માર્કેટ લેન્સઃ માર્કેટ મૂડ પોઝિટિવ, NIFTY માટે 24800 સપોર્ટ, 25500 રેઝિસ્ટન્સ

NIFTY 25,200ના લેવલ તરફ આગળ વધી શકે તેવી શક્યતા છે. જો તે આ લેવલની ઉપર નિર્ણાયક રીતે આગળ વધે, તો તે 25,500ના મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ લેવલ સુધી પહોંચવાનો માર્ગ મોકળો કરી શકે છે. નીચેની તરફ, 24,800નું લેવલ NIFTY માટે તાત્કાલિક મુખ્ય સપોર્ટ તરીકે કામ કરી શકે તેવી શક્યતા હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે. STOCKS TO WATCH…

Read More

માર્કેટ લેન્સઃ ગિફ્ટ NIFTY 25000ની સાયકોલોજિકલ સપાટી ક્રોસ, સાવચેતી સાથે સુધારાની શક્યતા

આગામી સત્રોમાં NIFTYને 25,100–25,200ની રેન્જમાં રેઝિસ્ટન્સનો સામનો કરવો પડી શકે છે. જો NIFTY આ ઝોનની ઉપર મજબૂત રીતે આગળ વધે, તો તે 25,500ના લેવલ સુધી પહોંચી શકે છે, જેની શક્યતા નકારી શકાય નહીં. નીચેની તરફ, 24,800 નું લેવલ તાત્કાલિક અને મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કામ કરી શકે છે તેવી સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે. STOCKS…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY 24000 પોઇન્ટ સુધીની આગેકૂચ માટે સજ્જ, વેલ્યૂ બાઇંગ કરતાં રહો

NIFTYએ 24,000–24,200ના લેવલ તરફ તેની તેજીની ગતિ જાળવી રાખવા માટે 23,800–23,700ના ઝોનને ટકાવી રાખવો જરૂરી છે. નીચેની તરફ, 23,600–23,500 નો ઝોન એક મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કામ કરે તેવી અપેક્ષા ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. STOCKS TO WATCH TODAY: RIL, JIO PLATFORM, JIO FINANCE, ITC, TECHNOE, NSE, Lupin, Metropolis Healthcare, Lloyds Metals, MCX, Awfis Space,…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે 23500નું ક્લોઝિંગ લેવલ માર્કેટની આગળની ચાલ નક્કી કરશે

NIFTY 23,500ના લેવલે રહેલા તાત્કાલિક રેઝિસ્ટન્સને પાર કરી શકે છે અને 23,600ની ઉપર મજબૂત રીતે આગળ વધીને 9 સપ્ટેમ્બરના રોજ બનેલા બેરિશ ગેપને ભરવાનો પ્રયાસ કરી શકે છે. જો કે, આ તેજીની ગતિ જાળવી રાખવા માટે NIFTY 23,300–23,200ના લેવલને સપોર્ટ તરીકે જાળવી રાખવું જરૂરી રહેશે તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે STOCKS TO WATCH: Tata Power,…

Read More

MARKET LENS: NIFTY માટે 23000નું રેઝિસ્ટન્સ અને 22180નો સપોર્ટ વોચમાં રાખો, વેલ્યૂ બાઇંગ વધારતા રહો

NIFTYને 23000થી ઉપર જવા માટે મજબૂત ફોલો-અપ ખરીદીની જરૂર છે, કારણ કે વ્યાપક ટેકનિકલ માળખું નબળું રહે છે. ત્યાં સુધી, કોન્સોલિડેશન અને રેન્જ-બાઉન્ડ ટ્રેડિંગ ચાલુ રહી શકે છે, તાત્કાલિક સપોર્ટ 22500 પર રહેશે, ત્યારબાદ 22180 મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે રહે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સ દર્શાવી રહ્યા છે. STOCKS TO WATHC TODAY:  JIO FINANCE, RIL, IFCI, HCL…

Read More

જિયોફાઇનાન્સ એપ દ્વારા બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી FD માટેનું પ્લેટફોર્મ લોન્ચ

મુંબઈ, 13 ફેબ્રુઆરી 2026: જિયોફાઇનાન્સ એપના યુઝર્સ હવે આ પ્લેટફોર્મ પર અનેક બેંકો અને NBFCs દ્વારા ઓફર કરવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝિટ્સની વિશાળ શ્રેણીનો લાભ લઈ શકશે. આ નવી સુવિધા જિયોફાઇનાન્સ એપની સરળ, સુરક્ષિત અને ડિજિટલ-ફર્સ્ટ નાણાકીય સેવાઓ માટેના ‘વન-સ્ટોપ ડેસ્ટિનેશન’ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે. સ્થિર અને ઓછું જોખમ ધરાવતા બચત વિકલ્પો શોધતા લોકો…

Read More

જિયોફાઇનાન્સ એપ પર ટેક્સ ફાઇલિંગ અને પ્લાનિંગ સરળ બન્યું

અમદાવાદ, 12 ઓગસ્ટઃ  માત્ર ₹24 થી શરૂ કરીને આ નવું મોડ્યુલ સરળ અને ભરોસાપાત્ર ટેક્સ મેનેજમેન્ટ માટે નિષ્ણાત-સહાય તેમજ સેલ્ફ-સર્વિસના વિકલ્પો પૂરા પાડે છે. ભારતમાં કરદાતાઓ માટે અભૂતપૂર્વ સુવિધા લાવવા માટે જિયોફાઇનાન્સ એપ પર ફીચર-પેક્ડ ટેક્સ પ્લાનિંગ અને ફાઇલિંગ મોડ્યુલ રજૂ કરવામાં આવ્યાં છે. ભારતના લોકો માટે ટેક્સ પ્લાનિંગ અને ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલિંગને વધુ…

Read More

જિયો ફાઇનાન્સનું ડિજિટલ લોન ક્ષેત્રે પદાર્પણ

મુંબઈ, 9 એપ્રિલ: જિયો ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડની એનબીએફસી શાખા જિયો ફાઇનાન્સ લિમિટેડે (જેએફએલ) સંપૂર્ણપણે ડિજિટલ લોન અગેઇન્સ્ટ સિક્યોરિટીઝ (એલએએસ) રજૂ કરી છે. જેએફએલ દ્વારા ઓફર કરાયેલી એલએએસ એક સુરક્ષિત ધિરાણ પ્રક્રિયા છે જે ગ્રાહકોને તેમના રોકાણો જેમ કે શેર અને મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ કરીને સ્પર્ધાત્મક વ્યાજ દરે લોન મેળવવાની સુવિધા આપે છે, અને આ બધું…

Read More