Tracxn Techનો આઈપીઓને પ્રથમ દિવસે નબળો પ્રતિસાદ, જાણો શું છે ગ્રે પ્રિમિયમ અને બ્રોકરેજીસનો રિવ્યૂ
અમદાવાદ: માર્કેટ ઈન્ટેલિજન્સ ડેટા પ્રોવાઈડર ટેક્સન ટેક્નોલોજીસ (Tracxn Technologies)ના આઈપીઓને પ્રથમ દિવસે કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. જો કે, રિટેલ રોકાણકારોએ આવકારતાં રિટેલ પોર્શન 1.23 ગણા સાથે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. બીજી બાજુ ક્યુઆઈબી અને એનઆઈઆઈમાં ખાતુ ખોલ્યુ ન હતું. એનઆઈઆઈ પોર્શન 0.04 ગણા સાથે કુલ 0.23 ગણો ભરાયો હતો. આઈપીઓ સબ્સ્ક્રિપ્શન 1st Day…
