CORPORATE/ BUSINESS NEWS

GSP ક્રોપને CTPRના ઉત્પાદન- વેચાણ માટે દિલ્હી હાઇકોર્ટની મંજૂરી અમદાવાદ: GSP ક્રોપ સાયન્સને ભારતમાં ઇન્સેક્ટીસાઇડ પ્રોડક્ટ ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ (CTPR)નું ઉત્પાદન અને વેચાણ કરવાની મંજૂરી મળી છે. દિલ્હી હાઇકોર્ટે 14 નવેમ્બર 2022ના રોજ એફએમસીની CS (kac) 662/2022 (FMC કોર્પોરેશન વિ. GSP ક્રોપ સાયંસ)માં વચગાળાના મનાઇહુકમની અરજી ફગાવી દેતા GSP માટે CTPR પ્રોડક્ટ લોન્ચ કરવાનો માર્ગ મોકળો થઇ…

Read More

જાપાનનો ફુગાવો 40 વર્ષની ટોચે, યુરોપ-અમેરિકા, યુકે વ્યાજ વધારશે

ટોક્યોઃ જાપાનનો ફુગાવો 40 વર્ષની ટોચે પહોંચ્યો છે. અમદાવાદઃ જાપાનની સેન્ટ્રલ બેન્કે વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોથી વિરૂદ્ધ વ્યાજદરોમાં હળવુ વલણ જાળવી રાખતાં આ સ્થિતિ સર્જાઇ હોવાનું નિષ્ણાતો માની રહ્યાછે. યેનમાં કડાકો અને આયાતી ખર્ચમાં દબાણના કારણે ઓક્ટોબરમાં જાપાનનો કોર કન્ઝ્યુમર ફુગાવો 40-વર્ષની ઊંચી સપાટીએ 3.6% વધ્યો છે. સપ્ટેમ્બરમાં 3 ટકા હતો. ફેબ્રુઆરી 1982 પછીનો સૌથી મોટો…

Read More

ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદક એથર એનર્જીની IDFC બેંક સાથે ભાગીદારી

બેંગ્લોર:પ્રથમ સ્માર્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદક કંપની એથર એનર્જી ઇન્ડિયાએ IDFC બેંક સાથે તેની ભાગીદારીની જાહેરાત કરી છે. હવે ગ્રાહકોને EV ફાઇનાન્સિંગ વિકલ્પની સેવા પણ મળશે. આ યોજના ગ્રાહકોને સંબંધિત શહેરમાં લાગુ પડતા રોડ પ્રાઇઝના 5 % જેટલા ઓછા ડાઉન પેમેન્ટ સાથે Ather 450X અથવા 450 Plus ખરીદવાનો ઓપ્શન મળશે. જો કે, E2W સ્પેસમાં પ્રથમ વખત…

Read More

એક વર્ષમાં 11 PSU બેન્ક શેર્સમાં એવરેજ 42%ની વૃદ્ધિ, સામે 12 પ્રાઇવેટ બેન્ક શેર્સમાં એવરેજ 5.3%ની જ વૃદ્ધિ

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં જોવા મળેલી તેજીની ચાલ દરમિયાન બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી-50 તેમની ઓલટાઇમ હાઇ સપાટી નજીક પહોંચ્યા છે. પરંતુ બીએસઇ બેન્કેક્સ તો ઓલરેડી તેની સર્વોચ્ચ સપાટી નોંધાવી ચૂક્યો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, સરકારી બેન્ક શેર્સમાં આ વર્ષે બૂમ-બૂમની સ્થિતિ જોવા મળી છે. બીએસઇ ખાતે લિસ્ટેડ 11 પીએસયુ બેન્ક શેર્સ પૈકી સૌથી…

Read More

ડેટા લીક થવા પર કંપનીઓએ 200 કરોડ સુધીની પેનલ્ટી ચૂકવવી પડશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડેટા પ્રોટેક્શન એક્ટમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારના સુધારેલા ડેટા પ્રોટેક્શન બિલ અનુસાર, જો કોઈ સંસ્થા કે કંપની તેના યુઝરના ડેટા સુરક્ષિત રાખવામાં નિષ્ફળ જાય છે, તો તેને ₹200 કરોડની પેનલ્ટી થઈ શકે છે. આ બિલને ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ નામ આપવામાં આવ્યું છે. આગામી થોડા દિવસોમાં સામાન્ય લોકોના ભલામણો માટે જારી કરવામાં આવી શકે…

Read More

83% ગ્રાહકો સ્પષ્ટ ESG વ્યૂહરચના ધરાવતી કંપની પાસેથી ખરીદી પસંદ કરે છે

નવી દિલ્હીઃ કોવિડ મહામારી દરમિયાન ઇ-કોમર્સને અપનાવનાર લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (SMEs) ઉપભોક્તાઓ અત્યારે તેમની ખરીદીના નિર્ણયમાં સસ્ટેઇનેબિલિટી પર જે ભાર મૂકે છે એની ઉપેક્ષા કરે છે. એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપની FedEx Express દ્વારા થયેલું નવું સંશોધન દર્શાવે છે કે 85 ટકા ભારતીય એસએમઇએ જણાવ્યું હતું કે, તેમના ગ્રાહકોને સસ્ટેઇનેબ્લ ખરીદીને બદલે તેમની ચીજવસ્તુઓ શક્ય એટલી…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18299- 18254, RESISTANCE 18403- 18463

અમદાવાદઃ ગુરુવારે નિફ્ટી-50માં ડલ સ્ટાર્ટીંગ પછી બાઉન્સની સ્થિતિ રહી હતી. જેમાં 18418 જોવા મળી હતી. પરંતુ હેવી પ્રોફીટ બુકિંગ અને વૈશ્વિક નબળાં શેરબજારો પાછળ નિફ્ટી છેલ્લે 66 પોઇન્ટના લોસ સાથે 18313 પોઇન્ટ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહેવા સાથે ટ્રેન્ડ શોર્ટટર્મ નેગેટિવ બન્યો હતો. વીકલી ઓપ્શન એક્સપાયરી-ડે ના દિવસે નિફ્ટીએ 18300ની સપાટી જાળવી રાખી…

Read More

કેન્યા ખાતે ભારતમાંથી મૂડીરોકાણની  અજોડ તકો અને બજાર ઉપલબ્ધીઃ કેન્યન હાઈકમિશનર

અમદાવાદઃ  કેન્યા  આફ્રિકાના પ્રવેશ દ્વાર તરીકે ગણાય છે તેમજ  કેન્યા અને ભારત વચ્ચે અને ખાસ કરીને કેન્યા અને ગુજરાતના લોકો સાથે  ઘનિષ્ઠ સંબંધો છે. ગુજરાત  અને ભારતના વેપાર ઉદ્યોગના  અગ્રણીઓને   તેમણે કેન્યામાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ  આપતાં કેન્યાના ભારત ખાતેના હાઈકમિશનર વીલી બ્રાન્ટે ગુરૂવારે  અમદાવાદમાં કેન્યા ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ટુરિઝમ  અંગેની ચર્ચા બેઠકને સંબોધતાં બ્રેટે…

Read More