TATA Powerનો Q3 ચોખ્ખો નફો સતત 13માં ત્રિમાસિકમાં વધ્યો, આ વર્ષે 91 ટકા ગ્રોથ
મુંબઈ: Tata Power (NSE,BSE: TATAPOWER)નો ચોખ્ખો નફો ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં 91 ટકા વધ્યો છે. કંપનીએ ગતવર્ષે સમાનગાળામાં રૂ. 552 કરોડના નફા સામે આ વર્ષે રૂ. 1052 કરોડનો નફો નોંધાવ્યો છે. જે સતત 13માં ત્રિમાસિકમાં નફામાં વૃદ્ધિ દર્શાવે છે. રિન્યુએબલ્સમાં ક્ષમતા વધારા અને તમામ વ્યવસાયોમાં બહેતર પ્રદર્શનને કારણે તાતા પાવરની કોન્સોલિડેટેડ EBITDA 53 ટકા વધી રૂ….
