MCX WEEKLY REVIEW: સોના-ચાંદી, ક્રૂડ તેલ, નેચરલ ગેસ, કોટન-ખાંડી, મેન્થા તેલના વાયદામાં સાર્વત્રિક તેજી
મુંબઈ, 2 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સાર્વત્રિક તેજીનો માહોલ જોવા મળ્યો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,16,805 સોદાઓમાં રૂ.51,785.02 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.58,743ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,563 અને નીચામાં રૂ.58,492ના…
સતત ડિવિડન્ડ આપતાં 10 PSU શેરોમાં રેકોર્ડ તેજી, 3 માસમાં 50 ટકાથી વધુ ઉછાળો
અમદાવાદ સ્થાનિક શેરબજારોના ઓગસ્ટમાં ઓવરઓલ નેગેટીવ પર્ફોર્મન્સ વચ્ચે સરકારી કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી છે. ગઈકાલે S&P BSE PSU ઈન્ડેક્સમાં સામેલ 40 શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા. જેમાં ભેલ, આઈઆરએફસી, ઓએનજીસી, ઈર્કોન, એનએલસી ઈન્ડિયા, પાવરગ્રીડ, સહિતના શેરો સામેલ છે. વાર્ષિક ધોરણે સતત ડિવિડન્ડ જારી કરતી આ દસ પીએસયુ શેરો છેલ્લા 3 માસમાં 100 ટકા સુધી…
MCX: ક્રૂડ વાયદા રૂ.125 ઉછળ્યા, નેચરલગેસ નરમ
મુંબઈ, 1 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,87,506 સોદાઓમાં કુલ રૂ.26,534.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,149.04 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.20376.4 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 39,839 સોદાઓમાં રૂ.3,334.7 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં…
Rishabh Instrumentsનો IPO 32 ગણો ભરાયો, 11 સપ્ટેમ્બરે લિસ્ટિંગ
આઈપીઓ સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સ કેટેગરી કેટલા ગણો Anchor Investors 1 Qualified Institutions 72.54 NII 31.29 Retail Investors 8.43 Total 31.65 અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ટેસ્ટ એન્ડ મેઝરિંગ ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને ઈન્ડસ્ટ્રીયલ કંટ્રોલ પ્રોડક્ટ્સના ઉત્પાદન, ડિઝાઈન અને ડેવલોપમેન્ટ કરતી રિષભ ઈન્સ્ટ્રુમેન્ટ્સ લિ.નો આઈપીઓ આજે અંતિમ દિવસે કુલ 31.65 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 72.54…
શેરબજારોમાં બુલિશ ટ્રેન્ડ, Nifty માટે રેઝિસ્ટન્સ લેવલ 19530
અમદાવાદ, 1 સપ્ટેમબરઃ ભારતીય શેરબજારો માટે ઓગસ્ટ આકરો પૂરવાર થવા સાથે સેન્સેક્સ અને નિફ્ટીએ મહત્વના સાયકોલોજિકલ મથાળાઓ ગુમાવ્યા હોવાથી રોકાણકારોનો વિશ્વાસ ફરી ડગમગી રહ્યો છે. પરંતુ ટેકનિકલ નિષ્ણાતો અને બજાર પંડિતો તેને કામચલાઉ કરેક્શન ગણાવી રહ્યા છે. જોકે સપ્ટેમ્બરની શરૂઆત સારી રહી છે. વૈશ્વિક સ્તરે શેરબજારોમાં સુધારાના માહોલના સથવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં સપ્ટેમ્બરની શરૂઆત પોઝિટીવ…
મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલે $2.5 અબજ એકત્ર કરવા બેઠકો શરૂ કરી
નવી દિલ્હી, 1 સપ્ટેમ્બરઃ દેશના ધનિક મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ સંભવિત સ્ટોક માર્કેટ લિસ્ટિંગ પહેલા સપ્ટેમ્બરના અંત સુધીમાં આશરે $2.5 અબજ એકત્ર કરવા વૈશ્વિક રોકાણકારો સાથે વાટાઘાટો કરી રહી હોવાનું બજારમાં ચર્ચાઇ રહ્યું છે. મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, $2.5 અબજનું ફંડિંગ એ કંપનીની પોતાના માટે નક્કી કરેલા સંયુક્ત $3.5 અબજ ફંડ એકત્રિકરણનો એક…
ઓગસ્ટમાં સેન્સેક્સ 1696 પોઈન્ટ તૂટ્યોઃ સપ્ટેમ્બરની શરૂઆતમાં 555 પોઈન્ટ ઉછળ્યો
રોકાણકારોએ રૂ. 2.93 લાખ કરોડ ગુમાવ્યા બાદ સપ્ટેમ્બરમાં સુધારો… નિફ્ટી સાત દિવસ બાદ 19400ની સાયકોલોજિકલ સપાટી પર બંધ અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ ઓગસ્ટમાં મોટાપાયે વેચવાલીનો માહોલ સર્જાયા બાદ 1લી સપ્ટેમ્બરે જ રોકાણકારોની મૂડીમાં રૂ. 2.82 લાખ કરોડનો વધારો થતાં રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઓગસ્ટ માસમાં સેન્સેક્સ 1696.26 પોઈન્ટ, જ્યારે નિફ્ટીમાં 500 પોઈન્ટનું ગાબડું થયુ હતું….
