મોંઘવારીમાં વધારો થયો, આઈઆઈપી આંકડાઓથી સ્લોડાઉનનો સંકેત, જાણો આગામી ટ્રેન્ડ શું રહેશે
અમદાવાદખાણી-પીણી ચીજો મોંઘી થતાં રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં 7.41 ટકાની પાંચ માસની ટોચે નોંધાયો છે. બીજી બાજુ ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ 18 માસના તળિયે પહોંચ્યા છે. જે જીડીપી ગ્રોથમાં સ્લોડાઉનનો સંકેત આપી રહ્યા છે.આ આંકડાઓથી જણાઈ રહ્યું છે કે, વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની ભીતિના પડકારોમાંથી ભારત હવે બાકાત રહ્યુ નથી. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક આઈઆઈપી તેમજ સર્વિસ સેક્ટરની…
