MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 21952- 21849, રેઝિસ્ટન્સ 22204- 22352, ઇન્ટ્રા-ડે વોચઃ HFCL
અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ ફરી એકવાર ઓલટાઇમ હાઇમ સપાટી ક્રોસ કરીને 200 પોઇન્ટનું પુલબેક નોંધાવ્યું છે. જે દિવસની ટોચની સપાટીથી નીચી સપાટી ગણાવી શકાય. હાલના તબક્કે થોડું કોન્સોલિડેશન અને નિફ્ટી માટે 21800 પોઇન્ટની સુધીની નિર્ણાયક સપાટી જોવા મળી શકે આગામી સપ્તાહની શરૂઆત સુધી કરેક્શન, સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક એપ્રોચ અને સ્ટોપલોસ સાથે ટ્રેડ કરવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ આપી રહ્યા છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ સૂચવે છે કે, ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન નિફ્ટી માટે સપોર્ટ 21952- 21849 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 22204- 22352 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવી
સ્ટોક્સ ટૂ વોચઃ પેટીએમ, એચએફસીએલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, આરવીએનએલ, મેરીકો, ઓએનજીસી, શ્રીરામફાઇનાન્સ
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 46817- 46614, રેઝિસ્ટન્સ 47293- 47556
સેક્ટર્સ ટૂ વોચઃ મેટલ્સ, ટેકનોલોજી, સિલેક્ટિવ એફએમસીજી, ઓઇલ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)