Electronics Mart Indiaનો આઈપીઓ 52 ટકા પ્રિમિયમે લિસ્ટેડ
અમદાવાદ દેશની ચોથી ઈલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેલર ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયાએ આજે બીએસઈ ખાતે 51.53 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. રોકાણકારને ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 59 સામે શેરદીઠ રૂ. 30.40નો પ્રોફિટ થયો છે. અર્થાત એપ્લિકેશન દીઠ રૂ. 7722નો નફો મળ્યો છે.ઉલ્લેખનીય છે કે, ગ્રે માર્કેટ પણ રૂ. 30 પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા. કંપની આઈપીઓ મારફત રૂ….
