Stocks in News at a Glance (3-3-23)

Natco Pharma: Company to consider share buyback on March 8. (Positive) Pidilite: Company to make Germany-based Jowat’s hot melt adhesive in India (Positive) Titagarh Wagons: BHEL consortium emerges as 2nd lowest bidder (L-2) for Vande Bharat trainsets (Positive) Adani Wilmar: Company launches Kohinoor Biryani kit; to help in preparing biryani in 30 minutes (Positive) Adani…

Read More

MCX: સોનાના વાયદામાં મિશ્ર વલણઃ ચાંદી, બિનલોહ ધાતુઓમાં નરમાઈ

મુંબઇ, 2માર્ચઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,777ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,925 અને નીચામાં રૂ.55,734 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.37 વધી રૂ.55,867ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.64 ઘટી રૂ.44,485 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો: જીરૂ, ગુવારગમ, ગુવારસીડમાં નીચલી સર્કિટ

મુંબઇ, ૨ માર્ચ: વાયદામાં બપોર બાદ નીકળેલી વેચવાલીનાં કારણે કૄષિ કોમોડિટીનાં ભાવમાં નરમાઇ  જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ ૭૬૭૯.૧૦ ખુલી ૭૪૯૫.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૭૧૧ રૂ. ખુલી ઉંચામાં ૭૭૧૧ તથા નીચામાં ૭૭૧૧ રૂ. થઇ સાંજે ૭૭૧૧ રૂ. બંધ રહ્યા હતા. NCDEX ખાતે…

Read More

Divgi TTSનો IPOનો રિટેલ પોર્શન 1.56 ગણો ભરાયો

કંપનીએ 12 એન્કર રોકાણકારો પાસેથી ₹185.45 કરોડનું ફંડ એકત્ર કર્યું અમદાવાદ, 2 માર્ચઃ ચાલુ કેલેન્ડર વર્ષનો પ્રથમ IPO દિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ લિમિટેડ (Divgi TorqTransfer Systems)નો રિટેલ પોર્શન બીજા દિવસના અંતે 1.56 ગણો ભરાયો હતો. જોકે, કુલ 0.38 ગણો જ ભરાયો હતો. ક્યુઆઇબી પોર્શન 0.06 ગણો, એનઆઇઆઇ હિસ્સો 0.22 ગણો ભરાયો હતો. ઇશ્યૂ તા. 3 માર્ચના…

Read More

સુપ્રીમના આદેશના પગલે અદાણી જૂથના શેર્સ ઔર ઝળક્યાં, સેન્સેક્સ -502 પોઇન્ટ

અમદાવાદ, 2 માર્ચઃ સેન્સેક્સમાં ગુરુવારે 502 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે હિન્ડનબર્ગ રિપોર્ટના પગલે અદાણી જૂથના શેર્સમાં સર્જાયેલી અંધાધૂંધ મંદી અને શેરબજારમાં સર્જાયેલા અવિશ્વાસના મુદ્દે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની આગેવાની હેઠળ 6 સભ્યોની પેનલ રચી બે માસમાં રિપોર્ટ આપવા આપેલા નિર્દેશના પગલે અદાણી જૂથના તમામ 10 શેર્સમાં સંગીન સુધારાની ચાલ આગળ વધી હતી….

Read More

ICICI બેંકના મૂડીબજાર અને કસ્ટડી સેવા માટે ડિજિટલ સોલ્યુશન

મુંબઈ, 2 માર્ચઃ ICICI બેંકએ મૂડીબજારના સહભાગીઓ અને કસ્ટડી સેવાઓના ક્લાયન્ટ્સ માટે વિવિધ ડિજિટલ સોલ્યુશન પ્રસ્તુત કર્યા છે. આ વિવિધ સોલ્યુશન સ્ટોક બ્રોકર્સ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ (પીએમએસ) પ્રદાતાઓ, ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ), પ્રત્યક્ષ વિદેશી રોકાણકારો (એફડીઆઇ) અને અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ ફંડ્સ (એઆઇએફ) સહિત આ ક્ષેત્રના વિવિધ સહભાગીઓને તેમની બેંકિંગ સાથે સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા સક્ષમ…

Read More

હિન્ડનબર્ગ રિપોર્ટ, અદાણીના શેર્સમાં અફરાતફરી મામલે સુપ્રીમે પેનલ રચી

નવી દિલ્હીઃ હિન્ડનબર્ગના અહેવાલના પગલે અદાણી જૂથના 10 શેર્સમાં સર્જાયેલી અંધાધૂંધ ઉથલપાથલ સહિતના સમગ્ર મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક નિષ્ણાત પેનલની રચના કરી છે. સાથે સાથે આદેશ આપ્યો છે કે પેનલે બે માસમાં તપાસ પૂર્ણ કરવી. અદાણી ગ્રૂપના સ્ટોક્સમાં થયેલા ઘટાડાની તપાસ અંગેના સુપ્રીમ કોર્ટના આજના આદેશને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આવકાર્યો છે. ગૌતમ અદાણીએ…

Read More