સર્વત્ર ગ્રુપે 40 લાખ સ્કવેર ફુટમાં ફાર્મહાઉસ-વિલા પ્રોજેક્ટ શરૂ કર્યો
અમદાવાદઃ રિઅલ એસ્ટેટ સેક્ટરનો ગ્રોથ કોરોના મહામારી બાદ ઝડપભેર વધ્યો છે ત્યારે લોકોની ઘર તથા લાઇફસ્ટાઇલ પ્રત્યેની વ્યાખ્યા બદલાઇ ગઇ છે. હાઉસિંગ સેગમેન્ટમાં પ્રીમિયમ સેગમેન્ટમાં ડિમાન્ડ ઝડપભેર વધવા લાગી છે. હાઇ નેટવર્થ ધરાવતા મોટાભાગના લોકો હવે ઘરની વ્યાખ્યા બદલીને વિકેન્ડ વિલા તેમજ ફાર્મહાઉસ તરફ નજર દોડાવી રહ્યાં છે ત્યારે ગ્રાહકોની માગને ધ્યાનમાં રાખી સર્વત્ર ગ્રુપ…
