Q1 Results: Nykaaનો નફો 8% વધી 5.4 કરોડ, આવક 24% વધી
અમદાવાદ, 11 ઓગસ્ટઃ ફેશન ઇ-કોમર્સ પ્લેટફોર્મ Nykaaએ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 24 ટકા આવક વૃદ્ધિ હાંસલ કરી છે. જોકે, કંપનીના ચોખ્ખા નફામાં 8 ટકાનો વધારો થયો છે. EBITDAમાં 60 ટકાનો વધારો થયો છે. Nykaaની માલિકીની કંપની Fsn E-Commerce Ventures એ જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન કોન્સોલિડેટેડ ચોખ્ખા નફો વાર્ષિક ધોરણે 8% વધી 5.4 કરોડ…
