કોટક જનરલ ઇન્સ્યોરન્સે એડ-ઓન મીટર કવર લોંચ કર્યું
મુંબઇ: કોટક મહિન્દ્રા જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (કોટક જનરલ ઇન્સ્યોરન્સ)એ પ્રાઇવેટ કાર ઇન્સ્યોરન્સ પોલીસી સાથે ઉપલબ્ધ તેના એડ-ઓન મીટર (સ્વિચ ઓન/ સ્વિચ ઓફ) કવર લોંચ કરવાની જાહેરાત કરી છે. મીટર (સ્વિચ ઓન/ સ્વિચ ઓફ) લીધાપછી યુઝર્સે પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર ઉપરથી કોટક મીટર મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની રહેશે, જે વાહન માલીકોને તેમના ઉપયોગ અનુસાર…
Archean Chemical 12.5 ટકા પ્રિમિયમે, ફાઈવ સ્ટાર બિઝનેસ 3% પ્રિમિયમે લિસ્ટેડ
અમદાવાદઃ સેકન્ડરી માર્કેટમાં પ્રોફીટ બુકિંગ અને સેલિંગ પ્રેશર વચ્ચે પણ આજે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશેલા બે આઇપીઓ પ્રિમિયમ સાથે લિસ્ટેડ થયા હતા. Archean Chemicalમાં રૂ. 51 પ્રિમિયમે લિસ્ટિંગ બીએસઈ ખાતે આર્કિયન કેમિકલ્સનો આઈપીઓ રૂ. 407ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 449ની સપાટીએ ખૂલી ઉપરમાં રૂ. 476.05 અને નીચામાં રૂ. 440.05ની સપાટીએ રહ્યા બાદ છેલ્લે રૂ. 50.95 (12.52…
મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફન્ડનું સ્મોલ કેપ ફન્ડ લોન્ચ
આ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ મહદ અંશે સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરે છે 65 ટકા એસેટ એલોકેશન સ્મોલકેપ કંપનીઓની ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં થશે આ સ્કીમનો બેન્ચમાર્ક S&P BSE 250 સ્મોલ કેપ TRI રહેશે સ્કીમ 21 નવેમ્બર, 2022નાં રોજ ખુલશે, સ્કીમ 5 ડિસેમ્બર, 2022નાં રોજ બંધ થશે 14 ડિસેમ્બરથી સતત વેચાણ- પુનઃખરીદી માટે ફરીથી ખુલશે મુંબઇ: મહિન્દ્રા…
CORPORATE/ BUSINESS NEWS
એસ્સાર ઋણમુક્ત બની: ETPL- EPLએ AM/NS સાથે 2.05 અબજ ડોલરનો વ્યવહાર પૂર્ણ કર્યો મુંબઈ: એસ્સાર પોર્ટ્સ એન્ડ ટર્મિનલ્સ લિમિટેડ (ETPL) અને એસ્સાર પાવર લિમિટેડ (EPL)એ હજીરા અને પારાદીપમાં સ્થિત એની 2.05 અબજ ડોલર (₹16,500 કરોડ)નાં કેપ્ટિવ પોર્ટ્સ અને પાવર એસેટ્સનું વેચાણ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ (AM/NS)ને કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ઇન્ફ્રા એસેટ્સના વેચાણમાં ગુજરાતના હજીરામાં…
COMMODITY MARKET AT A GLANCE, TECHNICAL OUTLOOK
Gold LBMA Spot: નેગેટિવ બાયસ સાથે માર્કેટમાં ચોપ્પી ટ્રેન્ડ જળવાઇ રહેવાની શક્યતા છે. 1780 ડોલરની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ થયા પછી માર્કેટમાં સુધારાની શક્યતા જણાય છે. નીચામાં 1680 ડોલરનો મેજર સપોર્ટ ગણાવી શકાય. Silver LBMA Spot: માર્કેટમાં કરેક્શનનો ટ્રેન્ડ જારી રહેવા સાથે સિલ્વર 22 ડોલરની સપાટી જાળવી રાખે તે મહત્વનું રહેશે. તેની ઉપર માર્કેટમાં સુધારાની ચાલ…
NIFTY OUTLOK: SUPPORT 18213- 18119, RESISTANCE 18398- 18489
અમદાવાદઃ શુક્રવારે નિફ્ટી-50એ 18395ના લેવલ તરફની મૂવમેન્ટ દર્શાવી હતી. પરંતુ પાછળથી મહત્વની 18300ની સપાટી વાયોલેટ થઇ હતી. જેમાં છેલ્લે 36 પોઇન્ટ ઘટી 18308 પોઇન્ટ બંધ રહ્યો હતો. ટેકનિકલી જોઇએ તો, ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે. શોર્ટટર્મ ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર ટેકનિકલ ઇન્ડિકેટર્સ બેરિશ ટ્રેન્ડ દર્શાવે છે. જેમાં નિફ્ટી 18210- 18175 પોઇન્ટ સુધી ઘટાડાની શક્યતા દર્શાવે છે….
CORPORATE/ BUSINESS NEWS
સિકિચે એક્સલરેટેડ ગ્રોથના હસ્તાંતરણ સાથે શિકાગો અને ભારતમાં વિસ્તરણ કર્યું શિકાગો: સિકિચે શિકાગો સ્થિત એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને ટેક્નોલોજી કન્સલ્ટિંગ કંપની એક્સલરેટેડ ગ્રોથ હસ્તગત કરવા માટે કરાર ઉપર હસ્તાક્ષર કર્યાંની જાહેરાત કરી છે. સિકિચના સીઇઓ ક્રિસ ગાયરે જણાવ્યું હતું કે, આ વિસ્તરણ અમારા આઉટસોર્સ કરાયેલા એકાઉન્ટિંગ અને આંતરરાષ્ટ્રીય કામગીરીની વૃદ્ધિને આગળ ધપાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે…
