અમદાવાદ, 9 એપ્રિલઃ વિતેલા સપ્તાહ દરમિયાન તા. 6 એપ્રિલના રોજ લિસ્ટેડ Maiden Forgingsનો આઇપીઓ રૂ. 63ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 59.86ની સપાટીએ છેલ્લે બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસની સરખામણીમાં 5 ટકા ડિસ્કાઉન્ટ દર્શાવે છે. જેની ઇફેક્ટ આઇપીઓની વણઝાર ઉપર માર્ચ માસ દરમિયાન જોવા મળી હતી. એપ્રિલમાં પ્રવાહ ઓસરી રહ્યો છે. મોટાભાગની કંપનીઓ હવે સેકન્ડરી માર્કેટમાં સુધારાની આગેકૂચની રાહ જોઇ રહ્યા છે. એસએમઇ પ્લેટફોર્મ ઉપર આગામી સપ્તાહ દરમિયાન 3 આઇપીઓની હાજરી રહેશે.

Retina Paints

રૂ. 30ની ઇશ્યૂ પ્રાઇસ ધરાવતા કુલ રૂ. 11.10 કરોડની કિંમતના શેર્સ ઓફર કરી રહી છે. બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ ઉપર તા. 19થી તા. 24 એપ્રિલ દરમિયાન આઇપીઓ યોજાશે

A G Universal

એનએસઇ પ્લેટફોર્મ ઉપર તા. 11-13 એપ્રિલ દરમિયાન યોજાનારા આઇપીઓમાં કંપની શેરદીઠ રૂ. 60ની ઇશ્યૂ પ્રાઇસ સાથેના કુલ રૂ. 8.72 કરોડના શેર્સ ઓફર કરશે.

Pattech Fitwell Tube

એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ ઉપર તા. 5મી એપ્રિલે ખુલેલો આઇપીઓ તા. 12 એપ્રિલે બંધ થશે. કંપની શેરદીઠ રૂ. 50ની ઇશ્યૂ પ્રાઇસ ધરાવતાં શેર્સના કુલ રૂ. 12 કરોડના ઇશ્યૂ સાથે મૂડીબજારમાં પ્રવેશી છે.

એસએમઇ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ

CompanyExchangeOpenCloseIssue Price (Rs)Issue Size (Rs Cr) 
Retina PaintsBSE SMEApr 19Apr 2430.0011.10 
A G UniversalNSE SMEApr 11Apr 1360.008.72 
Pattech Fitwell TubeNSE SMEApr 05Apr 1250.0012.00 

એસએમઇ આઇપીઓ પરફોર્મન્સ એટ એ ગ્લાન્સ

ચાલુ કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન કુલ લિસ્ટેડ 39 પૈકી 18 આઇપીઓ ઇશ્યૂ પ્રાઇસ કરતાં ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યા છે.

CompanyListed OnIssue PriceListing Day CloseListing Day GainCurrent PriceProfit/Loss
Maiden ForgingsApr 663  59.86-4.98%
Command PolymersMar 292826.5-5.36%25.5-8.93%
Dev Labtech VentureMar 295150.21-1.55%49.67-2.61%
Nirman Agri GeneticsMar 2899101.32.32%78.45-20.76%
Quality Foils (India)Mar 246097.762.83%99.565.83%
Bright Outdoor MediaMar 24146157.57.88%1556.16%
Labelkraft TechnologiesMar 235555.791.44%54.9-0.18%
VELS Film InternationalMar 2299103.44.44%990%
Sudarshan PharmaMar 227369.35-5%58.48-19.89%
MCON RasayanMar 204050.426%77.8594.63%
Prospect CommoditiesMar 206161.450.74%610%
Systango TechnologiesMar 1590102.914.33%17088.89%
Vertexplus TechnologiesMar 1596106.0510.47%102.56.77%
ResGenMar 134746.57-0.91%48.783.79%
ITCONS E-SolutionMar 135149.33-3.27%49.7-2.55%
Amanaya VenturesMar 92319.1-16.96%13.31-42.13%
SVJ EnterprisesMar 93636.10.28%31.04-13.78%
Srivasavi Adhesive TapesMar 941422.44%51.625.85%
Patron EximMar 62726.98-0.07%7.49-72.26%
Viaz TyresMar 16268.059.76%51.65-16.69%
Sealmatic IndiaMar 1225236.255%232.43.29%
MacfosMar 1102174.871.37%183.479.8%
Agarwal Float Glass IndiaFeb 234244.054.88%35.5-15.48%
Indong Tea CompanyFeb 212621.8-16.15%14.55-44.04%
Lead Reclaim and RubberFeb 212527.6510.6%35.642.4%
Shera EnergyFeb 175767.318.07%61.17.19%
Earthstahl & AlloysFeb 84057.7544.38%51.9329.83%
Gayatri RubbersFeb 73036.7522.5%41.6538.83%
Transvoy LogisticsFeb 27174.555%66.01-7.03%
DHARNI CapitalJan 312020.251.25%215%
Aristo Bio-TechJan 30728416.67%60.5-15.97%
Ducol OrganicsJan 1978117.550.64%130.1566.86%
Eastern Logica InfowayJan 17225283.526%24910.67%
Chaman MetallicsJan 163864.670%44.7517.76%
Rex Sealing and PackingJan 12135143.856.56%1350%
SVS VenturesJan 122021.57.5%7.05-64.75%
Anlon TechnologyJan 10100263.65163.65%16565%
RBM InfraconJan 43655.153.06%60.668.33%
Homesfy RealtyJan 2197287.9546.17%430118.27%

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)