સેન્સેક્સ વધુ 556 પોઇન્ટ ઊછળ્યો, બેન્કિંગ- ફાઇનાન્સ શેર્સમાં બૂમ-બૂમ

અમદાવાદ, 4 મેઃ એચડીએફસી સહિતની નાણાકીય સંસ્થાઓના પરીણામો પ્રોત્સાહક રહેવાના પગલે આજે બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરના શેર્સમાં સંગીન સુધારાની ચાલ રહી હતી. ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સ 127.50 પોઇન્ટના સુધારા સાથે 9121.689 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે બેન્કિંગ ઇન્ડેક્સ 423.21 પોઇન્ટના ઉછાળા સાથે 49396.39 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગથી એગ્રેસિવ બાઇંગનું…

Read More

ગુજરાતમાં SIMPL 3 વર્ષમાં 2,000થી વધુ વેપારીઓને ઓનબોર્ડ કરશે

અમદાવાદ, 4 મેઃ મર્ચન્ટ ફર્સ્ટ ચેકઆઉટ નેટવર્ક સિમ્પલે ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સશક્ત કરવા અને સમગ્ર દેશના ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આગામી 3 વર્ષમાં ગુજરાતમાંથી 2,000થી વધુ ડાયરેક્ટ-ટુ-કસ્ટમર (D2C) વેપારીઓને ઓનબોર્ડ કરવાની તેની યોજનાની જાહેરાત કરી છે. ગુજરાત દેશમાં D2C વેપારીઓ સહિત સૌથી ઝડપથી વિકસતા સ્ટાર્ટઅપ બેઝ પૈકીનો એક બેઝ ધરાવે છે અને…

Read More

Q4 Results: HDFCનો નફો 16 ટકા વધ્યો, રૂ. 44 વચગાળાનું ડિવિડન્ડ

અમદાવાદ, 4 મેઃ હાઉસિંગ ડેવલોપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (HDFC)એ માર્ચ ત્રિમાસિક દરમિયાન રૂ. 8004.95 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળાના રૂ. 6892.16 કરોડ સામે 16.15 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કુલ આવકો પણ 27.37 ટકા વધી રૂ. 44653.97 કરોડ થઈ છે. જે ગતવર્ષે રૂ. 35059.75 કરોડ હતી. કંપનીએ રોકાણકારોને શેરદીઠ રૂ. 44 પેટે વચગાળાનું…

Read More

ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે રૂ. 625 કરોડના IPO માટે DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 4 મેઃ ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. બેંક પ્રારંભિક પબ્લિક ઓફરિંગ દ્વારા રૂ. 625 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ ધરાવતા દરેક રૂ. 10ની ફેસ વેલ્યુની ઈક્વિટી શેર કેપિટલ ઈશ્યૂ કરીને તથા અને પ્રમોટર તથા ઈન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ (“ઓફર ફોર સેલ”)…

Read More

અદાણી પોર્ટે 3 કરોડ ડોલરમાં મ્યાનમાર પોર્ટનું વેચાણ કર્યું

અમદાવાદ, ૪ મે:  અદાણી સમૂહની અદાણી  પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ.(APSEZ) એ કુલ ૩૦ મિલિયન ડોલરની ગણતરીએ મ્યાનમાર પોર્ટનું વેચાણ આખરી કર્યું છે. ગત વર્ષના મે માસમાં અદાણી પોર્ટ અને સેઝએ તેના મ્યાનમાર પોર્ટના વેચાણ માટે શેર પરચેઝ એગ્રીમેન્ટ (SPA) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. મંજૂરી પ્રક્રિયામાં સતત વિલંબ અને ચોક્કસ CPsને પહોંચી…

Read More

નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટનો આઇપીઓ 9 મેનાં રોજ ખૂલશે

શેરબજાર પર યુનિટના લિસ્ટિંગ બાદ ભારતનું પ્રથમ પબ્લિકલી લિસ્ટેડ કન્ઝમ્પ્શન સેન્ટર REIT બનવાની સંભાવના પ્રતિ યુનિટ રૂ. 95થી રૂ. 100ની પ્રાઇસ બેન્ડ એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ-સોમવાર, 8 મે, 2023 બિડ/ઓફર ખૂલવાની તારીખ-મંગળવાર, 9મે, 2023 બિડ/ઓફર બંધ થવાની તારીખ-ગુરુવાર, 11મે, 2023 એન્કર ઇન્વેસ્ટર્સ સિવાયના બિડર્સ લઘુતમ 150 યુનિટ્સ અને તે પછી 150નાં ગુણાંકમાં બિડ કરી શકશે…

Read More

Result Calendar 04.05.2023, અદાણી એન્ટરપ્રાઇસ, ડાબર, સિયાટ, એચડીએફસી, હીરો મોટો, તાતા પાવરના રિઝલ્ટ્સ આજે થશે જાહેર

અમદાવાદ, 4 એપ્રિલઃ અદાણી એન્ટરપ્રાઇસ, ડાબર, સિયાટ, એચડીએફસી, હીરો મોટો, તાતા પાવર સહિતની કંપનીઓના મહત્વના રિઝલ્ટ્સ આજે થશે જાહેર. તેની ઉપર રહેશે માર્કેટની સ્ટોક સ્પેસિફિક ચાલનો મુખ્ય આધાર. તેને ધ્યાનમાં રાખી બ્રોકર્સ અને ફંડ હાઉસ વ્યૂઝ સાથે અત્રે રજૂ કરીએ છીએ રિઝલ્ટ્સ કેલેન્ડર એટ એ ગ્લાન્સ… ADANIENT, APTUS, BLUESTARCO, BOMDYEING, CEATLTD, CHOICEIN, DABUR, FILATEX, FSL,…

Read More

Fund Houses Recommendations ટાઇટન, ચોલા ફાઇનાન્સ ખરીદો

અમદાવાદ, 4 મેઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા તાજેતરમાં જાહેર થયેલા પરીણામો અને કંપની વિષયક સમાચારોના આધારે ટાઇટન, ચોલાફાઇનાન્સ તેમજ અન્ય સ્ક્રીપ્સમાં શોર્ટ, મિડિયમ તેમજ લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે સલાહો અપાઇ છે. રોકાણકારો, ટ્રેડર્સ યોગ્ય અભ્યાસ અને માર્ગદર્શનના આધારે તેને ફોલો કરી શકે છે. CLSA on Titan: Maintain Buy on company, target price at Rs 3210/sh…

Read More