ઓગસ્ટમાં ક્રાન્તિઃ મ્યુ ફંડ્સની ફાઇનાન્સિયલ, કેપિટલ ગુડ્સ, ઓટો એન્સિલરી શેર્સમાં ખરીદી

AUGUST KRANTI: MF BUYS FINANCIAL, CG, AUTO ANCILLARIES STOCKS ફંડ ખરીદ્યા વેચ્યા સંપુર્ણ એક્ઝિટ નવી ખરીદી SBI MF SONA BLW CROMPTON GREAVES KIRLOSKAR OIL KARUR VYASA BANK   PVR HCL TECH AJANTA PHARMA BERGER PAINTS   CESC ABB INDIA LIC HOUSING DIXON PAINT ICICI PRUMF SBI BHARTI AIR. RBL BANK ZOMATO   HDFC AMC M&M…

Read More

IT કંપનીઓમાં મંદીની આન્ધીઃ એક વર્ષમાં વીપ્રો 41 ટકા તૂટ્યો

અમદાવાદઃ છેલ્લા એક વર્ષથી આઇટી કંપનીઓમાં મંદીની આંધી ચાલી રહી છે. તેના કારણે ટોપ-10 ગણાતી આઇટી કંપનીઓના શેર્સમાં એવરેજ 20થી 41 ટકા સુધીનો કડાકો નોંધાયો છે. તે પૈકી 41 ટકા સાથે વીપ્રો ટોચે રહ્યો છે. જ્યારે ટીસીએસ 16.4 ટકા ઘટ્યો છે. તો માર્કેટ ફેન્સી ધરાવતો ઇન્ફોસિસ પણ એક વર્ષમાં 21.6 ટકા ઘટી ચૂક્યો છે. આટલેથી…

Read More

લોકડાઊન પછી 46 ટકા યુવાઓના ક્રેડિટ સ્કોરમાં સુધારો નોંધાયો

ગુજરાતના યુવાનો મજબૂત ક્રેડિટ સ્કોર મામલે દેશમાં બીજા ક્રમે રહ્યાં અમદાવાદઃ સસ્તા દરે લોન મેળવવા તથા મોટાભાગની પ્રોડક્ટ્સ પર લોન સેવા ઉપલબ્ધ હોવાથી હવે યુવાનો પોતાના ક્રેડિટ સ્કોર પ્રત્યે વધુ સજાગ બની રહ્યા છે. યુવાનોમાં ક્રેડિટ કોન્શિયસનેસ અને સેલ્ફ મોનિટરીંગનાં સંદર્ભમાં કેરળ 726નાં ક્રેડિટ સ્કોર સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું. જ્યારે 720નાં સરેરાશ ક્રેડિટ સ્કોર…

Read More

Harsha Engineersનો IPO પ્રથમ દિવસે જ 2.87 ગણો છલકાયો

અમદાવાદઃ અમદાવાદ સ્થિત હર્ષા એન્જિનિયર્સનો IPOન પ્રથમ દિવસે જ કુલ 2.87 ગણો છલકાઇ ગયો હતો. રોકાણકારોના જોરદાર પ્રતિસાદ સાથે ઇશ્યૂ પ્રથમ દિવસના અંતે સાંજે 6 વાગ્યાની સ્થિતિ અનુસાર, બીએસઇની વેબસાઇટ અનુસાર પ્રથમ દિવસે જ IPO કુલ 2.87 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં એનઆઈઆઈ (સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો) પોર્શન સૌથી વધુ 5.83 ગણો ભરાયો છે. રિટેલ પોર્શનમાં…

Read More

CORPORATE/ BUSINESS NEWS

GMDCએ ગ્રાહકોનું MSME સ્ટેટસ આધારિત વર્ગીકરણ જાહેર કર્યું  અમદાવાદ: દેશના સૌથી મોટા લિગ્નાઈટ વિક્રેતા અને અગ્રણી ખાણકામ PSU ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC)એ બિઝનેસ એકમોનું MSME સ્ટેટસના આધારે ગ્રાહક વર્ગીકરણની જાહેરાત કરી છે. અગાઉનું વર્ગીકરણ ગ્રાહકોની લિગ્નાઈટ લિફ્ટિંગ ક્ષમતા પર આધારિત હતું. જો કે, સુધારેલા ગ્રાહક વર્ગીકરણમાં નાણાકીય ક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવશે. MSME સ્ટેટસ આધારિત…

Read More

1232 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સમાં 224 પોઇન્ટનું કરેક્શન

સેન્સેક્સે 60000 પોઇન્ટ અને નિફ્ટીએ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીઓ જાળવી રાખી વેચવાલીના દબાણ સામે મેટલ અને બેન્ક શેર્સ ટકી ગયા, આઇટી શેર્સમાં વૈશ્વિક નબળાઇનો ઝોક અમદાવાદ: બુધવારે સેન્સેક્સમાં 1232 પોઇન્ટની હેવી વોલેટિલિટીના અંતે સ્થાનિક શેરબજારોમાં કરેક્શન છતાં અંડરટોન સુધારાનો રહ્યો હતો. ખાસ કરીને વૈશ્વિક શેરબજારોમાં જોવાયેલા નરમાઇના વાવાઝોડાના પગલે સવારે પ્રિ- ક્લોઝિંગ સેશનમાં સેન્સેક્સ એક તબક્કે 1300+…

Read More

રિયલ એસ્ટેટ, ગોલ્ડ સ્ટોક્સ સહિતના સ્રોતના ટોકનાઇઝેશનનો વધતો ક્રેઝ

એસેટ ટોકનાઇઝેશન 2030 સુધીમાં 50 ગણુ વધી 16 લાખ કરોડ ડોલર થશે મુંબઈ: ડિજિટલ એસેટ્સની વધતી માગને ધ્યાનમાં રાખતા આગામી આઠ વર્ષમાં નાના રોકાણકારો પણ ભાગ લઇ શકે તે માટે રિયલ એસ્ટેટ, ગોલ્ડ, સ્ટોક્સ સહિતની એસેટ્સનું  ટોકનાઈઝેશન માર્કેટ 16.1 લાખ કરોડ ડોલરે (અંદાજિત રૂ. 1272 લાખ કરોડ) પહોંચવાનો આશાવાદ છે. ક્રિપ્ટો માર્કેટને વેગ આપવા બ્લોકચેઈનને…

Read More

HDFC મ્યુચ્યુઅલ ફંડે સ્માર્ટ બેટા ઈટીએફ ફંડ લોન્ચ કર્યા

મુંબઈઃ એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિ.એ NIFTY100 Quality 30 ETF, NIFTY50 Value 20 ETF,અને NIFTY Growth Sectors 15 ETF લોન્ચ કર્યા છે. એચડીએફસી એમએફ ઈન્ડેક્સ સોલ્યુશન્સના પોર્ટફોલિયોને વિસ્તરિત કરતાં ફંડ હાઉસે સ્માર્ટ બેટા ઈટીએફ લોન્ચ કર્યું છે. સ્માર્ટ બીટા રોકાણમાં NSE ઈન્ડેક્સ લિમિટેડ દ્વારા અંતર્ગત ઈન્ડેક્સ પદ્ધતિમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ પૂર્વ-નિર્ધારિત પરિબળોના આધારે સ્ટોકની પસંદગી…

Read More