પિરામલ એન્ટરપ્રાઇઝ: AUM રૂ. 1.30 લાખ કરોડનો લક્ષ્યાંક
મુંબઇ, 4 સપ્ટેમ્બરઃ પિરામલ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (પીઇએલ)એ તેના ઇન્વેસ્ટર ડે દરમિયાન લાંબાગાળાની વૃદ્ધિ અને નફાકારકતા યોજના રજૂ કરી હતી. કંપની નાણાકીય વર્ષ 2028 સુધીમાં તેની એસેટ અન્ડ મેનેજમેન્ટ (AUM) બે ગણી વધારીને 1.2-1.3 લાખ કરોડ કરવાની યોજના ધરાવે છે. કંપની રિટેઇલ બિઝનેસ વધારીને રિટેઇલ બુક 67 ટકા અને હોલસેલ બુક 33 ટકા કરીને આ હાંસલ…
