EDIIનું 10,000 મહિલા-સંચાલિત પર્યાવરણલક્ષી વ્યવસાયો માટે કોર્પોરેટ સાથે જોડાણ

અમદાવાદ: સેન્ટર ઓફ એક્સલન્સ, આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)એ 1000 દિવસમાં 100 જિલ્લાઓમાં 10,000 મહિલા-સંચાલિત ગ્રીન વ્યવસાયો ઊભા કરવા કોર્પોરેટ સાથે જોડાણ કરશે. આ જાહેરાત નવી દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર (આઇઆઇસી)માં EDII દ્વારા ‘ટેકનોલોજી-સક્ષમ મહિલા-સંચાલિત ગ્રીન વ્યવસાયો’ રાઉન્ડટેબલ બેઠક પછી થઈ હતી.  આ સેશનમાં કોર્પોરેટ જગત, સરકારી સાહસોના સીએસઆર હેડ, મંત્રાલયોમાંથી વરિષ્ઠ અધિકારીઓ અને…

Read More

ઓગસ્ટ-22માં BSEને કંપનીઓ વિરુદ્ધ 301ફરિયાદો મળી

મુંબઇઃ ઓગસ્ટ માસ દરમિયાન બીએસઇને  301 ફરિયાદો 189 કંપનીઓ વિરુદ્ધ મળી હતી. તે પૈકી 281 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું બીએસઇએ જણાવ્યું છે. પ્રકાર  એક્ટિવ કંપની સસ્પેન્ડ કંપની કુલ એક્ટિવ કંપની સસ્પેન્ડ કંપની કુલ I 26 0 26 22 4 26 II 108 1 109 109 1 110 III 0 0 0 1 0 1…

Read More

ઓગસ્ટમાં આગેકૂચઃ સેન્સેક્સે 5.60 ટકાની વૃદ્ધિ નોંધાવી

સ્મોલકેપ, મિડકેપ ઇન્ડેક્સમાં પણ 5.90 ટકાનો સંગીન સુધારો પાવર, રિયાલ્ટી, સીજી, સીડી, એનર્જી, ઓઇલ અને ટેલિકોમ ઇન્ડેક્સમાં સેન્સેક્સ કરતાં પણ વધુ સુધારો નોંધાયો ઓટો, મેટલ, ફાઇનાન્સ અને પીએસયુ ઇન્ડાઇસિસમાં 5 ટકા ઉપરાંત સુધારો નોંધાયો એફએમસીજી 3 ટકા અને હેલ્થકેર 0.49 ટકાના સુધારા સાથે રહ્યા આઇટી, બેન્કેક્સ અને ટેકનોલોજી ઇન્ડાઇસિસમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો ભારતીય શેરબજારો…

Read More

Dreamfolks IPOમાં એલોટમેન્ટ જાહેર

અમદાવાદઃ એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર ડ્રીમફોક્સ સર્વિસિસ (Dreamfolks Services)ના આઈપીઓમાં આજે એલોટમેન્ટની જાહેરાત કરાઇ છે. કંપનીએ શેરદીઠ રૂ. 326ની ઈશ્યૂ પ્રાઈઝ સાથે રૂ. 562.10 કરોડનું ફંડ મેળવ્યું છે. ગ્રે માર્કેટમાં રૂ. 105- 106 આસપાસ બિનસત્તાવાર પ્રિમિયમ ચાલી રહ્યું હોવાનું બજાર પંડિતો જણાવી રહ્યા છે. તેમના મતે શેર 430- 250 વચ્ચે લિસ્ટ થઈ શકે છે. જે રૂ….

Read More

તામિલનાડ મર્કન્ટાઇલ બેન્ક 1.58 ફ્રેશ શેર્સ રૂ. 500- 525ની પ્રાઇસબેન્ડ સાથે ઓફર કરશે

અમદાવાદઃ તામિલનાડ મર્કન્ટાઇલ બેન્ક 1.58 કરોડ ફ્રેશ શેર્સના આઇપીઓ સાથે તા. 5 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. શેરદીઠ રૂ. 500-525ની ઇશ્યૂ પ્રાઇસ સાથે અપરબેન્ડ ઉપર બેન્ક રૂ. 831.60 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. આઇપીઓના લીડ મેનેજર્સ Axis Capital, Motilal Oswal અને SBI Capital Markets છે. એન્કર બુક બિલ્ડિંગ તા. 2 સપ્ટેમ્બરે શરૂ થશે અને…

Read More

COMMODITY MARKET OUTLOOK AT A GLANCE

COMMODITY MARKET OUTLOOK AT A GLANCE Gold LBMA Spot $1720ની નીચે રહે ત્યાં સુધી વીક બાયસ કન્ટીન્યૂ રહે તેવી શક્યતા છે. ઉપરમાં $1770. મહત્વની રેઝિસન્ટન્સ સપાટી ગણી શકાય. Silver LBMA Spot ઇન્ટ્રા-ડે ટ્રેન્ડ બેરિશ રહેવા સાથે $18.50ની સપાટીને ટેકાની ગણી શકાય, ઉપરમાં $19.80 ક્રોસ કરે નહિં ત્યાં સુધી મોટા સુધારાની શક્યતા ઓછી જણાય છે. Crude…

Read More

સ્પાઇસ જેટની Q-1 ખોટ વધી રૂ. 789 કરોડ

સ્પાઇસ જેટે જૂન-22ના અંતે પુરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખી ખોટ વધી રૂ. 789 કરોડ નોંધાવી છે. માર્ચ-22ના અંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે કંપનીએ રૂ. 458 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીએ આગલાં નાણાકીય વર્ષ-22 માટે ચોખ્ખી ખોટ રૂ. 1725 કરોડ નોંધાવી છે. જે આગલાં વર્ષની સરખામણીએ 73 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. દરમિયાનમાં કંપનીના ફાઇનાન્સિયલ…

Read More

OUTLOOK: NIFTY SUPORT 17515- 17270, RESISTANCE 38804- 38071

હેપ્પી ગણેશોત્સવ મિત્રો!! મંગળવારે નિફ્ટીએ તેની મહત્વની 17500 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસ કરવા સાથે 8 દિવસનું હાઇ ક્લોઝિંગ આપ્યું છે. જેમાં ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ પેટર્ન રચાયેલી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, શોર્ટટર્મ ટાઇમફ્રેમ ચાર્ટ બુલિશ ક્રોસ ઓવરનો સંકેત આપે છે. જ્યારે નિયર ટર્મ ઇન્ડિકેટર્સ પોઝિટિવ સંકેત આપે છે. એફઆઇઆઇએ તેનો ડેઇલી નેટ બાઇંગ…

Read More