અમદાવાદઃ નિફ્ટી-50એ બુધવારે શરૂઆતી કરેક્શનને પચાવવા સાથે બાઉન્સબેક નોંધાવવા સાથે 86 પોઇન્ટના સુધારા સાથે 18034 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સાથે સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી હતી. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ બજેટ દિવસની સપાટી ક્રોસ કરવા ઉપરાંત 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ ક્રોસ કરી લીધી છે. ડેઇલી ચાર્ટ ઉપર વધુ એક બુલિશ પેટર્ન, પોઝિટિવ માર્કેટબ્રેડ્થ અ મોટાભાગના સ્ટોક્સમાં વેલ્યૂ બાઇંગ જોવા મળ્યું છે. તે દર્શાવે છે કે, નિફ્ટી સુધારાની આગેકૂચમાં 18250 પોઇન્ટનું લેવલ ક્રોસ કરી શકે છે. જો ઘટાડો જોવા મળે તો પણ 17800 મહત્વની રોક બોટમ સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ માર્કેટ અને ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

NIFTY18016BANK NIFTY41731IN FOCUS
S117902S141526EPL (B)
S217788S241321BAJAJFINSV (B)
R118082R141866TATACONSUM
R218148R242001LTIM (B)

BANK NIFTY OUTLOK: SUPPORT 41526- 41321, RESISTANCE 41866- 42001

બેન્ક નિફ્ટીએ બુધવારે 83 પોઇન્ટના સુધારા સાથે 41731 પોઇન્ટની સપાટીએ બંધ આપવા સાથે સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી હતી.  41100- 41800ની રેન્જમાંથી જો કે હજી બહાર નીકળ્યો નહિ હોવા છતાં પોઝિટિવ બુલિશ ફોર્મેશન એવો આશાવાદ બંધાવે છે કે, માર્કેટ ટ્રેન્ડ બુલ્સની ફેવર કરે છે. 42000 પોઇન્ટની સપાટી ક્રોસ થયા બાદ માર્કેટમાં કોન્ફિડેન્સ વધી શકે છે. નીચામાં 41526- 41321 મહત્વના સપોર્ટ લેવલ્સ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.

Intraday Picks

BAJAJFINSV (PREVIOUS CLOSE: RS1,421) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs1,412- 1,406 for the target of Rs1,450 with a strict stop loss of Rs1,384.

TATACONSUM (PREVIOUS CLOSE: RS728) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs723- 718 for the target of Rs744 with a strict stop loss of Rs714.

LTIM (PREVIOUS CLOSE: RS4,743) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs4,675- 4,650 for the target of Rs4,880 with a strict stop loss of Rs4,580.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)