊંચી સપાટીએ બંધ આપવા સાથે CHANDRA YAANની સફળતાને ઊજવી હતી. જોકે, અવરલી ચાર્ટ ઉપર 19250 આસપાસની ડબલ બોટમ પેટર્ન દર્શાવે છે કે, માર્કેટમાં 19500 પોઇન્ટ સુધી સુધરવાનો આશાવાદ અકબંધ રહ્યો છે. જો આ લેવલ ક્રોસ થાય તો ઉપરમા 19800 સુધીની શક્યતા વધી જશે. હાલ તુરત તો નિફ્ટી માટે સપોર્ટ 19383- 19322, રેઝિસ્ટન્સ  19489- 19533 સપોર્ટ લેવલ્સ ધ્યાનમાં રાખીને ટ્રેડર્સે ટ્રેડ કરવા તે પણ સ્ટોપલોસ સાથે તેવી સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44114- 43748, રેઝિસ્ટન્સ 44683- 44887

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)