અમદાવાદ, 1 ડિસેમ્બરઃ નવેમ્બર માસ શેરબજારો તેમજ ઓટો કંપનીઓ માટે શુકનવંતો નિવડ્યો છે. ખાસ કરીને તાતા મોટર્સ અને આયશર મોટર્સ માટે બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ પોઝિટિવ વ્યૂ ધરાવે છે. તો હિન્દુસ્તાન એરોનોટિક્સને મળેલા મોટા કોન્ટ્રાક્ટની પણ કંપનીના શેર્સ ઉપર શોર્ટ, મિડિયમ લોંગ ટર્મ સારી આસર થવાની ધારણા સેવાય છે. વીપ્રોમાં કરન્ટ વધ્યો છે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો ફાઇનાન્સ માર્કેટની તેજીની ચાલ સાથે તાલ મિલાવવામાં હજી પાછળ છે. ટેકનો- ફન્ડામેન્ટલ્સ સૂચવે છે કે, મિડિયમ- લોંગ ટર્મ માટે આ બન્ને સ્ક્રીપ્સ 20-25 ટકા રિટર્ન આપી શકે તેમ છે.

Macquarie on LTIMindtree: Maintain Outperform on Company, target price at Rs 7050 (Positive)

GS on Eicher Motors: Maintain Buy on Company, raise target price at Rs 4150 (Positive)

GS on Tata Motors: Maintain Buy on Company, raise target price at Rs 760 (Positive)

CLSA on Max FIn: Maintain Buy on Company, raise target price at Rs 1225 (Positive)

CLSA on Ultratech: Maintain Outperform on Company, target price at Rs 9450 (Neutral)

MS on Ultratech: Maintain Overweight on Company, target price at Rs 9300 (Neutral)

MS on HAL: Maintain Overweight on Company, target price at Rs 2182 (Neutral)

MS on Tata Chem: Maintain Equal weight on Company, target price at Rs 1028 (Neutral)

GS on Hero Motocorp: Maintain Sell on Company, raise target price at Rs 2880 (Neutral)

GS on TVS Motors: Maintain Neutral on Company, raise target price at Rs 1800 (Neutral)

GS on M&M: Maintain Buy on Company, cut target price at Rs 1790 (Neutral)

MS on NIACL: Maintain Underweight on Company, target price at Rs 90 (Negative)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)