અમદાવાદ, 30 ઓગસ્ટઃ સતત સ્લગીશ રેન્જ અને માઇનોર વોલેટિલિટી વચ્ચે નિફ્ટી ટ્રેડ કરી રહ્યો છે. 19250- 19400 પોઇન્ટની રેન્જમાં રમી રહેલો નિફ્ટી કઇ તરફ બ્રેકઆઉટ આપે છે તેની ઉપર સમગ્ર બજારની નજર રહેલી છે. પરંતુ હાલના તબક્કે નિફ્ટી માટે 19309- 19274 અને રેઝિસ્ટન્ટ માટે 19377- 19412 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડ કરવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.

બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44392- 44289, રેઝિસ્ટન્સ 44636- 44776

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)