Stocks in News: Cyient DLM આજે લિસ્ટિંગ થશે, ઝાયડસ લાઇફ, ગ્લેન્ડ ફાર્મા ઉપર વોચ રાખો

Listing of Cyient DLM Limited on 10th July, 2023 Symbol: CYIENTDLM Series: Equity “B Group” BSE Code: 543933 ISIN: INE055S01018 Face Value Rs 10/- Issue Price  Rs. 265/- per share અમદાવાદ, 10 જુલાઇ ઓરોબિંદો ફાર્મા: કંપનીને બાયોફેક્ટુરાના મોનોક્લોનલ એન્ટિબોડી ustekinumab બાયોસિમિલર માટે વિશિષ્ટ અધિકારો મળે છે. (પોઝિટિવ) ઝાયડસ લાઈફ: યુએસ એફડીએ SEZ 2 ખાતે અમદાવાદ…

Read More

ઇન્ટ્રા-ડે પિક્સઃ સેરા, કોલ ઇન્ડિયા, દિપક ફર્ટી, નેટવર્ક-18 ખરીદો

અમદાવાદ, 10 જુલાઇઃ શુક્રવારે સેન્સેક્સમાં 505 પોઇન્ટના કરેક્શન અને નિફ્ટીમાં 165 પોઇન્ટની પીછેહટ પછી માર્કેટમાં સેન્ટિમેન્ટ પ્રોફીટ બુકિંગનું બન્યું છે. નિફ્ટીએ 19400 નીચે બંધ આપ્યું ચે. તે જોતાં મોર્નિંગ સેશનમાં ઘટાડાની શક્યતા નકારી શકાય નહિં, ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ નેગેટિવ કેન્ડલની રચના કરી છે. જે મોટા સેલિંગ પ્રેશરનો સંકેત આપે છે. 19500 ઉપર બંધ આપે…

Read More

BROKERS CHOICE: ટાટા મોટર્સ, HDFC બેન્ક, ICICI પ્રુ. ખરીદો

અમદાવાદ, 10 જુલાઇ ICICI Pru પર જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 700 (પોઝિટિવ) ટાટા મોટર્સ પર CLSA: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 690 (પોઝિટિવ) ટાટા મોટર્સ પર GS: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 670 (પોઝિટિવ) M&M પર GS: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY SUPPORT 19249- 19166, RESISTANCE 19469- 19606, બીઇએલ ખરીદો, ગોદરેજ પ્રોપર્ટીઝ, હીરો મોટો નેગેટિવ

અમદાવાદ, 10 જુલાઇઃ નિફ્ટીએ 52 સપ્તાહ અને ઐતિહાસિક ટોચ નોંધાવ્યા પછી કરેક્શન મોડ નોંધાવ્યો છે. પ્રોફીટ બુકિંગના કારણે માર્કેટબ્રેડ્થ નેગેટિવ બની છે. આએરઆઇ તેની અપવર્ડ રેન્જમાંથી રિવર્સ ટોન દર્શાવે છે. જેમાં થોડું વધું કરેક્શન જોવા મળી શકે છે. નીચામાં 19200 પોઇન્ટનો સપોર્ટ તૂટે તો કરેક્શન ઘેરું બની શકે છે. બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44771- 44617,…

Read More

ATM દ્વારા પૈસા કઈ રીતે કમાઈ શકાય? ચાલો જાણીએઃ ‘વ્હાઈટ લેબલ ATM’ – બેન્કિંગ ક્ષેત્રે આત્મનિર્ભરતાનો નવીન ઉપક્રમ

દેશમાં 2 લાખ જેટલાં ‘વ્હાઈટ લેબલ એટીએમ‘ કાર્યરત અમદાવાદ, 9 જુલાઇઃ આધુનિક સમયમાં આપણા દેશમાં સંસાધનોની ઉપલબ્ધતા, યોગ્ય તાલીમ અને કૌશલ્યવર્ધનના પરિણામે દરેક ક્ષેત્રે આત્મનિર્ભરતાનો વ્યાપ વધ્યો છે. બેન્કિંગ ક્ષેત્રે આજે યુપીઆઈ અને નેટબેન્કિંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીના પરિણામે નવીન યુગના મંડાણ શરૂ થયા છે. ફાઇનાન્સ ક્ષેત્રે આજે અવનવા સ્ટાર્ટઅપ્સ આવી રહ્યા છે ત્યારે આ ક્ષેત્રે…

Read More

ડીમેટ એકાઉન્ટ એડિશન જૂનમાં 13 મહિનાની ઊંચી સપાટીએઃ 2.36 મિલિયન નવા એકાઉન્ટ્સ ખૂલ્યા

દેશમાં કુલ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 12 કરોડની સપાટી વટાવી ગઇ અમદાવાદ, 9 જુલાઇઃ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીના ડેટા અનુસાર, જૂનમાં ખોલવામાં આવેલા ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા કુલ 2.36 મિલિયનથી વધુ નોંધાઇ છે, જે મે 2022 પછી સૌથી વધુ એકાઉન્ટ ખોલવાનો દર દર્શાવે છે, જ્યારે એક મહિના પહેલા 2.1 મિલિયન અને એક વર્ષ અગાઉ…

Read More

NSDLએ મેગા IPO માટે DRHP ફાઇલ કર્યું; IDBI બેન્ક, NSE, SBI હોલ્ડિંગ હળવું કરશે

અમદાવાદ, 9 જુલાઇઃ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL), એક સેબી-રજિસ્ટર્ડ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થા (MII) ભારતમાં નાણાકીય અને સિક્યોરિટી બજારોમાં ઉત્પાદનો અને સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે, તેણે ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી)માં તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યો છે. IPOમાં 57,260,001 સુધીના શેરના વેચાણ માટેની શુદ્ધ ઓફર હશે. IDBI બેંક દ્વારા ઈક્વિટી…

Read More

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકનો રૂ. 500 કરોડનો IPO 12 જુલાઈએ ખુલશે

અમદાવાદ, 9 જુલાઇઃ વારાણસી સ્થિત ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની રૂ. 500 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સબસ્ક્રિપ્શન માટે 12 જુલાઈએ ખુલશે અને 14 જુલાઈએ બંધ થશે. એન્કર રોકાણકારોની બિડિંગ 11 જુલાઈથી શરૂ થશે. ઇશ્યૂમાંથી મળેલી આવકનો ઉપયોગ તેની ભવિષ્યની મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા તેની બેંકના ટાયર I મૂડી આધારને વધારવા માટે કરવામાં આવશે. માર્ચ 2023…

Read More