COMMODITY TECHNICAL COMMENTORY AT A GLANCE
Gold LBMA Spot 1660 ડોલરનો મહત્વનો સપોર્ટ તૂટ્યો નથી. તેથી રિકવરીના ચાન્સ જણાય છે. જો 1660 ડોલરનું લેવલ તૂટે તો માર્કેટમાં વધુ ખરાબીની શક્યતા નકારી શકાય નહિં. Silver LBMA Spot 18.50 ડોલરનો સપોર્ટ જળવાઇ રહે ત્યાં સુધી રિકવરીની આશા રહેશે. તેની નીચે અણધાર્યો ઘટાડો આવે તો જ લિક્વિડેશન પ્રેશર વધે તેમ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની…
